SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ त्वरप्रतिभा (नि.- १२५० ) * २२८ रात्रिभोजननिवृत्तिषष्ठानि पुरिमपश्चिमतीर्थकरयोस्तीर्थ इति, 'चातुर्यामश्च निवृत्तिधर्म एव भक्तपरिज्ञा च तथा, चशब्दादिङ्गिनिमरणादिपरिग्रहः, 'द्वयोरपि' पुरिमपश्चिमयोः, चशब्दाद् मध्यमानां च यावत्कथिकान्येतानीति गाथार्थः ॥ १२४९ ॥ इत्थं यावत्कथिकमनेकभेदभिन्नं प्रतिपादितम्, इत्वरमपि दैवसिकादिभेदं प्रतिपादितमेव, पुनरपीत्वरप्रतिपादनायैवाह उच्चारे पासवणे खेले सिंघाणए पडिक्कमणं । आभोगमणाभोगे सहस्सकारे पडिक्कमणं ॥ १२५० ॥ 5 व्याख्या- 'उच्चारे' पुरीषे 'प्रस्रवणे' मूत्रे 'खेले' श्लेष्मणि 'सिङ्घानके' नासिकोद्भवे श्लेष्मणि व्युत्सृष्टे सति सामान्येन प्रतिक्रमणं भवति, अयं पुनर्विशेषः - ' उच्चारं पासवणं भूमीए वोसिरत्तु उवत्तो । वोसरिऊण य तत्तो इरियावहिअं पडिक्कमइ ॥ १ ॥ वोसिरइ मत्तगे 10 जड़ तो न पडिक्कमइ मत्तगं जो उ । साहू परिट्ठवेई णियमेण पडिक्कमे सो ॥२॥ खेलं सिंघाणं वाऽपडिलेहिय अप्पमज्जिडं तह य । वोसिरिय पडिक्कमई तं पिय मिच्छुक्कडं देइ ॥३॥' प्रत्युपेक्षितादिविधिविवेके तु न ददाति तथाऽऽभोगेऽनाभोगे सहसात्कारे सति રીતે મધ્યમ તીર્થંકરોના તીર્થમાં નિવૃત્તિધર્મરૂપ ચાર યામો=મહાવ્રતો (યાવત્કથિક હોય છે.) એ જ રીતે ભક્તપરિજ્ઞાનામનું અનશન અને ’ શબ્દથી ઈંગિનિમરણ વિગેરે જાણવા. આ બધું 15 પહેલા-છેલ્લા તીર્થંકરોના તીર્થમાં અને ‘વ’ શબ્દથી મધ્યમતીર્થોમાં યાવત્કથિક હોય છે. ૧૨૪૯॥ અવતરણિકા :- આ પ્રમાણે યાવત્કથિકપ્રતિક્રમણ અનેકભેદોવાળું પ્રતિપાદન કરાયું. ઈત્વર એવું પ્રતિક્રમણ પણ દૈવસિક વિગેરે ભેદોવાળું પ્રતિપાદન કરી જ દીધું છે. છતાં બીજી રીતે પણ ઈત્વરનું પ્રતિપાદન કરવા માટે કહે છે - गाथार्थ :- वडीनीति, सघुनीति, भुषभांथी नीणता गणा, नाङभांथी नीडजतो श्लेष्म 20 ત્યાગ કર્યા બાદ પ્રતિક્રમણ થાય છે.આભોગ, અનાભોગ અને સહસાત્કારે જે અતિચાર સેવાયો તેનું પ્રતિક્રમણ થાય છે. टीडार्थ :- वडीनीति, लघुनीति, भोंगांथी नीणता गणा, नाङमांथी नीउणतो श्लेष्म આ બધું પરઠવ્યા બાદ સામાન્યથી પ્રતિક્રમણ કરવાનું હોય છે. વિશેષથી આ પ્રમાણે જાણવું – ભૂમિને વિશે માત્ર-સ્થંડિલ પરઠવવામાટે ઉપયુક્ત સાધુ પરઠવ્યા બાદ ઈરિયાવહી પ્રતિક્રમે છે. 25 ॥૧॥ જો માત્રકમાં વોસિરાવે તો ઈરિયાવહી પ્રતિક્રમવાની જરૂર નથી. પરંતુ જે માત્રકને પરઠવે છે તે સાધુ નિયમથી પ્રતિક્રમે છે. ॥૨॥ ખેલ અથવા સિંઘાણને અપ્રતિલેખિત અને અપ્રજિત ભૂમિ ઉપર વોસિરાવે તો ત્યાં પણ પ્રતિક્રમણ કરે એટલે કે મિચ્છા મિ દુક્કડં આપે. III પરંતુ ७४. उच्चारं प्रश्रवणं भूमौ व्युत्त्रष्टुमुपयुक्तः । व्युत्सृज्य च तत ईर्यापथिकीं प्रतिक्रामति ॥१॥ व्युत्सृजति मात्रके यदि तदा न प्रतिक्राम्यति मात्रकं यस्तु । साधुः परिष्ठापयति नियमेन प्रतिक्राम्यति स एव ॥२॥ श्लेष्माणं सिङ्घानं वाऽप्रतिलिख्याप्रमार्ण्य तथा च । व्युत्सृज्य प्रतिक्राम्यति तत्रापि च मिथ्यादुष्कृतं ददाति 113 11 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy