SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૪૧ સંયમીના ગુણો (નિ.-૧૨૬૯-૭૦) यस्य मम सोऽहं विगतिविवर्जिताहारः, यत्किञ्चिच्छोभनमशोभनं वौदनादि कृतमाहारो येन मया सोऽहं तथाविधः, 'अवउज्जियथोवमाहारो' त्ति उज्झितउज्झितधर्मा स्तोकः स्वल्पः आहारो यस्य मम सोऽहमुज्झितस्तोकाहार इति गाथार्थः ॥१२६८॥ एवं क्रियायुक्तस्य क्रियान्तरयोगाच्च गुणानुपदर्शयति थोवाहारो थोवभणिओ य जो होइ थोवनिद्दो य । थोवोवहिउवगरणो तस्स हु देवावि पणमंति ॥ १२६९ ॥ व्याख्या–स्तोकाहारः स्तोकभणितश्च यो भवति स्तोकनिद्रश्च स्तोकोपध्युपकरणं, उपधि- रेवोपकरणं तस्य चेत्थम्भूतस्य देवा अपि प्रणमन्तीति गाथार्थः ॥ १२६९॥ एवं जइ अणुपालेइ तओ उडेइ, भांति - वरं एवंपि जीवंतो, पच्छा सो पुव्वाभिमु ठिओ किरियं पउंजिउंकामो देवो भाइ सिद्धे 'नमंसिऊणं संसारत्था य जे महाविज्जा । वोच्छामि दंडकिरियं सव्वविसनिवारणिं विज्जं ॥ १२७० ॥ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- જે સાધુ અલ્પઆહારવાળો, અલ્પાંશે બોલનારો (બહુ બોલ-બોલ નહીં કરનારો), અલ્પનિદ્રાવાળો અને અલ્પ ઉપધિરૂપ ઉપકરણવાળો છે. તે સાધુને દેવો પણ નમસ્કાર કરે છે. અહીં ઉપધિ જ ઉપકરણ તરીકે જાણવી. ૧૨૬૯॥ 5 એવો હું છું. (અર્થાત્ જો આહાર કરું ત્યારે પણ વિગઈથી રહિત એવો જ હું આહાર કરું છું.) કંઈ પણ સારો કે ખરાબ ભાત વિગેરે કરાયેલો છે આહાર જેનાવડે એવો હું છું. (અર્થાત્ સરસ કે નીરસ જે કંઈ મને પ્રાપ્ત થાય તેનો આહાર કરી લઉં છું.) તથા ઉજ્જીિતધર્મવાળો એવો 15 અલ્પ આહાર છે જેનો એવો હું છું. (અર્થાત્ લોકોના ઘરમાં બધાનું જમ્યા પછી વધેલો નાંખી દેવા લાયક જે આહાર હોય તે ઉન્નિતધર્મવાળો કહેવાય. આવો આહાર એ પણ અલ્પ માત્રામાં હું વાપરું છું.) ૧૨૬૮ અવતરણિકા :- આ પ્રમાણેની ક્રિયાથી યુક્ત જીવના (આ બધી ક્રિયાથી પ્રાપ્ત થતાં) અને (આગળ દેખાડાતી ‘ઓછું બોલવું' વિગેરે) અન્ય ક્રિયાઓના યોગથી પ્રાપ્ત થતાં ગુણોને દેખાડે 20 છે દેવ સ્વજનોને કહે છે “જો આ નાગદત્ત જીવ્યા બાદ આવા પ્રકારનું ચારિત્ર પાળશે તો જીવી શકશે.” ત્યારે સ્વજનો કહે છે – “જો આ રીતે પણ જીવતો રહે તો ઘણું સારું.” ત્યારે પૂર્વાભિમુખ ઊભો રહેલો ક્રિયાને (=જીવતો કરવા માટેની ક્રિયાને) કરવાની ઇચ્છાવાળો દેવ કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ८३. एवं यद्यनुपालयति तदोत्तिष्ठति, भणन्ति - वरमेवमपि जीवन्, पश्चात् स पूर्वाभिमुखः स्थितः क्रियां प्रयोक्तुकामो देवो भणति । 10 25 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy