SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ चत्तारि सरणं .... सूत्रनो अर्थ * २४८ शरण्याः, तथा चाऽऽह-‘चत्तारि सरणं पवज्जामि' अथवा कथं पुनर्लोकोत्तमत्वम् ?, आश्रयणीयत्वात्, आश्रयणीयत्वमुपदर्शयन्नाह चत्तारि सरणं पवज्जामि अरिहन्ते सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि साहू सरणं पवज्जामि केवलिपण्णत्तं धम्म सरणं पवज्जामि' ॥ (सू०) चत्वारः संसारभयपरित्राणाय 'शरणं प्रपद्ये' आश्रयं गच्छामि, भेदेन तानुपदर्शयन्नाह- 5 'अरिहंते' त्यादि, अर्हतः 'शरणं प्रपद्ये' सांसारिकदुःखत्राणायाहत आश्रयं गच्छामि, भक्ति करोमीत्यर्थः, एवं सिद्धान् शरणं प्रपद्ये, साधून् शरणं प्रपद्ये, केवलिप्रज्ञप्तं धर्मं शरणं प्रपद्ये । इत्थं कृतमङ्गलोपचारः प्रकृतं प्रतिक्रमणसूत्रमाह 'इच्छामि पडिक्कमिउं जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विचिंतिओ अणायारो 10 अणिच्छियव्वो असमणपाउग्गो नाणे दंसणे चरित्ते सुए सामाइए तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं पंचण्हं महव्वयाणं छण्हं जीवणिकायाणं सत्तण्हं पिंडेसणाणं अट्ठण्हं पवयणमाऊणं नवण्हं बंभचेरगुत्तीणं दसविहे समणधम्मे समणाणं जोगाणं जं खंडिअं जं विराहियं तस्स मिच्छा मि दुक्कडं ॥' (सू०) . इच्छामि प्रतिक्रमितुं यो मया दैवसिकोऽतिचारः कृत इत्येवं पदानि वक्तव्यानि, अधुना 15 તે કારણથી તેઓ લોકમાં ઉત્તમ છે તે કારણથી જ તેઓ શરણ્ય છે. આ જ વાત આગળ 53 छ – चत्तारि शरणं पवज्जामि... अथवा शं : तेमोन सोत्तमत्व भ छ ? समाधान : તેઓ આશ્રય કરવા યોગ્ય હોવાથી લોકોત્તમ છે. આ આશ્રયણીયપણાને દેખાડતા કહે છે ? ગાથાર્થ - હું ચાર પદાર્થોનું શરણ સ્વીકારું છું - અરિહંતોને શરણરૂપે સ્વીકારું છું, સિદ્ધોને શરણરૂપે સ્વીકારું છું, સાધુને શરણરૂપે સ્વીકારું છું અને કેવલિપ્રજ્ઞપ્ત એવા ધર્મને 20 શરણરૂપે સ્વીકારું છું. ટીકાર્થ:- સંસારભયથી રક્ષણ માટે ચાર પદાર્થોના શરણને સ્વીકારું છું એટલે કે એમના शोमा ४ छु. मा यार पार्थोन मेथी ४qdi / छ – सरित.... विगेरे. सांसारि દુઃખોથી બચવા માટે અરિહંતોના આશ્રયને પામું છું અર્થાતુ અરિહંતોની ભક્તિ કરું છું. આ જ પ્રમાણે સિદ્ધોના શરણને, સાધુઓના શરણને તથા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનાં શરણને હું સ્વીકારું છું. 25 અવતરણિકા :- આ પ્રમાણે કરાયેલી છે મંગલની વિધિ જેમનાવડે એવા ગ્રંથકારશ્રી પ્રસ્તુત એવા પ્રતિક્રમણ સૂત્રને કહે છે કે सूत्रार्थ :- टीअर्थ प्रमाणे पो. ટીકાર્થ:- મારવડે જે દિવસસંબંધી અતિચારો થયા છે તેને પ્રતિક્રમવા માટે ઇચ્છું છું... + 'शरणाय' - प्र०। 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy