SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ચીડવાનં સટ્ટાયસ . સૂત્રનો અર્થ * ૨૬૫ यन्न परिष्ठापितं, कथञ्चित् प्रतिगृहीतमपि यन्नोज्झितं परिभुक्तमपि च भावतोऽपुनःकरणादिना प्रकारेण यन्नोज्झितम्, एवमनेन प्रकारेण यो जातोऽतिचारस्तस्य मिथ्या दुष्कृतमिति पूर्ववत् ।। एवं गोचरातिचारप्रतिक्रमणमभिधायाधुना स्वाध्यायाद्यतिचारप्रतिक्रमणप्रतिपादनायाऽऽह पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणयाए दुप्पडिलेहणयाए अप्पमज्जणाए दुप्पमज्जणाए अइक्कमे 5 वइक्कमे अइयारे अणायारे जो मे देवसिओ अइआरो कओ तस्स मिच्छा मि યુવકે છે. (સૂ) ___ अस्य व्याख्या–प्रतिक्रामामि पूर्ववत्, कस्य ?–चतुष्कालं-दिवसरजनीप्रथमचरमप्रहरेष्वित्यर्थः, स्वाध्यायस्य-सूत्रपौरुषीलक्षणस्य, अकरणतया अनासेवनया हेतुभूतयेत्यर्थः, यो मया दैवसिकोऽतिचारः कृतः, तस्येति योगः, तथोभयकालं-प्रथमपश्चिमपौरुषीलक्षणं भाण्डो- 10 पकरणस्य-पात्रवस्त्रादेः 'अप्रत्युपेक्षणया दुष्प्रत्युपेक्षणया' तत्राप्रत्युपेक्षणा-मूलत एव चक्षुषाऽनिरीक्षणा दुष्प्रत्युपेक्षणा-दुनिरीक्षणा तया, 'अप्रमार्जनया दुष्प्रमार्जनया' तत्राप्रमार्जना मूलत एव रजोहरणादिनाऽस्पर्शना दुष्प्रमार्जना त्वविधिना प्रमार्जनेति, तथा अतिक्रमे व्यतिक्रमे આશય એ છે કે – કોઈક રીતે કદાચ આવું અપરિશુદ્ધ અશનાદિ ગ્રહણ કરાયું તો તેને પરઠવી દેવું જોઈએ. સમજો કે રહણ કરેલું એવું પણ પરઠવ્યું નહીં, ભૂલમાં વાપરી લીધું. તો 15 વાપરી લીધા પછી પણ ખબર પડતાં ભાવથી “આવું અશનાદિ બીજીવાર નહીં જ વાપરું' એવા પ્રકારના અપુનઃકરણાદિથી પ્રકારોવડે જે અશનાદિનો ત્યાગ કર્યો નથી. આ પ્રમાણે ઉગ્વાડકવાડ ઉધાડાણ... વિગેરેથી લઈ અહીં સુધીના જેટલા પ્રકારની જુદી જુદી ભિક્ષાઓ બતાવી તેના કારણે જે અતિચાર ઉત્પન્ન થયો, તેનું “મિચ્છા મિ દુક્કડ' આ શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. અવતરણિકા :- આ પ્રમાણે ગોચરીસંબંધી અતિચારોના પ્રતિક્રમણને કહીને હવે 20 સ્વાધ્યાયાદિના અતિચારોના પ્રતિક્રમણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે સૂત્રાર્થ - ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પ્રતિમામ શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. (અર્થાતુ પ્રતિક્રમણ કરું છું.) કોનું? – દિવસ અને રાતના પહેલા-છેલ્લા પ્રહરરૂપ ચતુષ્કાલમાં સૂત્રપૌરુષીરૂપ સ્વાધ્યાયના અકરણથી અર્થાત્ હેતુભૂત એવા અનાસેવનથી (આશય એ છે કે અહીં જે અતિચાર લાગે છે 25 તેમાં કારણ સ્વાધ્યાયનું અનાસેવન છે. તેથી હેતુભૂત=કારણભૂત એવા અનાસેવનથી) જે દૈવસિક અતિચાર મારાવડે લેવાયો છે. ‘તેનું' એ પ્રમાણે શબ્દ જોડી દેવો. તથા પહેલી અને છેલ્લી પૌરુષરૂપ ઉભયકાલમાં પાત્ર, વસ્ત્ર વિગેરે ભાંડોપકરણની અપ્રત્યુપેક્ષણાના કારણે કે દુપ્રત્યુપેક્ષણાના કારણે (જે અતિચાર....) અહીં સર્વથા ચક્ષુવડે જોવું નહીં તે અપ્રત્યુપેક્ષણા. અધકચરું ચક્ષુવડે જોવું તે દુમ્રત્યુપેક્ષણા જાણવી. તથા અપ્રમાર્જના કે 30 દુષ્યમાર્જનાના કારણે, તેમાં સર્વથી જ રજોહરણાદિવડે પ્રમાર્જવું નહીં તે અપ્રમાર્જના. અને અવિધિવડે જે પ્રમાર્જના તે દુષ્યમાર્જના.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy