SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 10 આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) सूत्रस्पर्शिकनियुक्त्यनुगमस्तु सूत्रे सति भवति, सूत्रं च सूत्रानुगम इति स चावसरप्राप्त एव, युगपच्च सूत्रादयो व्रजन्ति, तथा चोक्तम्-"सुत्तं सुत्ताणुगमो सुत्तालावयकओ य णिक्खेवो । सुत्तप्फासियणिज्जुत्ति णया य समगं तु वच्चंति ॥१॥" विषयविभागः पुनरमीषामयं वेदितव्यः-"होइ कयत्थो वोत्तुं सपयच्छेयं सुयं सुयाणुगमो । सुत्तालावयणासो णामाइ5 ण्णासविणिओगं ॥१॥ सुत्तप्फासियणिज्जुत्तिणिओगो सेसओ पयत्थाई । पायं सोच्चिय णेगमणयाइमयगोयरो भणिओ ॥२॥' अत्राऽऽक्षेपपरिहारा न्यक्षेण सामायिकाध्ययने निरूपिता एव नेह वितन्यत इत्यलं विस्तरेण, तावद् यावत्सूत्रानुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयं, तच्चेदं सूत्रम् लोगस्सुज्जोयगरे, धम्मतित्थयरे जिणे । ૩રિદત્તે વિફર્સ, વડવી પિ વત્ની શા (સૂત્રમ્) व्याख्या अस्य-तल्लक्षणं चेदं-'संहिता चे' त्यादि पूर्ववत्, तत्रास्खलितपदोच्चारणं संहिता, यद्वा परः संनिकर्ष इति, सा चेयं-'लोगस्सुज्जोयगरे' इत्यादि पाठः । अधुना पदानि, અનુગમ સૂત્ર હોય તો જ થાય છે અને સૂત્ર એ સૂત્રોનુગમ હોય તો જણાવાય છે. આમ સૂત્રાનુગમનો અવસર પ્રાપ્ત થઈ ગયો છે. તે સમયે સૂત્ર વિગેરેનું એક સાથે નિરૂપણ થાય છે. 15 કહ્યું છે – “સૂત્ર, સૂત્રાનુગમ, સૂત્રાલાપકવડે કરાયેલો નિક્ષેપ (અર્થાત સૂત્રાલાપકનિષ્પનિક્ષેપ), સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નયો આ બધા એક સાથે જાય છે=નિરૂપણ કરાય છે. કેળા” આ પાંચેના વિષયોનો વિભાગ આ પ્રમાણે જાણવા યોગ્ય છે – “સૂત્રાનુગમ પદચ્છેદ સહિત સૂત્રને કહીને કૃતાર્થ થાય છે. (અર્થાત્ પદચ્છેદ સહિત સૂત્ર કહેવું એ સૂત્રાનુગામનું કાર્ય છે.) સૂત્રાલાપકનિક્ષેપ એ નામાદિનિક્ષેપના સમૂહને કહીને કૃતાર્થ થાય છે. આવા સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ 20 એ શેષ પદાર્યાદિને કહીને કૃતાર્થ થાય છે. નૈગમનયાદિમતના પણ પ્રાયઃ પદાર્થાદિ જ વિષય તરીકે જાણવા. રા” અહીં શંકા-સમાધાન સામાયિકાધ્યયનમાં વિસ્તારથી જણાવાયેલા હોવાથી ફરી જણાવાતા નથી. વધુ વિસ્તારથી સર્યું. (ઉપરોક્ત અમે જે કહ્યું તે સામાયિકાધ્યયનમાંથી) ત્યાં સુધી જાણી લેવું કે યાવત્ સૂત્રાનુગમમાં અસ્મલિત વિગેરે ગુણોથી યુક્ત સૂત્ર ઉચ્ચારણ કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે છે ? 25 સૂત્ર :- લોકનો પ્રકાશ કરનારા, ધર્મતીર્થને કરનારા, કેવલી એવા ચોવીસે અરિહંત જિનોનું હું કીર્તન કરીશ. ટીકાર્ય :- સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે છે, તેમાં પ્રથમ વ્યાખ્યાનું લક્ષણ આ પ્રમાણે જાણવું – સંહિતા ...” ઇત્યાદિ ગાથા પૂર્વની જેમ જાણી લેવી. તેમાં અસ્મલિત રીતે પદોનું ઉચ્ચારણ કરવું તે સંહિતા કહેવાય છે અથવા સંધિ વિના ઉચ્ચારણ કરવારૂપ સંનિકર્ષ તે 30 ११. सूत्रं सूत्रानुगमः सूत्रालापककृतश्च निक्षेपः । सूत्रस्पर्शिकनियुक्तिः नयाश्च युगपदेव व्रजन्ति ॥१॥ १२. भवति कृतार्थ उक्त्वा सपदच्छेदं सूत्रं सूत्रानुगमः । सूत्रालापकन्यासो नामादिन्यासविनियोगम् ॥१॥ सूत्रस्पर्शिकनियुक्तिनियोगः शेषान् पदार्थादीन् । प्रायः स एव नैगमनयादिमतगोचरो' भणितः ॥२॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy