SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ५ । इयाणिं जिंदाए दोण्हं कणगाणं बिइया कण्णगा चित्तकरदारिया उदाहरणं कीरइएगंमि णयरे राया अण्णेसिं राइणं चित्तसभा अस्थि मम णस्थित्ति जाणिऊण महइमहालियं चित्तसभं कारेऊण चित्तकरसेणीए समप्पेइ, ते चित्तेन्ति, तत्थेगस्स चित्तगरस्स धूया भत्तं आणेइ, राया य रायमग्गेण आसेण वेगप्पमुक्केण एइ, सा भीया पलाया किहमवि फिडिया गया, पियावि से ताहे सरीरचिंताए गओ, तीए तत्थ कोट्टिमे वण्णएहिं मोरपिच्छं लिहियं, रायावि तत्थेव एगाणिओ चंकमणियाओ करेति, सावि अण्णचित्तेण अच्छइ, राइणो तत्थ दिट्ठी गया, गिण्हामित्ति हत्थो पसारिओ, णहा दुक्खाविया, तीए हसियं, भणियं चऽणाएतिहि पाएहिं आसंदओ ण ठाइ जाव चउत्थं पायं मग्गंतीए तुमंसि लद्धो, राया पुच्छइ 5 10. ઇચ્છા પૂર્ણ કરી. પાં નિંદા ઉપર બીજીકન્યાનું દષ્ટાન છે હવે નિંદાને વિશે બે કન્યામાંથી બીજી કન્યા તરીકે ચિત્રકારની પુત્રીનું ઉદાહરણ કરાય છે. બીજા રાજાઓ પાસે ચિત્રસભા છે જયારે મારી પાસે નથી એવું જાણીને એક નગરનો રાજા મોટામાં મોટી ચિત્રસભાને કરાવીને ચિત્રકારોના સમૂહને (ચિત્ર બનાવવા) સોંપે છે. ચિત્રકારો ચિત્રસભાને ચિત્ર છે. તેમાં એક ચિત્રકારની દીકરી ભોજન લઈને આવે છે. ત્યારે રાજા 15 રાજમાર્ગે વેગવાળા ઘોડા સાથે પસાર થાય છે. તે ડરેલી બાજુમાં ખસીને કોઈપણ રીતે પોતાની જાતને બચાવે છે. (ઘોડાની અડફેટમાં આવતાં-આવતાં માંડ બચીને પોતાના પિતા પાસે ભોજન લઈને ઉપસ્થિત થાય છે.) તે વેળાએ તેના પિતા શરીરચિંતા માટે બહાર ગયા હોય છે. તેથી સમયને પસાર કરતી તેણીએ ત્યાં દિવાલ ઉપર પીંછીવડે મોરના પીંછાનું ચિત્ર દોર્યું. રાજા પણ ત્યાં આવીને એકલો ચિત્રસભામાં આંટા મારે છે. તે પણ બીજા કાર્યમાં ચિત્ત 20 રાખીને બેઠી હોય છે. એવામાં રાજાની દષ્ટિ તે મોરપીંછના ચિત્ર ઉપર પડી. (સાક્ષાત્ મોરપીંછ છે એવું સમજીને) રાજાએ હું આ લઉં એવા વિચારથી હાથ લંબાવ્યો. પરંતુ તેના નખો દિવાલ સાથે અથડાવવાથી દુ:ખવા લાગ્યા. આ જોઈને તે ચિત્રકારની દીકરી હસવા લાગી. તેણીએ કહ્યું – “ત્રણ પગોવડે પલંગ (‘મુવીસ રૂતિ વૂ) ઊભો રહી શકે નહીં. (અર્થાત્ ત્રણ મૂર્ખાઓ તો મને મળ્યા.) ચોથા પગને શોધતી મને તું મળ્યો.” 25 ५८. इदानीं निन्दायां द्वयोः कन्ययोर्द्वितीया कन्यका चित्रकरदारिको-दाहरणं क्रियते-एकस्मिन् नगरे राजा अन्येषां राज्ञां चित्रसभाऽस्ति मम नास्तीति ज्ञात्वा महातिमहालयां चित्रसभां कारयित्वा चित्रकरश्रेण्यै समर्पयति, ते चित्रयन्ति, तत्रैकस्य चित्रकरस्य दुहिता भक्तमानयति, राजा च राजमार्गेणाश्वेन धावता याति, सा भीता पलायिता कथमपि छुटिता गता, पिताऽपि तस्यास्तदा शरीरचिन्तायै गतः, तया तत्र कुट्टिमे वर्णकैर्मयूरपिच्छं लिखितं, राजाऽपि तत्रैवैकाकी चङ्क्रमणिकाः करोति, साप्यन्यचित्तेन तिष्ठति, 30 રાસ્તત્ર દૃષ્ટિતા, પૃહામતિ ઉતઃ પ્રસારિત , નરલ્લા યુવ્રત:, તથા સિક્ત, માતં, વાના-ત્રિમ: पादैरासन्दको न तिष्ठति यावच्चतुर्थं पादं मार्गयन्त्या त्वमसि लब्धः, राजा पृच्छति-, + गयागयाइं प्र०।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy