SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) उदकसम्बद्धानीतया हस्तमात्रगतोदकसंसृष्टया वा भावना, एवं रजःसंसृष्टाहृतया, नवरं रजः पृथिवीरजोऽभिगृह्यते, 'पारिसाडणियाए'त्ति परिशाट:-उज्झनलक्षणः प्रतीत एव तस्मिन् भवा पारिशाटनिका तया, 'पारिठ्ठावणियाए 'त्ति परिस्थापन-प्रदानभाजनगतद्रव्यान्तरोज्झनलक्षणं तेन निर्वृत्ता पारिस्थापनिका तया, एतदुक्तं भवति-पारिट्ठावणिया खलु जेण भाणेण देइ भिक्खं 5 तु । तंमि पडिओयणाई जातं सहसा परिद्ववियं ॥१॥' 'ओहासणभिक्खाए'त्ति विशिष्टद्रव्य याचनं समयपरिभाषया 'ओहासणंति भण्णइ' तत्प्रधाना या भिक्षा तया, कियदत्र भणिष्यामो?, भेदानामेवंप्रकाराणां बहुत्वात्, ते च सर्वेऽपि यस्मादुद्गमोत्पादनैषणास्ववतरन्त्यत आह–'जं उग्गमेण'मित्यादि, यत्किञ्चिदशनाद्युद्गमेन आधाकर्मादिलक्षणेन उत्पादनया-धात्र्यादिलक्षणया एषणया-शङ्कितादिलक्षणया अपरिशुद्धम्-अयुक्तियुक्तं प्रतिगृहीतं वा परिभुक्तं वा વાસંદા પાણીના સંપર્કમાં હોય અને એ રીતે લવાયેલી (અર્થાત્ કાચા પાણીવાળા વાસણ સાથે સંબદ્ધ હોય અને ત્યાંથી વહોરેલી) અથવા હાથમાં રહેલા પાણીથી સંઘટિત એવી (અર્થાત્ પાણીથી ભીના હાથવાળા દાયક પાસેથી વહોરેલી) ભિક્ષાના કારણે, “જયશંસકંદડાઈ એ જ પ્રમાણે રજથી યુક્ત એવી ભિક્ષાના કારણે, અહીં રજ તરીકે પૃથ્વીકાયના રજકણો ગ્રહણ કરવા. “પરિસાયા પરિપાટ એટલે નીચે પડવું. તેને વિશે જે થાય તે પારિશાનિકાભિક્ષા15 તેના કારણે, (અર્થાત્ વહોરતી વખતે નીચે ઢોળાતું હોય છતાં વહોરવું તે પારિશાનિકાભિક્ષાતેના કારણે.) પરિટ્ટાવાયા' પરિસ્થાપન=જેનાથી ભોજન આપવાનું છે તે પ્રદાનભાજનમાં રહેલ અન્ય દ્રવ્યનો (=જે વહોરાવવાનું છે તેના સિવાયના દ્રવ્યનો) જે ત્યાગ તે પરિસ્થાપન. તેના વડે જે થયેલી હોય તે પારિસ્થાનિકા. તેના કારણે. અહીં આશય એ છે કે જે ભાજનવડે (=વાટકી 20 વિગેરેવડે) ગહસ્થ સાધુને ભિક્ષા આપે છે તે ભાજનમાં વહોરાવવા સિવાયનું જે ભાત વિગેરે દ્રવ્ય છે તેને પહેલાં પરઠવી દે (અર્થાત તે દ્રવ્યની જરૂર ન હોય તો ફેંકી દે અથવા અન્ય મોટા કોઈ વાસણમાં નાંખીને આ વાટકી વિગેરે વાસણ ખાલી કરીને તેનાવડે ભિક્ષા વહોરાવે તે) પારિસ્થાનિકાભિક્ષા કહેવાય. [૧] ગોદાસfમQાઈ વિશિષ્ટદ્રવ્યની માંગણી કરવી તેને શાસ્ત્રપરિભાષામાં ઓહાસણ કહેવાય 25 છે. ત...ધાન એવી જે ભિક્ષા તે ઓહાસણભિક્ષા-તેના કારણે, વધારે કેટલા ભેદો કહીએ ? કારણ કે આવા પ્રકારના ભેદો ઘણા છે. આ બધા જ ભેદોનો ઉદ્દગમ-ઉત્પાદન અને એષણામાં સમાવેશ થઈ જાય છે તેથી મૂળમાં (બધાનો સંગ્રહ થઈ જાય માટે ) કહ્યું છે - નં ૩TTPM વિગેરે, અર્થાત્ જે કોઈ પણ અશનાદિ આધાકર્મી વિગેરે ઉદ્દગમ દોષોવડે, ધાત્રી વિગેરે ઉત્પાદન દોષોવડે કે શંકિત વિગેરેરૂપ એષણાના દોષોવડે અપરિશુદ્ધ એવું ગ્રહણ કરાયું, અથવા પારિઠાવણી 30 કરવાને બદલે વાપરી લીધું. ९९. पारिस्थापनिका खलु येन भाजनेन ददाति भिक्षां तु । तस्मिन् पतितौदनादि जातं सहसा परिस्थापितम् III
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy