SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ * मावश्यनियुति. मद्रीयवृत्ति समाषांतर (भाग-4) अरहंताणं ताणं जे भणिया खाइगा भावा ॥११॥ तेहि सया जोगेणं णिप्फज्जइ सण्णिवाइओ भावो । तस्सवि य भावलोगस्स उत्तमा हुंति णियमेणं ॥१२॥' सिद्धाः-प्राग्निरूपितशब्दार्था एव, तेऽपि च क्षेत्रलोकस्य क्षायिकभावलोकस्य वोत्तमाः-प्रधानाः लोकोत्तमाः, तथा चोक्तम्-लोउत्तमत्ति सिद्धा ते उत्तमा होति खित्तलोगस्स । तेलोक्कमत्थयत्था जं भणियं ___ होइ ते णियमा ॥१॥' णिस्सेसकम्मपगडीण वावि जो होइ खाइगो भावो । तस्सवि हु उत्तमा ते सव्वपयडिवज्जिया जम्हा ॥२॥' साधवः-प्राग्निरूपितशब्दार्था एव, ते च दर्शनज्ञानचारित्रभावलोकस्य उत्तमाः-प्रधाना लोकोत्तमाः, तथा चोक्तम्-'लोमुत्तमत्ति साहू पडुच्च ते भावलोगमेयं तु । दसणनाणचरित्ताणि तिण्णि जिणइंदभणियाणि ॥१॥ केवलिप्रज्ञप्तो धर्म:-प्राग्निरूपितशब्दार्थः, स च क्षायोपशमिकौपशमिकक्षायिकभावलोकस्योत्तमः-प्रधानः 10 लोकोत्तमः, तथा चोक्तम्-धम्मो सुत चरणे या दुहावि लोगुत्तमोत्ति णायचो । खओवसमिओवसमियं खइयं च पडुच्च लोगं तु ॥१॥' यत एव लोकोत्तमा अत एव તથા અરિહંતોના જે ક્ષાયિકભાવો પૂર્વે કહ્યા તે બધા ભાવોનો પરસ્પર સંયોગ થવાથી સાન્નિપાતિકભાવ થાય છે. આ સાન્નિપાતિકભાવરૂપ ભાવલોકમાં અરિહંતો નિયમથી ઉત્તમ છે. (આ પ્રમાણે ઔદયિક વિગેરે ભાવલોકમાં અરિહંતો નિયમથી ઉત્તમ હોવાથી તેઓ લોકમાં ઉત્તમ છે.) (૧) પૂર્વે નિરૂપણ કરાયેલ છે શબ્દાર્થ જેનો એવા સિદ્ધાં ક્ષેત્રલોકમાં (ક્ષેત્રલોકના અગ્રભાગમાં રહેલા હોવાથી) અથવા ક્ષાયિકભાવમાં પ્રધાન છે. કહ્યું છે કે – “સિદ્ધ લોકમાં ઉત્તમ છે એટલે કે સિદ્ધો નિયમથી ત્રણ લોકના મસ્તકે રહેલા હોવાથી ક્ષેત્રલોકમાં તેઓ ઉત્તમ છે. (૨) અથવા સર્વકર્મપ્રકૃતિઓનો જે ક્ષાયિકભાવ છે તેમાં તેઓ ઉત્તમ છે કારણ કે તેઓ સર્વપ્રકૃતિથી રહિત છે. પૂર્વે નિરૂપિતશબ્દાર્થવાળા એવા જ સાધુઓ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવલોકમાં ઉત્તમ છે. કહ્યું છે – “સાધુઓ જિનેન્દ્રોવડે કહેવાયેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણરૂપ (भावलो ने माश्रयाने सोमi=भावलोभ उत्तम छे. ॥१॥" પૂર્વે નિરૂપિતશબ્દાર્થવાળો એવો કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિકભાવલોકને આશ્રયીને ઉત્તમ છે. કહ્યું છે – ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિક25 ભાવલોકને આશ્રયીને શ્રુત અને ચારિત્રરૂપ બંને પ્રકારનો ધર્મ લોકમાં ઉત્તમ જાણવો. 15 ८९. अर्हतां तेषां ये भणिताः क्षायिका भावाः ॥११॥ तैः सदा योगेन निष्पद्यते सान्निपातिको भावः । तस्यापि च भावलोकस्योत्तमा भवन्ति नियमेन ॥१२॥ लोकोत्तमा इति सिद्धास्ते उत्तमा भवन्ति क्षेत्रलोकस्य । त्रैलोक्यमस्तकस्था यद्भणितं भवति ते नियमात् ॥१॥९०. निश्शेषकर्मप्रकृतीनां वापि यो भवति क्षायिको भावः । तस्याप्युत्तमास्ते सर्वप्रकृतिविवर्जिता यस्मात् ॥२॥ ९१. लोकोत्तमा इति साधवः प्रतीत्य ते 30 भावलोकमेनं तु । दर्शनज्ञानचारित्राणि त्रीणि जिनेन्द्रभणितानि ॥१॥ ९२. धर्मः श्रुतं चरणं च द्विधापि लोकोत्तम इति ज्ञातव्यः । क्षायोपशमिकौपशमिको क्षायिकं च प्रतीत्यैव लोकं तु ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy