SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 5 २३४ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) अदूरसामंतेण वीईवयइ, मित्तेहिं से कहियं - एस सप्पखेल्लावगोत्ति, गओ तस्स मूलं, पुच्छड़किमेत्थं ?, देवो भणइ - सप्पा, गंधव्वणागदत्तो भाइ - रमामो, तुमं ममच्चएहि अहं तुहच्चएहिं, देवो तस्सच्चएहिं रमति, खइओवि ण मरड़, गंधव्वणागदत्तो अमरिसिओ भाइअहंपि रमामि तव संतिएहिं सप्पेहिं, देवो भाइ-मरसि जइ खज्जसि, जाहे णिब्बंधेण लग्गो ताहे मंडलं आलिहित्ता देवेण चउद्दिसिंपि करंडगा ठविता, पच्छा से सव्वं सयणमित्तपरियणं मेलिऊण तस्स समक्खं इमं भणियाइओ - गंधव्वनागदत्तो इच्छइ सप्पेहि खिल्लिउं इहयं । तं जइ कर्हिवि खज्जइ इत्थ हु दोसो न कायव्वो ॥१२५३॥ व्याख्या- 'गन्धर्वनागदत्त' इति नामा 'इच्छति' अभिलषति सर्वैः सार्द्धं क्रीडितुम् अत्र 10 स खल्वयं यदि 'कथञ्चित्' केनचित्प्रकारेण 'खाद्यते' भक्ष्यते ' इत्थ हु' अस्मिन् वृत्तान्ते न दोषः कर्तव्यो मम भवद्भिरिति गाथार्थः ॥ १२५३ ॥ यथा चतसृष्वपि दिक्षु स्थापितानां सर्पाणां माहात्म्यमसावकथयत् तथा प्रतिपादयन्नाह - એક કરંડિયામાં ચાર સાપોને નાખી કરંડિયાને હાથમાં લઈને ઉજાણી માટે આવેલો એવો તે નાગદત્તની બાજુમાંથી પસાર થાય છે. મિત્રો નાગદત્તને કહે છે “भे, या सापोने 15 रमाउनारो भाव्यो लागे छे.” नागहत्त तेनी पासे गयो भने पूंछ्युं “આ કરંડિયામાં શું छे?” हेवेऽधुं – “सापो छे." गांधर्व्वनागहत्ते ऽधुं - "यसो, खायो या सापोथी रंभीखे. તારે અમારા સાપો સાથે રમવું અને હું તારા સાપોની સાથે રમીશ.” દેવ તે લોકોના સાપોની સાથે રમે છે. ડંખ મારવા છતાં તે દેવ મરતો નથી. તેથી ઈર્ષ્યાથી ગાંધર્વ્યનાગદત્ત કહે છે કે "हुं पए। तारा सायोनी साथै रभुं." हेवेऽधुं – “भारा 20 સાપો જો ડંખ મા૨શે તો તું મરી જઈશ.” નાગદત્ત જ્યારે ઘણો આગ્રહ કરવા લાગ્યો ત્યારે પેલા દેવે માંડળું બનાવીને ચારે દિશામાં કરંડિયા મૂક્યા. પછી નાગદત્તના સર્વ સ્વજનો, મિત્રો, પરિજનોને ભેગા કરીને તેઓની સામે આ પ્રમાણે કહેવા લાગ્યો છે — - અવતરણિકા - ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- ગંધર્વ્યનાગદત્તનામનો આ પુરુષ સાપો સાથે રમવા ઇચ્છે છે. અહીં જો કોઈક 25 રીતે તે ડંખાય એટલે કે જો સાપ તેને ડંખ મારે તો આ વિષયમાં તમારે મને દોષ આપવો नहीं. ॥१२५३॥ : ચારે દિશામાં સ્થાપેલા સાપોનું માહાત્મ્ય તે દેવે જે રીતે કહ્યું તે રીતે ८१. अदूरसामीप्येन व्यतिव्रजति, मित्रैस्तस्य कथितं - एष सर्पक्रीडक इति, गतस्तस्य मूलं, पृच्छति - किमत्र ?, देवो भणति - सर्पाः, गन्धर्वनागदत्तो भणति - रमावहे, त्वं मामकीनैरहं तावकीनैः, देवस्तत्सत्कैः 30 रमते, खादितोऽपि न म्रियते, गन्धर्वनागदत्तोऽमर्षितो भणति अहमपि तव सत्कैः सर्वैः रमे, देवो भणति मरिष्यसि यदि भक्षिष्यसे, यदा निर्बन्धेन लग्नस्तदा मण्डलमालिख्य देवेन चतसृष्वपि दिक्षु करण्डकाः स्थापिताः, पश्चात्तस्य सर्वं स्वजनमित्रपरिजनं मेलयित्वा तस्य समक्षं इदं भणितवान्
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy