________________
15
૨૪૨ ૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫)
व्याख्या-'सिद्धान्' मुक्तान् नमस्कृत्य संसारस्थाश्च ये 'महावैद्याः' केवलिचतुर्दशपूर्ववित्प्रभृतयस्ताँश्च नमस्कृत्य वक्ष्ये दण्डक्रियां सर्वविषनिवारिणी विद्यामिति गाथार्थः ॥१२७०।।
सा चेयं___ सव्वं पाणइवायं पच्चक्खाई मि अलियवयणं च । ___ सव्वमदत्तादाणं अब्बंभ परिग्गहं स्वाहा ॥१२७१॥
व्याख्या-'सर्व' सम्पूर्ण प्राणातिपातं 'प्रत्याख्याति' प्रत्याचष्टे एष महात्मेति, अनृतवचनं च, सर्वं चादत्तादानम्, अब्रह्म परिग्रहं च प्रत्याचष्टे स्वाहेति गाथार्थः ॥१२७१॥
एवं भणिए उठ्ठिओ, अम्मापिईहिं से कहियं, न सहहइ, पच्छा पहाविओ पडिओ, पुणोवि देवेण तहेव उट्ठविओ, पुणोवि पहाविओ, पडिओ, तइयाए वेलाए देवो णिच्छइ, पसादिओ, उठविओ, पडिस्सुयं, अम्मपियरं पुच्छित्ता तेण समं पहाविओ, एगंमि वणसंडे पुव्वभवे कहेइ, संबुद्धो पत्तेयबुद्धो जाओ, देवोऽवि पडिगओ, एवं सो ते कसाए सरीरकरंडए छोढूण कओऽवि संचरिउं ण देइ, एवं सो ओदइयस्स भावस्स अकरणयाए
ટીકાર્થ :- મુક્ત જીવોને અને સંસારમાં રહેલા જે કેવલિ, ચૌદપૂર્વીઓ વિગેરે મહાવૈદ્યો છે તેઓને નમસ્કાર કરીને સર્વવિષને હરનારી દંડક્રિયારૂપ વિદ્યાને હું કહીશ. ll૧૨૭૦II
અવતરણિકા :- તે વિદ્યા આ પ્રમાણે જાણવી છે
थार्थ :- अर्थ प्रभारी एवो.
टार्थ :- मी महात्मा (=नागहत) सर्व प्रातिपात, सर्व पोटावयनन (=भूषावानु), સર્વ અદત્તાદાનનું, અબ્રહ્મનું અને પરિગ્રહનું પચ્ચખાણ કરે છે સ્વાહા. ૧૨૭૧
આ પ્રમાણે દેવવડે કહેવાતા તે નાગદત્ત જીવતો થયો. માતા-પિતાએ તેને દેવે કહેલી 20 વાત કરી. પરંતુ તે ચારિત્ર સ્વીકારવા માટે શ્રદ્ધા કરતો નથી અને દોડે છે એવામાં ત્યાં જ પડે
छ. (=मृत्यु पामे छ.) ११ पूर्वनाम ०४ तेने ३२री वित ७३ छ. ६ ते भाग छ, ५४ છે. ત્રીજી વાર દેવ તેને જીવાડવા ઇચ્છતો નથી. તેથી ગમે-તેમ કરીને દેવને પ્રસન્ન કરતા પ્રસન્ન થયેલો દેવ ફરી તેને જીવાડે છે.
આ વખતે તે ચારિત્ર લેવા માટે તૈયાર થાય છે. માતા-પિતાને પૂછીને નાગદત્ત દેવસાથે 25 જાય છે. એક વનખંડમાં દેવ તેને તેના પૂર્વભવની વાત કરે છે. જેથી નાગદત્ત પ્રતિબોધ પામે
છે અને તે પ્રત્યેકબુદ્ધ બન્યો. દેવ પણ દેવલોકમાં પાછો ફર્યો. ત્યાર પછી તે નાગદત્ત તે કષાયોને પોતાના શરીરરૂપ કરંડિયામાં નાંખીને કોઈપણ રીતે બહાર નીકળવા દેતો નથી. આ ८४. एवं भणिते उत्थितो मातापितृभ्यां तस्मै कथितं, न श्रद्दधाति, पश्चात् प्रधावितः पतितः, पुनरपि देवेन
तथैव उत्थापितः, पुनरपि प्रधावितः, पतितः, तृतीयायां वेलायां देवो नेच्छति, प्रसादितः, उत्थापितः, 30 प्रतिश्रुतं, मातापितरावापृच्छय तेन समं प्रधावितः, एकस्मिन् वनखण्डे पूर्वभवान् कथयति, संबुद्धः
प्रत्येकबद्धो जातः, देवोऽपि प्रतिगतः, एवं स तान कषायान शरीरकरण्डके क्षिप्त्वा कतोऽपि संचरितं न ददाति, एवं स औदयिकस्य भावस्याकरणतया