SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ _10 भायार्नु २१३५ (नि.-१२५८-६१) * २३७ वक्तव्ये गाथाभङ्गभयादन्यथा पाठः, मायात्मिका नागी 'निकृतिकपटवञ्चनाकुशला' निकृतिःआन्तरो विकारः कपट-वेषपरावर्तादिर्बाह्यः आभ्यां या वञ्चना तस्यां कुशला-निपुणेति गाथार्थः ॥१२५८॥ तं च सि वालग्गाही अणोसहिबलो अ अपरिहत्थो य । सा य चिरसंचियविसा गहणंमि वणे वसइ नागी ॥१२५९॥ व्याख्या-इयमेवम्भूता नागी रौद्रा, त्वं च 'व्यालग्राही' सर्पग्रहणशीलः 'अनौषधिबलश्च' औषधिबलरहित: 'अपरिहत्थश्च' अदक्षश्च, सा च चिरसञ्चितविषा 'गहने' सङ्कुले 'वने' कार्यजाले वसति नागीति गाथार्थः ॥१२५९॥ होही ते विणिवाओ तीसे दाढंतरं उवगयस्स । अप्पोसहिमंतबलो न हु अप्पाणं चिगिच्छिहिसि ॥१२६०॥ ___ व्याख्या भविष्यति ते विनिपातः तस्या दंष्ट्रान्तरम् 'उपगतस्य' प्राप्तस्य, अल्पं-स्तोकं औषधिमन्त्रबलं यस्य तव स त्वं अल्पौषधिमन्त्रबलः, यतश्चैवमतो नैवाऽऽत्मानं चिकित्सिष्यसीति गाथार्थः, इयं च मायानागी ॥१२६०॥ उत्थरमाणो सव्वं महालओ पुन्नमेहनिग्घोसो । उत्तरपासंमि ठिओ लोहेण वियट्टई नागो ॥१२६१॥ व्याख्या-'उत्थरमाणो 'त्ति अभिभवन् 'सर्वं' वस्तु, महानालयोऽस्येति महालयः, હોવાને બદલે ગાથાનો ભંગ ન થાય તે માટે “સ્વસ્તિકલાંછનરૂણાંકિત પતાકા’ શબ્દ છે. ઉપરોક્ત વિશેષણવાળી આ માયાત્મક નાગણ છે. (વળી તે કેવી છે ? તે કહે છે –) નિવૃતિ એટલે કે આંતરિક દુષ્ટભાવ અને કપટ એટલે વેષનું પરાવર્તન વિગેરે બાહ્યભાવો. આ બેવડે ઠગવામાં કુશલ એવી આ નાગણ છે. ll૧૨૫૦ थार्थ :- टीसर्थ प्रभारी एवो. ટીકાર્ય - આવા પ્રકારની આ નાગણ અત્યંત રૌદ્ર છે. તું સર્પને પકડવાના સ્વભાવવાળો, ઔષધિરૂપ બલથી રહિત અને અદક્ષ છે. જ્યારે લાંબા કાળથી વિષ ભેગું કરી રાખ્યું છે જેને તેવી તે નાગણ ગાઢ એવા વનમાં (પુરુષપક્ષમાં) કાર્યના સમૂહમાં વસે છે, (અર્થાત્ આ નાગણ ગાઢ એવા જંગલમાં રહે છે. જયારે માયારૂપી નાગણ પુરુષના દરેક કાર્યમાં વસે છે.) I/૧૨૫લા 25 . थार्थ :- टीर्थ प्रभारी को. ટીકાર્થ :- નાગણના ડંખને પામેલા તારું મૃત્યુ થશે, કારણ કે અલ્પ છે ઔષધિ અને મંત્રનું બળ જેની પાસે એવો તું તારા આત્માની ચિકિત્સા કરી શકીશ નહીં. /૧૨૬olી આ भाया नामनी नागए31. (इवे सोम ४॥वे छ २) uथार्थ :- 2ीर्थ प्रभावो .. ટીકાર્થ :- બધી જ વસ્તુને પરાજિત કરતો, મોટું છે નિવાસસ્થાન જેનું તે મહાલય અર્થાત્ 15 20 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy