SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ मा२।५ ओए ? (न.-१२४५) * २२५ ततो यथाक्रमं गुरोनिवेदनं करोति, एवं कुर्वतो भावशुद्धिरुपजायते, औदयिकभावात् क्षायोपशमिकप्राप्तिरित्यर्थः, इत्थमुक्तेन प्रकारेण 'आलोचिते' गुरोरपराधजाले निवेदिते 'आराधना' मोक्षमार्गाखण्डना भवति, 'अनालोचिते' अनिवेदिते 'भजना' विकल्पना कदाचिद्भवति कदाचिन्न भवति, तत्त्थं भवति "आलोयणापरिणओ सम्मं संपढिओ गुरुसगासं । ___जइ अंतरावि कालं करिज्ज आराहओ तहवि ॥१॥" एवं तु न भवति ."इड्डीए गारवेणं बहुस्सुयमएण वावि दुच्चरियं । . जो ण कहेइ गुरूणं न हु सो आराहओ भणिओ ॥१॥" त्ति गाथार्थः ॥१२४४॥ 10 इत्थं चालोचनादिप्रकारेणोभयकालं नियमत एव प्रथमचरमतीर्थकरतीर्थे सातिचारेण निरतिचारेण वा साधुना शुद्धिः कर्तव्या, मध्यमतीर्थकरतीर्थेषु पुन वं, किन्त्वतिचारवत एव शुद्धिः क्रियत इति, आह च सपडिक्कमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं कारणजाए पडिक्कमणं ॥१२४५॥ 15 આલોચના અથવા પ્રતિસેવનાના ક્રમથી) તે અપરાધોનું ગુંથન=ગોઠવણ કરે. * ત્યાર પછી ક્રમશઃ ગુરુને નિવેદન કરે. આ પ્રમાણે કરતા સાધુને ભાવશુદ્ધિ ઉત્પન્ન થાય છે, અર્થાત્ ઔદયિકભાવથી ક્ષાયોપથમિકભાવની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે કહેવાયેલા પ્રકારવડે ગુરુને અપરાધોનો સમૂહ કહેવાથી મોક્ષમાર્ગની અખંડનારૂપ આરાધના થાય છે. પરંતુ જો अपराधोने, वामन भावे तो मना=विseय एवो, अर्थात् स्या२४ मारायन। थाय, 20 ક્યારેક ન થાય. એટલે કે જો પોતે આલોચના કરવાના ભાવ સાથે ગુરુ પાસે આલોચના કરવા જતો હોય અને વચ્ચે જ કાલ કરે તો પણ તે જીવ આરાધક કહેવાય છે. પરંતુ જો ઋદ્ધિગારવથી કે બહુશ્રુતતાના અહંકારથી જે સાધુ પોતાના અપરાધો ગુરુને કહેતો નથી. તે સાધુ આરાધક डेवाती नथी. ॥१॥" ॥१२४४॥ मा प्रभारी मालोयनामि॥२५3 सवार-सi°४ नियमथी ४ पडेटा-छेद तीर्थं४२न तीर्थमi 25 સાતિચાર કે નિરતિચાર એવા સાધુએ શુદ્ધિ કરવા યોગ્ય છે, જયારે મધ્યમતીર્થકરના તીર્થમાં નિયમથી ઉભયકાલ શુદ્ધિ કરવી જ પડે એવું નથી. પરંતુ જ્યારે અતિચાર સેવાયો હોય ત્યારે જ તે અતિચારવાળા સાધુએ જ શુદ્ધિ કરવાની હોય છે. કહ્યું છે કે थार्थ :- अर्थ प्रभावो .. ७०. आलोचनापरिणतः सम्यक् संप्रस्थितो गुरुसकाशम् । यद्यन्तराऽपि कालं कुर्यादाराधकस्तथापि ॥१॥ 30 ७१. ऋद्धया गौरवेण बहुश्रुतमदेन वाऽपि दुश्चरितम् । यो न कथयति गुरुभ्यो नैव स आराधको भणितः । ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy