SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગામના પ્રકારો * ૯ पाणिएणं तेसिं ते तण्हाइया सो य मलो पुव्वओ य फिटइ, सेसकालं च ते तदण्णे य लोगा सुहभागिणो हवंति । एवं दव्वथए जइवि असंजमो तहावि तओ चेव सा परिणामसुद्धी हवइ जाए असंजमोवज्जियं अण्णं च णिरवसेसं खवेइत्ति । तम्हा विरयाविरएहिं एस दव्वत्थओ कायव्वो, सुभाणुबंधी पभूयतरणिज्जराफलो यत्ति काऊणमिति गाथार्थः ॥१९५॥ ___उक्तः स्तवः, अत्रान्तरे अध्ययनशब्दार्थो निरूपणीयः, स चानुयोगद्वारेषु न्यक्षेण 5 निरूपित एवेति नेह प्रतन्यते । उक्तो नामनिष्पन्नो निक्षेपः, इदानीं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च सूत्रे सति भवति, सूत्रं चानुगमे, स च द्विधा-सूत्रानुगमो निर्युक्त्यनुगमश्च, तत्र निर्युक्त्य-नुगमस्त्रिविधः, तद्यथा-निक्षेपनियुक्त्यनुगम उपोद्घातनिर्युक्त्यनुगमः सूत्रस्पर्शिकनियुक्त्यनुगमश्चेति, तत्र निक्षेपनियुक्त्यनुगमोऽनुगतो वक्ष्यति च, उपोद्घातनिर्युक्त्यनुगमस्त्वाभ्यां द्वारगाथाभ्यामवगन्तव्यः, तद्यथा-'उद्देसे निद्देसे' इत्यादि, 'किं कइविह'मित्यादि। 10 થાય છે, તો પણ તે કૂવો ખોદ્યા પછી તેમાંથી નીકળેલા પાણીથી પોતાની તૃષ્ણા વિગેરે અને લાગેલો તે મેલ તથા પૂર્વે લાગેલો મેલ સર્વ દૂર કરે છે અને શેષકાળમાં તે કેટલાક લોકો તથા તે સિવાય અન્ય લોકો પણ (પુષ્કળ પાણી મળવાને કારણે) સુખને ભજનારા થાય છે. ' એ પ્રમાણે દ્રવ્યસ્તવમાં જો કે અસંયમ છે, તો પણ તે દ્રવ્યસ્તવથી પરિણામોની શુદ્ધિ થાય છે, અને તે શુદ્ધિથી અસંયમને કારણે ઉત્પન્ન થયેલા કર્મો અને તે સિવાયના અન્ય, એમ સર્વ 15 કર્મો નાશ પામે છે. તેથી શ્રાવકોએ આ દ્રવ્યસ્તવ કરવો જોઈએ, કારણ કે તેનાથી શુભનો અનુબંધ અને પુષ્કળ નિર્જરારૂપ ફલ પ્રાપ્ત થાય છે. ||૧૯પા - સ્તવ કહ્યો. હવે અધ્યયન શબ્દનો અર્થ નિરૂપણ કરવા યોગ્ય છે અને તે અર્થ અનુયોગદ્વારમાં વિસ્તારથી કહેવાઈ ગયો જ છે માટે તેનું અહીં નિરૂપણ કરાતું નથી. આ પ્રમાણે નામનિષ્પન્નનિક્ષેપ કહ્યો. 20 - હવે સૂત્રાલાપકનિષ્પન્ન એવા નિક્ષેપનો અવસર છે, અને તે સૂત્ર હોય તો જ થઈ શકે છે. સૂત્ર અનુગમ હોય તો જ પ્રવર્તે છે. (માટે પ્રથમ અનુગમ જણાવે છે.) તે અનુગમ બે પ્રકારે છે સૂત્રાનુગમ અને નિયુક્તિ-અનુગમ. તેમાં નિયુક્તિ-અનુગમ ત્રણ પ્રકારે છે - નિક્ષેપનિયુક્તિ અનુગમ, ઉપોદ્ધાતનિયુક્તિ અનુગમ, અને સૂત્રસ્પર્શિકનિયુક્તિ અનુગમ. તેમાં નિક્ષેપનિયુક્તિ અનુગમ (અર્થાત્ તેના ઓઘ અને નામનિષ્પનિક્ષેપ) કહેવાઈ ગયો અને 25 (સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ) આગળ કહેશે. ઉપોદ્ધાતનિયુક્તિ અનુગમ “ નિ' અને વિં વિહં... (નિર્યું.ગા.૧૪૦/૧૪૧) આ બે ગાથાઓવડે જાણવા યોગ્ય છે. સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ १०. पानीयेन तेषां ते तृष्णादिकाः स च मलः पूर्वकश्च स्फिटति, शेषकालं च ते तदन्ये च लोकाः सुखभागिनो भवन्ति । एवं द्रव्यस्तवे यद्यपि असंयमस्तथापि तत एव सा परिणामशुद्धिर्भवति ययाऽसंयमोपार्जितं अन्यच्च निरवशेषं क्षपयति । तस्माद्विरताविरतैरेष द्रव्यस्तवः कर्त्तव्यः, शुभपरिणामानुबन्धी 30 प्रभूततरनिर्जराफलश्चेतिकृत्वा ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy