SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તિમાં બીજું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩) * ૨૧૧ असदृशजनोल्लापा नैव सोढव्याः कुले प्रसूतेन, तथा केनचिन्महात्मनैतत्संवाद्युक्तं "लज्जां गुणौघजननी जननीमिवाऽऽर्यामत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति, सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥१॥" गीतियाए भावत्थो जहा-केइ लद्धजसा सामिसंमाणिया सुभडा रणे पहारओ विरया भज्जमाणा एगेण सपक्खजसावलंबिणा अप्फालिया-ण सोहिस्सह पडिप्पहरा गच्छमाणत्ति, 5 तं सोउं पडिनियत्ता, ते य पट्ठिया पडिया पराणीए, भग्गं च तेहिं पराणीयं, सम्माणिया य पहुणा, पच्छा सुभडवायं सोभंति वहमाणा, एतं गीयत्थं सोउं तस्स साहुणो चिंता जायाएमेव संगामत्थाणीया पव्वज्जा, जइ तओ पराभज्जामि तो असरिसजणेण हीलिस्सामिएस समणगो पच्चोगलिओत्ति, पडिनियत्तो आलोइयपडिक्कंतेण आयरियाण इच्छा पडिपूरिया યુદ્ધમાં મરી જવું,. પરંતુ ઉત્તમકુલમાં જન્મેલ વ્યક્તિએ હીન લોકોના વચનો સહન કરવા નહીં. 10 ||૧|| તથા કોઈ મહાત્માએ પણ આ અર્થને જ જણાવતા એવા વાક્યો બીજી પદ્ધતિથી કહ્યા છે – ગુણોના સમૂહને ઉત્પન્ન કરનારી, માતા જેવી પૂજય અને અત્યંત શુદ્ધ હૃદય છે જેનું, એવી લજ્જાને અનુસરનારા એવા તેજસ્વિઓ સુખપૂર્વક પોતાના પ્રાણોને પણ છોડે છે પરંતુ સત્યમાં સ્થિતિના વ્યસનીઓ (અર્થાત્ સત્યનો જ પક્ષ લેનારા) ક્યારેય પ્રતિજ્ઞાને છોડતા નથી. 15 //ળ આ શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે – કેટલાક યશને પ્રાપ્ત કરેલા, સ્વામીથી સંમાનિત થયેલા એવા સુભટો રણમેદાનમાં પ્રહાર કરવાથી થાકેલા અને માટે રણ છોડીને પાછા જતાં હતા ત્યારે પોતાના પક્ષના જ યશનું આલંબન લેનારા સુભટે આ સુભટોને જગાડ્યા કે – “પ્રતિપ્રહારને પામતા તમે શોભશો નહીં (અર્થાત્ શત્રુઓના પ્રહારથી પાછા જતા તમે તમારા નગરમાં શોભાને પામશો નહીં.)” . આ સાંભળીને તે બધા સુભટો પાછા યુદ્ધ મેદાન તરફ વળ્યા. શત્રુસૈન્ય ઉપર તૂટી પડ્યા. તેઓએ શત્રુસૈન્યને ભાંગી નાખ્યું. રાજાએ તેઓનું સન્માન કર્યું. પાછળથી સુભટવાદને (યશને) વહન કરતા તે સુભટો શોભે છે. આ પ્રમાણેના ગીતના અર્થને સાંભળીને તે સાધુને વિચાર આવ્યો કે – “આ જ પ્રમાણે સંગ્રામસ્થાનીય પ્રવજ્યા છે, જો તેને હું છોડીને સંસારમાં જઈશ તો હીનલોકો મારી હીલના=તિરસ્કાર કરશે કે – “જુઓ આ શ્રમણ કે જે પાછો 25 આવ્યો.” આમ વિચારી તે સાધુ પાછો ફર્યો અને આલોચના તથા પ્રતિક્રમણ કરીને આચાર્યની ५७. गीतिकाया भावार्थो यथा-केचिल्लब्धयशसः स्वामिसन्मानिताः सुभटा रणे प्रहारतो विरता नश्यन्त एकेन स्वपक्षयशोऽवलम्बिना स्खलिताः-न शोभिष्यथ प्रतिप्रहारं गच्छन्त इति, तच्छ्रुत्वा प्रतिनिवृत्ताः, ते च प्रस्थिताः पतिताः परानीके, भग्नं च तैः परानीकं, सन्मानिताश्च प्रभुणा, पश्चात् । शोभन्ते सुभटवादं वहमानाः, एनं गीतिकार्थं श्रुत्वा तस्य साधोश्चिन्ता जाता-एवमेव संग्रामस्थानीया प्रव्रज्या, यदि ततः 30 पराभज्ये तदाऽसदृशजनेन हील्ये-एष श्रमणकः प्रत्यवगलित इति, प्रतिनिवृत्त आलोचितप्रतिक्रान्तेनाचार्याणामिच्छा प्रतिपूरिता ५ । 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy