SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ___ व्याख्या-मेरुगिरेस्तुङ्गानि-उच्छ्रितानि तैः सदृशः मेरुगिरितुङ्गसदृशः, उच्छ्रित इत्यर्थः, अष्टौ फणा यस्य सोऽष्टफणः जातिकुलरूपबललाभबुद्धिवाल्लभ्यकश्रुतानि द्रष्टव्यानि, तत्त्वतो यमो-मृत्युर्मृत्युर्हेतुत्वात् 'ला आदाने' यमं लान्तीति-आददतीति यमला, यमला युग्मजिह्वा यस्य स यमलयुग्मजिह्वः, करण्डकन्यासमधिकृत्याऽऽह-दक्षिणपार्वेस्थितः, दक्षिणदिग्न्यासस्तु 5 दाक्षिण्यवत उपरोधतो मानप्रवृत्तेः, अत एवाह-मानेन' हेतुभूतेन व्यावर्तते 'नाग:' सर्प इति માથાર્થ: શરદ્દા डक्को जेण मणूसो थद्धो न गणेइ देवरायमवि । तं मेरुपव्वयनिभं कह घिच्छसि तं महानागं ? ॥१२५७॥ વ્યાધ્યા– ૩ો' : “થેન' સર્વે મનુષ્ય: સ્તવ્ય: સન્ન પતિ “રેવરીનાનમપિ' 10 રૂદ્રમા, ‘તમ્' રૂલ્યમૂd મેપર્વતનમાં શું ગૃતિ વં ‘મીના' પ્રધાન સમિતિ નાથાર્થ, अयं च मानसर्पः ॥१२५७॥ सललियविल्लहलगई सत्थिअलंछणफणंकिअपडागा । . मायामइआ नागी नियडिकवडवंचणाकुसला ॥१२५८॥ व्याख्या-सललिता-मृद्वी वेल्लहला-स्फीता गतिर्यस्याः सा सललितवेल्लहलगतिः, 15 स्वस्तिकलाञ्छनेनाङ्किता फणापताका यस्याः सा स्वस्तिकलाञ्छनाङ्कितफणापताकेति ટીકાર્થ:- મેરુપર્વતના શિખરો જેવો અત્યંત ઉંચો, આઠ ફણા છે જેને તેવો, (પુરુષમાં આઠ ફણા તરીકે) જાતિ, કુલ, રૂપ, બલ, લાભ, બુદ્ધિ, લોકપ્રિયતા, અને મૃત જાણવા. (જાતિ વિગેરેનો વધુ વિસ્તાર પ્રશમરતિ ગા.૮૦-૯૦માં જોવો.) વાસ્તવિક રીતે યમ એટલે મૃત્યુ જાણવું. યમને મૃત્યુને જે લાવી આપે તે યમલ; (આ સાપની જીભ) મૃત્યુનું કારણ હોવાથી 20 (યમલરૂપ છે.) અને યમલરૂપ એવી બે જીભો છે જેની તેવો (આ સાપ છે.) કરંડિયામાં રાખેલા એવા આ સાપને આશ્રયને કહે છે – જમણી બાજુએ રહેલો, અહીં જમણી દિશામાં રાખવાનું કારણ એ છે કે જમણાં પડખે રહેલાને સહજ રીતે માન ચડે છે. (મોટા હોય તે જમણી બાજુ રહેવાનું પસંદ કરે છે એવી જુની માન્યતા છે.) દક્ષિણદિશામાં રહેલો હોવાથી જ મૂળમાં કહ્યું છે કે – આ સાપ અહંકારી છે. ૧૨૫દી : 25 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- આ તે સાપ છે કે જેના વડે ડંખાયેલો મનુષ્ય અભિમાનથી અક્કડ થયેલો ઇન્દ્રને પણ ગણકારતો નથી. મેરુપર્વત જેવા આ મહાનાગને તું કેવી રીતે પકડી શકીશ? I/૧૨૫૭ આ માનસર્પની વાત કરી. (હવે માયા નામની નાગણની વાત કરે છે 3) ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - લીલા પૂર્વકની સરળ શીધ્ર ગતિ છે જેની તેવી, સ્વસ્તિક લાંછનથી યુક્ત છે ! ફણારૂપ ધજા જેની તેવી, અહીં મૂળમાં “સ્વસ્તિકલાંછનાંકિત ફણાપતાકા’ આ રીતનો શબ્દ * ‘દ્વત' vo 30.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy