SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) इति स्वपरानुग्रहोऽपीहैवेति गाथार्थः ॥१९४॥ आह-यद्येवं किमयं द्रव्यस्तव एकान्तत एव हेयो वर्तते ? आहोस्विदुपादेयोऽपि ?, उच्यते, साधूनां हेय एव, श्रावकाणामुपादेयोऽपि, तथा चाह भाष्यकार: अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयंणुकरणो दव्वथए कूवदिलुतो ॥१९५॥ (भा०) व्याख्या-अकृत्स्नं प्रवर्तयतीति संयममिति सामर्थ्याद्गम्यते अकृत्स्नप्रवर्तकास्तेषां, 'विरताविरतानाम्' इति श्रावकाणाम् ‘एष खलु युक्तः' एष-द्रव्यस्तवः खलुशब्दस्यावधारणार्थत्वात् युक्त एव, किम्भूतोऽयमित्याह-संसारप्रतनुकरणः' संसारक्षयकारक इत्यर्थः, द्रव्यस्तवः, आह-यः प्रकृत्यैवासुन्दरः स कथं श्रावकाणामपि युक्त इत्यत्र कूपदृष्टान्त इति, जहा 10 णवणयराइसन्निवेसे केइ पभूयजलाभावओ तण्हाइपरिगया तदपनोदार्थं कूपं खणंति, तेसिं च जइवि तण्हादिया वटुंति मट्टिकाकद्दमाईहि य मलिणिज्जन्ति तहावि तदुब्भवेणं चेव જયારે ખરેખર સામેવાળી વ્યક્તિ શુભાધ્યવસાયથી દ્રવ્યસ્તવ કરે છે ત્યારે કરાતા આવા દ્રવ્યસ્તવને જોઈને તે શિષ્ટ પુરુષો-સજ્જન પુરુષો સુતરાં બોધ પામે છે.) આમ, સ્વ-પર અનુગ્રહ પણ ભાવસ્તવમાં જ રહેલો છે, દ્રવ્યસ્તવમાં નહીં. માટે દ્રવ્યસ્તવ એ બહુ લાભદાયી છે એવું વચન 15 એ અનિપુણમતિનું વચન છે. |૧૯૪ અવતરણિકા :- શંકા - જો ભાવસ્તવ જ મુખ્ય હોય અને દ્રવ્યસ્તવ અપ્રધાન હોય તો શું દ્રવ્યસ્તવ એકાન્ત હેય છે ? કે ઉપાદેય પણ છે ? સમાધાન :- સાધુઓને તો આ દ્રવ્યસ્તવ એકાંતે હેય જ છે, શ્રાવકોને ઉપાદેય પણ છે. આ જ વાત ભાષ્યકાર કરે છે ? 20 ગાથાર્થ :- અસંપૂર્ણસંયમમાં પ્રવર્તતા શ્રાવકોને સંસારનો ક્ષય કરનાર આ દ્રવ્યસ્તવ યુક્ત જ છે. અહીં આ વિષયમાં કૂપદેષ્ટાન્ત જાણવું. ટીકાર્થ :- અસંપૂર્ણ એવા સંયમને જ પ્રવર્તાવે છે તે અકૃત્નપ્રવર્તકો. અહીં “સંયમ' શબ્દ ન હોવા છતાં સામર્થ્યથી જાણી લેવો. અકૃત્નપ્રવર્તક એવા શ્રાવકોને આ દ્રવ્યસ્તવ યુક્ત જ છે (અયુક્ત નથી.) ર૩નું શબ્દ અવધારણ અર્થમાં હોવાથી જકાર જાણી લેવો. કેવા પ્રકારનો 25 છે આ દ્રવ્યસ્તવ ? તે કહે છે – સંસારનો ક્ષય કરનાર આ દ્રવ્યસ્તવ છે. (અહીં અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) શંકા :- જે દ્રવ્યસ્તવ સ્વભાવથી જ અસુંદર છે, તે શ્રાવકોને પણ કેવી રીતે યુક્ત હોય ?, સમાધાન :- આ વિષયમાં કૂપદષ્ટાન્ત જાણવું. જેમ નવા નગરાદિ સન્નિવેશમાં કેટલાક લોકો ઘણા જળનો અભાવ હોવાથી તૃષ્ણાદિને પામેલા તે તૃષ્ણાદિને દૂર કરવા માટે કૂવો ખોદે 30 છે. તે કૂવો ખોદવામાં જો કે તેઓને તૃષ્ણાદિ વધે છે અને માટી, કાદવ વિગેરેવડે પોતે મેલા ९. यथा नवनगरादिसन्निवेशे केचित्प्रभूतजलाभावात् तृष्णादिपरिगतास्तदपनोदार्थं कूपं खनन्ति, तेषां च यद्यपि तृष्णादिका वर्धन्ते मृत्तिकाकर्दमादिभिश्च मलिनीयन्ते (वस्त्रादीनि ) तथापि तदुद्भवेन चैव
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy