SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મંગુ આચાર્યનું દૃષ્ટાન્ત * ૨૭૫ रसेन गौरवम्-इष्टरसप्राप्त्यभिमानाप्राप्तिप्रार्थनद्वारेणाऽऽत्मनोऽशुभभावगौरवं तेन, सात-सुखं तेन यौरवं सातप्राप्त्यभिमानाप्राप्तिप्रार्थनद्वारेणात्मनोऽशुभभावगौरवं तेन, इह च त्रिष्वप्युदाहरणं मङ्गः-मथुराएँ अज्जमंगू आयरिया सुबहुसड्ढा तहियं च । इठ्ठरसवत्थसयणासणाइ अहियं पयच्छंति ॥१॥ सो तिहिवि गारवेहिं पडिबद्धो अईव तत्थ कालगओ । महुराए निद्धमणे जक्खो य तहिं समुप्पण्णो ॥२॥ जक्खायतणअदूरेण तत्थ साहूण वच्चमाणाणं । सण्णाभूमि 5 ताहे अणुपविसइ जक्खपडिमाए ॥३॥ णिलालेउं जीहं णिफेडिऊण तं गवक्खेणं । दंसेइ एव बहुसों पुट्ठो य कयाइ साहूहिं ॥४॥ किमिदं ? तो सो वयई जीहादुट्ठो अहं तु सो मंगू। इत्थुववण्णो तम्हा तुब्भेवि एवं करे कोई ॥५॥ मा सोवि एवं होहिति जीहादोसेण આત્મામાં અશુભભાવોનું જે ગુરુપણું તે ગૌરવ કહેવાય છે. આ જ પ્રમાણે રસવડે ગૌરવ તે રસગૌરવ, અર્થાત્ ઇચ્છિત એવા રસની પ્રાપ્તિ થતાં અભિમાન કરવાદ્વારા અથવા અપ્રાપ્તિ થતાં 10 તેની પ્રાર્થનાદ્વારા આત્મામાં અશુભભાવોનું ગુરુપણું તે રસગૌરવ, તેના કારણે જે અતિચાર...) - શાતા એટલે સુખ, તેનાવડે જે ગૌરવ તે શાતાગૌરવ, અર્થાત્ શાતાની પ્રાપ્તિનું અભિમાન અથવા અપ્રાપ્તની પ્રાર્થના કરવાદ્વારા આત્મામાં અશુભભાવોનું ગુરુપણું, તેના કારણે, (ઋદ્ધિગૌરવ વિગેરે ત્રણેમાં અશુભભાવો એ જ ગૌરવ તરીકે જાણવા.) આ ત્રણેમાં મંગુ-આચાર્યનું ઉદાહરણ જાણવું તે આ પ્રમાણે 15 પૂજય (મન્ન=પૂજય) મંગુ-આચાર્ય વિચરતા વિચરતા મથુરાનગરીમાં પધાર્યા. ત્યાં ઘણા બધા શ્રાવકો હતા કે જેઓ આચાર્યની ભક્તિમાટે ઈષ્ટભોજન, વસ્ત્ર, શયન વિગેરે પુષ્કળ પ્રમાણમાં વહોરાવે છે. તે આચાર્ય ત્રણ પ્રકારના ગૌરવમાં અત્યંત આસક્ત થયેલા મૃત્યુ પામીને તે મથુરાનગરીના ખાળ (મોટી ગટર) પાસે યક્ષ તરીકે ઉત્પન્ન થયા. જ્યારે જ્યારે સાધુઓ સંજ્ઞાભૂમિ તરફ જતી વખતે આ યક્ષના મંદિર પાસેથી પસાર થાય ત્યારે આ યક્ષ યક્ષની 20 પ્રતિમામાં પ્રવેશ કરે અને પોતાની જીભને મુખમાંથી બહાર કાઢીને ગવાક્ષમાંથી જીભને બહાર કાઢીને પસાર થતાં સાધુઓને પોતાની જીભ વારંવાર બતાવે છે. - વારંવાર આ રીતે તે યક્ષ જીભ બતાડતો હોવાથી એકવાર સાધુઓએ તે યક્ષને પૂછ્યું – “કેમ તમે આ રીતે જીભ કાઢીને બતાવો છો ?” ત્યારે યક્ષે કહ્યું – “હું તે તમારો ગુરુ મંગઆચાર્ય જીભના દોષથી દુષ્ટ થયેલો (=જીભમાં આસક્ત થયેલો) અહીં પાળ પાસે યક્ષ તરીકે 25 ( હલકા દેવ તરીકે) ઉત્પન્ન થયો છું. તેથી તમારામાંથી પણ જે કોઈ રસનેન્દ્રિયમાં આસક્ત થશે તો તે જીભના=રસનેન્દ્રિયના દોષથી મારી જેમ હલકા દેવ તરીકે ઉત્પન્ન ન થાય તે માટે ८. मथुरायामार्यमङ्गव आचार्याः, सुबहवः श्राद्धास्तत्र च । इष्टरसवस्त्रशयनासनादि अधिकं प्रयच्छन्ति ॥१॥ स त्रिभिरपि गौरवैः प्रतिबद्धोऽतीव तत्र कालगतः । मथुरायां निर्धमने यक्षश्च तत्र समुत्पन्नः ॥२॥ यक्षायतनस्यादूरेण तत्र साधूनां व्रजताम् । संज्ञाभूमि तदाऽनुप्रविश्य यक्षप्रतिमायाम् ॥३॥ निर्लाल्य जिह्वां 30 निष्काश्य तां गवाक्षेण । दर्शयति एवं बहुशः पृष्टश्च कदाचित् साधुभिः ॥४॥ किमिदं ? तदा स वदति जिह्वादुष्टोऽहं तु स मङ्गः । अत्रोपपन्नस्तस्माद्युष्माकमप्येवं कुर्यात्कोऽपि ॥५॥ मा सोऽप्येवं भविष्यति जिह्वादोषेण
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy