SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જ આવશ્યક નિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) कालेण केवलणाणमुप्पण्णं ॥३॥ 'पडिक्कमामि तिहिं गुत्तीहि-मणगुत्तीए वयगुत्तीए कायगुत्तीए' प्रतिक्रामामि तिसृभिर्गुप्तिभिः करणभूताभिर्योऽतिचारः कृत इति, तद्यथा-मनोगुप्त्या वाग्गुप्त्या कायगुप्त्या, गुप्तीनां च करणता अतिचारं प्रति प्रतिषिद्धकरणकृत्याकरणाश्रद्धानविपरीतप्ररूपणादिना प्रकारेण, शब्दार्थस्त्वासां सामायिकवद् द्रष्टव्यः, यथासङ्ख्यमुदाहरणानिमणगुत्तीए तहियं जिणदासो सावओ सेट्ठिसुओ । सो सव्वराइपडिमं पडिवण्णो जाणसालाए ॥१॥ भज्जुब्भामिगपलंक घेत्तुं खीलजुत्तमागया तत्थ । तस्सेव पायमुवरि मंचगपायं ठवेऊणं ॥२॥ अणायारमायरंती पाओ विद्धो य मंचकीलेणं । सो ता महर्ड वेदण अहियासेई तहि सम्मं ॥३॥ ण य मणदुक्कडमुप्पण्णं तस्सज्झाणंमि निच्चलमणस्स । दट्ठणवि विलीयं इय मणगुत्ती करेयव्वा ॥४॥ वइगुत्तीए साहू सण्णातगपल्लिगच्छए दटुं । चोरग्गह सेणावइविमोइओ 10 આચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શિષ્યને પણ થોડા સમય પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. llll પડઘમામિ તિહિં અહિં કરણભૂત એવી આ ત્રણ ગુતિઓના કારણે જે અતિચાર સેવાયો છે તેનું પ્રતિક્રમણ કરું છું. તે ત્રણ ગુપ્તિઓ આ પ્રમાણે છે – મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. (શંકા : ગુપ્તિ તો સંવરરૂપ છે, તેનાથી અતિચાર કઈ રીતે લાગે ? ) આ ત્રણ ગુપ્તિઓના વિષયમાં પ્રતિષિદ્ધનું કરણ, કર્તવ્યનું અકરણ, અશ્રદ્ધા, વિપરીતપ્રરૂપણા વિગેરેદ્વારા 15 અતિચાર લાગે છે. (અર્થાત્ ત્રણ ગુપ્તિઓના વિષયમાં પ્રતિષિદ્ધનું આચરણ વિગેરે કરીએ તો અતિચાર લાગે છે.) આ ત્રણે ગુપ્તિઓના શબ્દાર્થ સામાયિકાધ્યયનમાં કહ્યા પ્રમાણે જાણવા. ક્રમશ: આ ત્રણેના ઉદાહરણોમાં (૧) પ્રથમ મનગુપ્તિને વિશે ન જિનદાસનામે શ્રેષ્ઠિનો પુત્ર શ્રાવક હતો. તે એકવાર યાનશાળામાં સંપૂર્ણ રાત્રિ પ્રતિમાને=અભિગ્રહવિશેષને સ્વીકારીને રહ્યો. તેની વ્યભિચારિણી પત્ની ખીલાથી યુક્ત એવા પલંગને લઈને ત્યાં આવી. (જિનદાસ ત્યાં 20 ઊભો છે એવું આ પત્નીને ખબર ન હોવાથી જયાં જિનદાસ ઊભો છે ત્યાં જ) તેના પગ ઉપર પલંગનો એક પાયો આવે એક રીતે પલંગને મૂકીને જાર પુરુષ સાથે તે સ્ત્રી અનાચાર સેવવા લાગી. પલંગના ખીલાના કારણે જિનદાસનો પગ વીંધાયો. ત્યાં તે જિનદાસ પગ વીંધાવાથી ઉત્પન્ન થયેલ મોટી વેદનાને સમ્ય રીતે સહન કરે છે. ધ્યાનમાં એકાગ્રમનવાળા તે જિનદાસને આવા પ્રકારના અનાચારને જોઈને પણ મનમાં કોઈ 25 અશુભભાવ ઉત્પન્ન થયો નહીં. આ પ્રમાણે મનની ગુપ્તિ કરવા યોગ્ય છે. (૨) વચનગુતિનું ઉદાહરણ + પોતાના સગાવ્હાલાના સ્થાને મળવા જતા એક સાધુને જોઈને ચોરોએ તેને પકડ્યો. (પરંતુ સાધુ પાસે કંઈ ન હોવાથી) સેનાપતિએ તેને છોડી મૂક્યો. ४. कालेन केवलज्ञानमुत्पन्नं । ५. मनोगुप्तौ तत्र जिनदासः श्रावकः श्रेष्ठिसुतः । स सर्वरात्रिकीप्रतिमां प्रतिपन्नो यानशालायाम् ॥१॥ भार्या उद्भ्रामिका पल्यवं गृहीत्वा कीलकयुक्तमायाता तत्र । तस्यैव पादस्योपरि 0 मञ्चकपादं स्थापयित्वा ॥२॥ अनाचारमाचरन्ती पादो विद्धश्च मञ्चकीलकेन । स तावत् महती वेदना मध्यासयति तत्र सम्यक् ॥३॥ न च मनोदुष्कृतमुत्पन्नं तस्य ध्याने निश्चलमनसः । दृष्ट्वापि व्यलीकं एवं मनोगुप्तिः कर्त्तव्या ॥४॥ वाग्गुप्तौ साधुं संज्ञातीयपल्ली गच्छन्तं दृष्ट्वा । चौरग्रहः सेनापतिना विमोचितो
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy