________________
5
२०६ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
सेमप्पिया, वच्चह गोउलाओ दुद्धं आणेह, ते कावोडीओ गहाय गआ, ते दुद्धघडए भरिऊण कावोडीओ गहाय पडिनियत्ता, तत्थ दोणि पंथा- एगो परिहारेण सो य समो, बितिओ उज्जुएण, सो पुण विसमखाणुकंटगबहुलो, तेसिं एगो उज्जुएण पट्ठिओ, तस्स अक्खुडियस्स एगो घडो भिण्णो, तेण पडतेण बिइओवि भिण्णो, सो विरिक्कओ गओ माउलगसगासं, बिइओ समेण पंथेण सणियं २ आगओ अक्खुयाए दुद्धकावोडीए, एयस्स तुट्ठो, इयरो भणिओ - न मए भणियं को चिरेण लहुं वा एहित्ति, मए भणियं - दुद्धं आणेहत्ति, जेण आणीयं तस्स दिण्णा, इयरो धाडिओ, एसा दव्वपरिहरणा, भावे दिवंतस्स उवणओकुलपुत्तत्थाणीएहिं तित्थगरेहिं आणत्तं दुद्धत्थाणीयं चारित्तं अविराहंतेहिं कण्णगत्थाणीया. सिद्धी पावियव्वत्ति, गोउलत्थाणीओ मणूसभवो, तओ चरित्तस्स मग्गो उज्जुओ जिणकप्पियाण,
10 મામાએ બંનેને ઘડા આપ્યા અને કહ્યું - “જાઓ અને ગોકુળમાંથી દૂધ લઈને આવો.” બંને જણા કાવડ લઈને ગયા. દૂધના ઘડા ભરીને કાવડમાં મૂકી બંને જણા પાછા ફરે છે.
પાછા આવતી વખતે બે રસ્તા છે- એક ફરીને આવે પરંતુ રસ્તો સારો. બીજો સીધો આવે પરંતુ વિષમસ્થાનો, હુંઠા, કાંટા વિગેરેથી ભરપૂર. બંને જણામાંથી એક સીધા રસ્તે નીકળ્યો. પરંતુ વિષમસ્થાનાદિના કારણે) ઠોકર લાગવાથી એક ઘડો ફૂટી ગયો. એક બાજુનો ઘડો 15 પડવાથી બીજી બાજુનો ઘડો પણ નીચે પડતા ફૂટી ગયો. ખાલી હાથે તે મામા પાસે પાછો આવ્યો. બીજો ફરીને આવનારા રસ્તે ધીરે ધીરે દૂધના ઘડા,સાથેની કાવડ લઈને આવ્યો. આની ઉપર મામો ખુશ થયો. જ્યારે બીજાને કહ્યું – “મેં એવું નહોતું કહ્યું કે કોણ લાંબાકાળે કે જલદી આવશે ? મેં તો એટલું જ કહ્યું હતું કે દૂધ લઈને આવજો.” જે દૂધ લઈને આવ્યો હતો તેને પોતાની દીકરી આપી. બીજાને રવાના કર્યો. જેણે સીધો રસ્તો છોડી દીધો તેની તે દ્રવ્યપરિહરણા 20 भावी.
ભાવમાં દૃષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે જાણવો → કુલપુત્રસ્થાનીય એવા તીર્થંકરોએ આજ્ઞા કરી કે દૂધસમાન એવા ચારિત્રને વિરાધ્યા વિના કન્યાસ્થાનીય એવી સિદ્ધિને સાધુઓએ મેળવવી. ગોકુળસ્થાનીય મનુષ્યભવ જાણવો. જિનકલ્પીઓના ચારિત્રનો જે માર્ગ છે તે સીધો
५१. समर्पितौ, व्रजतं गोकुलाद्दुग्धमानयतं, तौ कापोत्यौ गृहीत्वा गतौ तौ दुग्धघटौ भृत्वा कापोत्यौ 25 गृहीत्वा प्रतिनिवृत्तौ तत्र द्वौ पन्थानौ एकः परिहारेण ( भ्रमणेन), स च समः, द्वितीय ऋजुकेन, स पुनर्विषमस्थाणुकण्टकबहुलः, तयोरेक ऋजुना 'प्रस्थितः, तस्यास्फालितस्य एको घटो भिन्नः, तेन पतता द्वितीयोऽपि भिन्नः, स विरिक्तो गतो मातुलसकाशं, द्वितीयः समेन पथा शनैः २ आगतोऽक्षतया दुग्धकापोत्या, एतस्मै तुष्टः इतरो भणितः न मया भणितं कश्चिरेण लघु वाऽऽयातीति, मया भणितं - दुग्धमानयतमिति, येनानीतं तस्मै दत्ता, इतरो धाटितः, एषा द्रव्यपरिहरणा, भावे दृष्टान्तस्योपनयः - कुलपुत्रस्थानीयैः 30 तीर्थकरैराज्ञप्तं दुग्धस्थानीयं चारित्रमविराधयद्भिः कन्यकास्थानीया सिद्धिः प्राप्तव्येति, गोकुलस्थानीयो
मनुष्यभवः, ततश्चरित्रस्य मार्ग ऋजुको जिनकल्पिकानां