SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૨૩૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) सर्वत्रानिवारितत्वात्, पुर्णः पुष्करावर्त्तस्येव निर्घोषो यस्य स तथोच्यते, करण्डकन्यासमधिकृत्याहउत्तरपार्वे स्थितः, उत्तरदिग्न्यासस्तु सर्वोत्तरो लोभ इति ख्यापनार्थम्, अत एवाह-लोभेन हेतुभूतेन 'वियट्टइ' त्ति व्यावर्तते रुष्यति वा 'नागः' सर्प इति गाथार्थः ॥१२६१॥ डक्को जेण मणुसो होइ महासागरुव्व दुप्पूरो । तं सव्वविससमुदयं कह घिच्छसि तं महानागं ? ॥१२६२॥ व्याख्या-दष्टो येन मनुष्यो भवति 'महासागर इव' स्वयम्भूरमण इव दुष्पूरः ‘तम्' इत्थम्भूतं 'सर्वविषसमुदयं' सर्वव्यसनैकराजमार्ग कथं ग्रहीष्यसि त्वं 'महानागं' प्रधानसर्पमिति गाथार्थः, अयं तु लोभसर्पः ॥१२६२॥ एए ते पावाही चत्तारिवि कोहमाणमयलोभा । जेहि सया संतत्तं जरियमिव जयं कलकलेइ ॥१२६३॥ व्याख्या-एते ते 'पापाहयः' पापसाश्चत्वारोऽपि क्रोधमानमायालोभा यैः सदा सन्तप्तं सत् ज्वरितमिव 'जगद्' भुवनं 'कलकलायति' भवजलधौ क्वथयतीति गाथार्थः ॥१२६३॥ एएहिं जो खज्जइ चउहिवि आसीविसेहि पावेहिं । अवसस्स नरयपडणं णत्थि सि आलंबणं किंचि ॥१२६४॥ 15 વ્યાક્યા-પર્ય પર્વ વાતે વસ્તુનરપિ “બાશીવિઃ' મુનઃ “પાઃ' અનૈઃ ચારે બાજુ જનારો આ સાપ છે કારણ કે ગમે તે સ્થાને જતા. એને કોઈ અટકાવી શકે એમ નથી. તથા પુષ્પરાવર્તના મેઘ જેવો પૂર્ણ અવાજ છે જેનો તેવો આ સાપ છે. હવે કરંડિયો જયાં મૂકેલો છે તેને આશ્રયીને કહે છે – ઉત્તરદિશામાં રહેલો, લોભ એ સર્વ કષાયોમાં ઉત્તર પ્રધાન છે એવું જણાવવા માટે ઉત્તરદિશામાં તે સાપને મૂક્યો છે. તથા ઉત્તરદિશામાં રાખેલો હોવાથી જ મૂળમાં 20 કહ્યું છે કે તે નાગ લોભવડે વર્તી રહ્યો છે એટલે કે તે લોભી છે અથવા લોભવડે તે રોષ પામે છે. (અર્થાત્ લોભી હોવાથી જ ગુસ્સો કરે છે.) I/૧૨૬ ૧. ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ:- (આ તે સાપ છે કે, જેના વડે ડંખાયેલ મનુષ્ય સ્વયંભૂરમણ સમુદ્રની જેમ દુ:ખેથી પૂરી શકાય છે. (અર્થાત્ જેની ઇચ્છાઓનો કોઈ અંત જ નથી.) સર્વ દુઃખો લાવી આપવા 25 માટેના એક રાજમાર્ગ સમાન આવા પ્રકારના મહાનાગને તું કેવી રીતે ગ્રહણ કરીશ? II૧૨૬રો, આ લોભસર્પ છે. ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - ક્રોધ, માન, માયા અને લોભનામના આ ચાર તે પાપી સાપો છે કે જેમનાવડે સદા માટે હેરાન થયેલું ત્રણ ભુવન માંદા પુરુષની જેમ (એટલે કે જેમ તાવથી પીડાતો પુરુષ 30 તાવથી સતત ધગધગતો હોય તેમ) સંસારમાં પીડાઈ રહ્યું છે=ધગધગી રહ્યું છે. ૧૨૬૩ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- આ ચાર અશોભન એવા સાપોવડે જે જીવ jખાય છે, તે પરાધીન થનારા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy