SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધનું સ્વરૂપ (નિ.-૧૨૫૪-૫૬) * ૨૩૫ तरुणदिवायरनयणो विज्जुलयाचंचलग्गजीहालो । * ધોરાવિકાઢો િરૂવ પતિયોનો ૨૨૬૪ व्याख्या-तरुणदिवाकरवद्-अभिनवोदितादित्यवन्नयने-लोचने यस्य स तरुणदिवाकरनयनः, रक्ताक्ष इत्यर्थः, विद्युल्लतेव चञ्चलाऽग्रजिह्वा यस्य स विद्युल्लताचञ्चलाग्रजिह्वाकः, घोरा-रौद्रा महाविषा:-प्रधानविषयुक्ता दंष्ट्रा-आस्यो यस्य स घोरमहाविषदंष्ट्रः, उल्केव- 5 चुड्डलीव प्रज्वलितो रोषो यस्य स तथोच्यत इति गाथार्थः ॥१२५४॥ डक्को जेण मणूसो कयमकयं न याणई सुबहुयंपि । अद्दिस्समाणमच्चु कह घिच्छसि तं महानागं ? ॥१२५५॥ व्याख्या-'डक्को' दष्टः 'येन' सर्पण मनुष्यः स कृतं किञ्चिदकृतं वा न जानाति सुबह्वपि, 'अद्दश्यमानमृत्युम्' अदृश्यमानोऽयं करण्डकस्थो मृत्युर्वर्तते, मृत्युहेतुत्वान्मृत्युः, 10 यतश्चैवमतः कथं ग्रहीष्यसि त्वं 'महानागं' प्रधानसर्पम् ?, इति गाथार्थः, अयं च क्रोधसर्पः, पुरुषे संयोजना स्वबुद्ध्या कार्या, क्रोधसमन्वितस्तरुणदिवाकरनयन एव भवतीत्यादि ॥१२५५॥ मेरुगिरितुंगसरिसो अट्ठफणो जमलजुगलजीहालो । दाहिणपासंमि ठिओ माणेण वियट्टई नागो ॥१२५६॥ પ્રતિપાદન કરતાં કહે છે 15 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- નવા ઉગેલા સૂર્યની જેમ લાલચોળ આંખો છે જેની તેવો અર્થાત લાલ આંખોવાળો આ સાપ છે. વીજળીની લતા જેવી ચંચળ છે અગ્રજીભ જેની તેવો, ભયંકર અને પ્રધાનવિષથી યુક્ત છે દાઢાઓ જેની તેવો, ખરતા તારા જેવો ભડભડતો રોષ છે જેનો તેવો આ (ક્રોધ નામનો) સર્પ છે. ૧૨૫૪ | ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- આ તે સાપે છે કે જેનાવડે ડંખાયેલો મનુષ્ય ઘણા એવા પણ કૃત-અકૃતને જાણતો નથી. (અર્થાત ડંખ મારતાની સાથે તે મનુષ્ય બધી જ જાતનું ભાન ભૂલી જાય છે.) વળી કરંડિયામાં રહેલો અને માટે જ નહીં દેખાતો આ સાપ મૃત્યુનું કારણ હોવાથી સાક્ષાત્ મૃત્યુસમાન છે. જે કારણથી આ સાપના આવા બધા લક્ષણો છે. તે કારણથી હે નાગદત્ત ! તું 25 આ મહાનાગને કેવી રીતે રમવા માટે પકડી શકીશ? (આ જે સાપનું વર્ણન કર્યું તે) ક્રોધનામનો સર્પ છે. આ બધા વિશેષણો પુરુષમાં સ્વબુદ્ધિથી ઘટાડી દેવા. જેમ કે, ક્રોધથી યુક્ત જે પુરુષ હોય તેની આંખો નવા ઉગેલાં સૂર્ય જેવી લાલચોળ જ હોય છે. વિગેરે (બીજા વિશેષણો પણ વિચારી લેવા.) ૧૨૫પી. અવતરણિકા :- હવે માન નામના સર્પનું વર્ણન કરે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy