SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 अच्चाहारो न सहे अइनिद्धेण विसया उइज्जति । जायामायाहारो तंपि पकामं न इच्छामि ॥१२६७॥ વ્યાધ્રા-‘પ્રત્યાહાર:' પ્રભૂતાહાર: ‘ન સહે' ત્તિ પ્રાકૃતીત્યા ન સહતે-ન ક્ષમતે, મમ स्निग्धमल्पं च भोजनं भविष्यत्येतदपि नास्ति, यतः - 'अतिस्निग्धेन' हविः प्रचुरेण 'विषया: ' शब्दादन: 'उदीर्यन्ते' उद्रेकावस्थां नीयन्ते, ततश्च यात्रामात्राहारो यावता संयमयात्रोत्सर्पति तावन्तं भक्षयामि, तमपि प्रकामं पुनः पुनर्नेच्छामीति गाथार्थः ॥१२६७॥ उस्सन्नकयाहारो अहवा विगईविवज्जियाहारो । जं किंचि कयाहारो अवउज्झियथोवमाहारो ॥१२६८ ॥ व्याख्या- 'उस्सन्नं' प्रायशोऽकृताहारः, तिष्ठामीति क्रिया, अथवा विगतिभिर्वर्जित आहारो ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- (તે સાપોના વિષનો નાશ કરવા માટે) હું પર્વતો, જંગલો, શ્મશાન, શૂન્યગૃહો, અને વૃક્ષના મૂળને=વૃક્ષની નીચેના સ્થાનને સેવું છું. (અર્થાત્ આવા સ્થાનોમાં જઈને હું મારી સાધના દ્વારા વિષનાશનો પ્રયત્ન કરું છું.) શૈલ એટલે પર્વતો, કાનન એટલે દૂર રહેલા જંગલો, શૈલ અને કાનન વિગેરે શબ્દોનો દ્વન્દ્વસમાસ કરવો. પાપરૂપ તે સર્પોનો હું ક્ષણવાર માટે પણ 20 વિશ્વાસ કરતો નથી. ૧૨૬૬॥ 15 આવશ્યકનિયુક્તિ ! • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) सेवामि सेलकाणणसुसाणसुन्नघररुक्खमूलाई । पावाहीणं तेसिं खणमवि न उवेमि वीसंभं ॥१२६६ ॥ व्याख्या-'सेवामि' भजामि शैलकाननश्मशानशून्यगृहवृक्षमूलानि शैलाः पर्वताः काननानिदूरवर्तिवनानि शैलाश्च काननानि चेत्यादि द्वन्द्वः क्रियते, 'पापाहीनां' पापसर्पाणां तेषां क्षणमपि ‘નોવૈમિ' ન યામિ ‘વિશ્રમાં' વિશ્વાસમિતિ ગાથાર્થ:।।૨૨૬૬/ ૨૪૦ 30 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- ન સહતે નું પ્રાકૃતશૈલી હોવાથી મૂળમાં ન સદે જણાવ્યું છે. વધુ આહાર હું કરતો નથી. એનો મતલબ એ પણ નથી કે હું ભોજન અલ્પ પણ સ્નિગ્ધ ભોજન કરતો હોઈશ. (અર્થાત્ હું સ્નિગ્ધ ભોજન પણ કરતો નથી.) કારણ કે ઘીથી પ્રચુર એવા ભોજનવડે શબ્દાદિવિષયો 25 જીવને ઉદ્રેકાવસ્થાને પમાડે છે. (અર્થાત્ આવા ભોજન કરવાથી જીવને મોહનો ઉદય થાય છે.) અને તેથી જેટલા ભોજનવડે સંયમયાત્રાનું વહન થાય તેટલી માત્રામાં હું ભોજન કરું છું. (સમાસવિગ્રહ → સંયમયાત્રા જેટલો આહાર જેનો તે યાત્રાનાત્રાહારો ) આવા આહારને પણ હું પ્રકામ એટલે કે વારંવાર કરતો નથી. ૧૨૬૭ના ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- ઉસ્સન્ન એટલે કે પ્રાયઃ કરીને અકૃતાહાર હું રહું છું એ પ્રમાણે ક્રિયાપદ જોડી દેવું. (અર્થાત્ ઘણું કરીને હું આહાર કરતો જ નથી.) અથવા વિગઈથી રહિત છે આહાર જેનો
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy