SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પજીવનિકાયનો સંયમ એ હિતકર છે (ભા.-૧૯૪) * ૭ પુષ્પાસિય્યર્વનન્નક્ષને “' પદ્ગીવાયસંયમ:, લિંક ?-જૈવિધ્યતે' 7 સી સંપત્તિ, 'कृत्स्नः' सम्पूर्ण इति, पुष्पादिसंलुञ्चनसङ्घट्टनादिना कृत्स्नसंयमानुपपत्तेः, यतश्चैवं 'ततः' तस्मात् 'कृत्स्न-संयमविद्वांस' इति कृत्स्नसंयमप्रधाना विद्वांसस्तत्त्वतः साधव उच्यन्ते, कृत्स्नसंयमग्रहणमकृत्स्नसंयमविदुषां श्रावकाणां व्यपोहार्थं, ते किम् ?, अत आह–'पुष्पादिकं' द्रव्यस्तवं 'नेच्छन्ति' न बहु मन्यन्ते, यच्चोक्तं-'द्रव्यस्तवे क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसाय' 5 इत्यादि, तदपि यत्किञ्चिद्, व्यभिचारात्, कस्यचिदल्पसत्त्वस्याविवेकिनो वा शुभाध्यवसायानुपपत्तेः, दृश्यते च कीाद्यर्थमपि सत्त्वानां द्रव्यस्तवे प्रवृत्तिरिति, शुभाध्यवसायभावेऽपि तस्यैव भावस्तवत्वादितरस्य च तत्कारणत्वेनाप्रधानत्वमेव, ‘फलप्रधानास्समारम्भा' इति न्यायात्, भावस्तव एव च सतिं तत्त्वतस्तीर्थस्योन्नतिकरणं, भावस्तव एव तस्य सम्यगमरादिभिरपि पूज्यत्वमेनं (त्त्वात्तमेव च) दृष्ट्वा क्रियमाणमन्येऽपि सुतरां प्रतिबुध्यन्ते शिष्टा 10 હિત છે.) ભલે આ સંયમ એ હિત હોય, પરંતુ તેનાથી તમારે કહેવું શું છે ? તે કહે છે - પુષ્પાદિવડે પૂજારૂપ દ્રવ્યસ્તવમાં તે જીવનિકાયનું સંપૂર્ણ સંયમ પળાતું નથી, કારણ કે પુષ્પાદિને ચૂંટવા, તેમને સ્પર્શ કરવો વિગેરેને કારણે સંપૂર્ણ સંયમ ઘટી શકતું નથી. તેથી કૃત્નસંયમને જાણનારા દ્રવ્યસ્તવને ઇચ્છનીય માનતા નથી (અર્થાત્ વધુ લાભદાયી માનતા નથી.) અહીં સંપૂર્ણ સંયમ એ છે પ્રધાન જેમને એવા વિદ્વાનો તરીકે તો ખરેખર સાધુઓ છે. તથા અસંપૂર્ણ 15 સંયમને જાણનારા એવા શ્રાવકોની બાદબાકી કરવા “સંપૂર્ણ સંયમને જાણનારા' શબ્દ ગ્રહણ કરેલ છે. વળી, પૂર્વપક્ષે જે કહ્યું હતું – “દ્રવ્યસ્તવમાં ધનનો પરિત્યાગ થવાથી શુભ જ અધ્યવસાય થાય છે” વિગેરે, તે પણ અયુક્ત છે, કારણ કે કોઈક અલ્પસત્ત્વવાળા અથવા અવિવેકી જીવને શુભાધ્યવસાય નથી પણ જાગતો, કારણ કે કીર્તિ વિગેરે માટે પણ જીવોની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ 20 થતી દેખાય જ છે. તથા શુભાધ્યવસાય જ ભાવસ્તવ છે અને દ્રવ્યસ્તવ તો તે શુભાધ્યવસાયનું કારણ હોવાથી અપ્રધાન જ છે, પણ પ્રધાન નથી, કારણ કે કોઈ પણ આરંભ કરવામાં આવે ત્યારે તે આરંભમાં ફલ જ મુખ્ય બને છે, આરંભ મુખ્ય બનતો નથી. તેમ અહીં દ્રવ્યસ્તવ એ શુભાધ્યવસાયરૂપ ભાવસ્તવ માટે કરવાનો છે એટલા માત્રથી તે દ્રવ્યસ્તવ મુખ્ય બનતો નથી પણ શુભાધ્યવસાયરૂપ ફલ જ મુખ્ય છે.) વળી, ભાવસ્તવ હોય તો જ વાસ્તવિકપણે તીર્થની ઉન્નતિ થાય છે કારણ કે ભાવસ્તવવાળો એવો જ તે જીવ દેવાદિવડે સમ્યગુ રીતે પૂજાય છે. (પરંતુ દ્રવ્યસ્તવ હોય અને ભાવસ્તવ ન હોય તો દેવાદિવડે તે જીવ પૂજાતો નથી. માટે ખરેખર તો તીર્થની ઉન્નતિનું કારણ પણ ભાવસ્તવ જ છે.) તથા ભાવસ્તવથી યુક્ત એવા કરાતા દ્રવ્યસ્તવને જોઈને બીજા શિષ્ટ જીવો પણ સુતરાં બોધ પામે છે. (આશય એ છે કે સામેવાળી વ્યક્તિ શુભાધ્યવસાયથી દ્રવ્યસ્તવ કરે 30 છે કે યશ - કીર્તિ વિગેરે માટે દ્રવ્યસ્તવ કરે છે એ શિષ્ટ પુરુષો સહેલાઈથી જાણી શકે છે. તેથી 25 * માવર્તવવત પર્વ |
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy