SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાન્ત * ૨૬૯ पुरिसेहिं गंतुं मारियं ॥२॥ इयाणि कायदंडे उदाहरणं - चंडरुद्दो आयरिओ उज्जेणि बाहिरगामाओ अणुजाणपेक्खओ आगओ, सो य अईव रोसणो, तत्थ समोसरणे गणियाघरविहेडिओ जाइकुलाइसंपण्णो इब्भदारओ सेहो उवडिओ, तत्थ अण्णेहिं असद्दहंतेहिं चंडरुद्दस्स पासं पेसिओ, कलिणा कलि घस्सउत्ति, सो तस्स उवडिओ, तेण सो ताहे चेव लोयं काउं पव्वाविओ, पच्चूसे गामं वच्चंताणं पुरओ सेहो पिट्ठओ चंडरुद्दो, आवडिओ रुट्ठो सेहं दंडेण मत्थए हाइ, कहं ते पत्थरो ण दिट्ठोत्ति ?, सेहो सम्मं सहइ, आवस्सयवेलाए रुहिरावलित्तो दिट्ठो, चंडरुद्दस्स तं पासिऊण मिच्छा मि दुक्कडत्ति वेरग्गेण केवलणाणं उप्पण्णं, सेहस्सवि આચાર્ય પાસે અવિધિથી (એટલે કે .દશવૈકાલિકના સાતમાં અધ્યયનમાં - સુઽિત્તિ સુધ્ધિત્તિ મુન્ત્રિ સુદડે મડે.... વિગેરે ગાથાદ્વારા જે રીતે સાવઘભાષા બોલવાનો નિષેધ કર્યો છે તેવા પ્રકારની સીધેસીધી સાવઘભાષા બોલવી તે અવિવિધ છે. બોલવું જ પડે તો અપવાદથી પયત્તપત્તિ 10 પદ્મમાળવે..... વિગેરેં ગાથામાં કહ્યું તે રીતે આડકતરી રીતે બોલે.) આલોચના કરે છે કે મેં ત્યાં ડૂક્કરોના સમૂહને જોયો. (એ જ સમયે બાજુમાંથી પસાર થતાં શિકારીઓએ આ વાત સાંભળી.) તેથી તે પુરુષોએ જઈને તે સમૂહને મારી નાંખ્યું. (આ રીતની સાવદ્ય ભાષા તે વચનદંડ કહેવાય છે.) 5 (૩) હવે કાયદંડમાં ઉદાહરણ કહે છે – ચંડરૂદ્રનામના આચાર્ય એકવાર રથયાત્રા જોવા 15 માટે બહારગામથી ઉજ્જયિનીમાં આવ્યા. તે આચાર્ય અત્યંત ક્રોધી હતા. (તે રથયાત્રા દરમિયાન ઘણા બધા સાધુઓ ભેગાં થયા હતા જેને સમવસરણ કહેવાય છે.) તે સમોવસરણમાં વૈશ્યાના ઘરમાંથી નીકળેલો જાતિ-કુલથી યુક્ત એક શ્રેષ્ઠિનો દીકરો દીક્ષા માટે ઉપસ્થિત થયો. બીજા સાધુઓને તેની ઉપર શ્રદ્ધા ન થતાં તેઓએ તેને ચંડરૂદ્રાચાર્ય પાસે મોકલ્યો – સરખાને સરખો પહોંચી શકે માટે. તે મુમુક્ષુ ચંડરૂદ્રાચાર્ય પાસે ઉપસ્થિત થયો. આચાર્યે તેનો તે જ સમયે લોચ કરીને દીક્ષા આપી. બીજા દિવસે સવારે ગામ તરફ જતા આગળ શૈક્ષ=નૂતનમુનિ અને પાછળ ચંડરૂદ્રાચાર્ય ચાલે છે. પથ્થર સાથે અથડાતા આચાર્ય પડ્યા એટલે ગુસ્સે થયેલા ગુરુ શિષ્યને દંડવડે મસ્તક ઉપર મારે છે “તે પથ્થર શા માટે જોયો નહીં ?” શિષ્ય સમ્યગ્ રીતે સહન કરે છે. પ્રતિક્રમણવેલાએ ગુરુએ શિષ્યનું લોહીથી યુક્ત મસ્તક જોયું. લોહીથી યુક્ત મસ્તકને જોઈને ચંડરૂદ્રાચાર્ય મિચ્છા મિ દુક્કડં માંગે છે અને વૈરાગ્ય થવાથી - 20 25 ३. पुरुषैर्गत्त्वा मारितं ॥२॥ इदानीं कायदण्डे उदाहरणम् चण्डरुद्र आचार्यः उज्जयिनीं बहिर्ग्रामादनुयानप्रेक्षक 'आगतः, स चातीव रोषणः, तत्र समवसरणे गणिकागृहविनिर्गतो जातिकुलादिसंपन्न इभ्यदारकः शैक्ष उपस्थितः, तत्रान्यैरश्रद्दधद्भिश्चण्डरुद्रस्य पार्श्वं प्रेषितः, कलिना घृष्यतां कलिरिति, स तस्योपस्थित:, तेन स तदैव लोचं कृत्वा प्रव्राजितः, प्रत्यूषे ग्रामं व्रजतो: पुरतः शैक्षकः पृष्ठतश्चण्डरुद्रः, आपतितो रुष्टः शिष्यं 30 डेन मस्त हन्ति कथं त्वया प्रस्तरो न दृष्ट इति ?, शैक्षः सम्यक् सहते, आवश्यकवेलायां रुधिरावलिप्तो दृष्टः, चण्डरुद्रस्य तद्दृष्ट्वा मिथ्या मे दुष्कृतमिति वैराग्येण केवलज्ञानमुत्पन्नं, शैक्षस्यापि
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy