SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ * २०५ ५० परिहरसा उपर अवडनुं दृष्टान्त (नि.-१२४३) जाया, एसा दव्वपडिचरणा, भावे दिवंतस्स उवणओ - वाणियगत्थाणीएणाऽऽयरिएण पासा - त्थाणीओ संजमो पडिचरियव्वोत्ति आणत्तो, एगेण साहुणा सातासुक्खबहुलेण ण पडिचरिओ, सो वाणिगिणीव संसारे दुक्खभायणं जाओ, जेण पडिचरिओ अक्खओ संजमपासाओ धरिओ सो णेव्वाणसुहभागी जाओ २। इयाणि परिहरणाए दुद्धकाएण दितो भण्णइदुद्धकाओ नाम दुद्धघडगस्स कावोडी, एगो कुलपुत्तो, तस्स दुवे भगिणीओ अण्णगामेसु 5 वसंति, तस्स धूया जाया, भगिणीण पुत्ता तेसु वयपत्तेसु ताओ दोवि भगिणीओ स समगं चेव वरियाओ आगयाओ, सो भाइ-दुण्ह अत्थीण कयरं पियं करेमि ?, वच्चेह पुत्ते पेसह, जो खेयण्णो तस्स दाहामित्ति, गयाओ, पेसिया, तेण तेसिं दोहवि घडगा વારંવારની જે કાળજી તે દ્રવ્યપ્રતિચરણા જાણવી. ભાવમાં દષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે જાણવો + વાણિયાસમાન એવા આચાર્યે મહેલ- 10 સમાન સંયમની રક્ષા કરવાની આજ્ઞા આપી. શાતા-સુખની પ્રચુરતાવાળા (એટલે કે શિથિલાચારી) સાધુએ સંયમરૂપ મહેલની રક્ષા કરી નહીં. વાણિયાની પ્રથમ પત્નીની જેમ તે સાધુ સંસારમાં દુઃખનો ભાજન=આધાર થયો. જે સાધુએ સંયમની રક્ષા કરીને સંયમરૂપ મહેલને અક્ષત રાખ્યો, તે સાધુ મોક્ષસુખટ્ટો ભાગી થયો. ॥૨॥ * પરિહરણા ઉપર દૂધ માટેની કાવડનું દૃષ્ટાન્ત હવે પરિહરણા વિશે દુગ્ધકાયવડે દૃષ્ટાન્ત કહેવાય છે. દુગ્ધકાય એટલે દૂધના ઘડામાટેની કાવડ. (કાવડ એટલે જેમાં શ્રવણ પોતાના આંધળા માતા-પિતાને ઊંચકીને લઈ જાય છે તેની જેમ જેમાં બે બાજુ ઘડા લટકાવાય તેવું મોટું લાકડું.) એક કુલપુત્ર હતો. તેની બે બહેનો અન્ય ગામમાં રહેતી હતી. આ કુલપુત્રને એક દીકરી થઈ. બંને બહેનોના દીકરા જ્યારે મોટા થયા ત્યારે બંને બહેનો પોત-પોતાના પુત્રવિવાહ માટે ભાઈની દીકરીની માંગણી કરવા ભાઈ પાસે 20 खावी. 1 ભાઈ કહે છે “તમે બંને જણા માંગણી કરતો હો ત્યારે મારે કોની ઇચ્છા પૂર્ણ કરવી ? तेथी तमे भयो भने तमारा हीराखोने मोडलो, तेमां के क्षेत्रज्ञ = निपुए। (खेयण्णे=क्षेत्रज्ञः इति आचाराङ्गसूत्र.३२) हशे तेने भारी हीडरी खायीश." जंने जहेनो गर्ध अने हीराखोने मोडल्या. 15 ५०. जाता, एषा द्रव्यपरिचरणा । भावे दृष्टान्तस्योपनयः- वणिक्स्थानीयेनाचार्येण प्रासादस्थानीयः संयमः 25 प्रतिचरितव्य इत्याज्ञप्तः, एकेन साधुना सातासौख्यबहुलेन न प्रतिचरितः, स वणिग्जायेव संसारे दुःखभाजनं जातः, येन प्रतिचरितोऽक्षतः संयमप्रासादो धृतः स निर्वाणसुखभागी जातः २ । इदानीं परिहरणायां दुग्धकायेन दृष्टान्तो भण्यते - दुग्धकायो नाम दुग्धघटकस्य कापोती, एकः कुलपुत्रः, तस्य द्वे भगिन्यौ अन्यग्रामयोर्वसतः, तस्य दुहिता जाता भगिन्योः पुत्रौ तयोः वयः प्राप्तयोः ते द्वे अपि भगिन्यौ तेन सममेव वरिके आगते, स भणति द्वयोरथिनोः कतरं प्रियं करोमि ?, व्रजतं पुत्रौ प्रेषयतं यः खेदज्ञस्तस्मै 30 दास्यामीति, गते, प्रेषितौ तेन ताभ्यां द्वाभ्यामपि घटौ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy