SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વારણા ઉપર વિષભોજન-તળાવનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩) * ૨૦૭ ते भगवंतो संघयणधिइसंपण्णा दव्वखित्तकालभावावइविसमंपि उस्सग्गेणं वच्चंति, वंको थेरकप्पियाण सउस्सग्गाववादो समो मग्गो, जो अजोग्गो जिणकप्पस्स तं मग्गं पडिवज्जइ सो दुद्धघडट्ठाणियं चारित्तं विराहिऊण कण्णगत्थाणीयाए सिद्धीए अणाभागी भवइ, जो पुण गीयत्थो दव्वखित्तकालभावावईसु जयणाए जयइ सो संजमं अविराधित्ता अचिरेण सिद्धि पावेइ ३ । इयाणिं वारणाए विसभोयणतलाएण दिलुतो-जहा एगो राया परचक्कागमं अदूरागयं च जाणेत्ता गामेसु दुद्धदधिभक्खभोज्जाइसु विसं पक्खिवावेइ, जाणि य मिट्ठपाणियाणि वावितलागाईणि तेसु य जे य रुक्खा पुष्फफलोवगा ताणिवि विसेण संजोएऊण अव्वक्कंतों, इयरो राया आगओ, सो तं विसभावियं जाणिऊण घोसावेइ खंधावारे-जो છે. તે જિનકલ્પિક ભગવંતો સંઘયણ-વૃતિથી સંપન્ન હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવાપત્તિથી | વિષમ એવા પણ. આ માર્ગ ઉપર ઉત્સર્ગથી ચાલે છે. અર્થાત્ આ માર્ગ સીધો હોવા છતાં ઘણી 10 मापत्तिमोथी मरेतो छ.) જયારે વિરકલ્પિકોનો વાંકો ફરીને જનારો હોવા છતાં ઉત્સર્ગાપવાદથી યુક્ત હોવાથી સમાન માર્ગ છે. જે સાધુ જિનકલ્પમાટે અયોગ્ય હોવા છતાં જિનકલ્પિજ્યોગ્ય સીધો માર્ગ સ્વીકારે છે, તે દૂધના ઘડાસ્થાનીય એવા ચારિત્રની વિરાધના કરીને કન્યા સ્થાનીય સિદ્ધિનો અનાભાગી થાય છે. જે ગીતાર્થ વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની આપત્તિઓને વિશે 15 જયણાથી યત્ન કરે છે તે સંયમની વિરાધના કર્યા વિના જલદીથી સિદ્ધિને પામે છે. /all वार8५२ विषाभोवन-जावणुष्टान्त* હવે વારણાને વિશે વિષભોજન-તળાવનું દષ્ટાન્ત કહેવાય છે એક રાજાએ શત્રુસૈન્ય ઘણું નજીક આવી ગયું છે એવું જાણીને ગામમાં દૂધ, દહીં, ભક્ષ્ય ભોજય વિગેરે જે કોઈ वस्तुभो ता. तेमा विष नंभाव्यु. अने से भी पीना वावी, तणाव विगेरे ता, ते 20 તથા જે વૃક્ષો પુષ્ય અને ફયુક્ત હતા તે વૃક્ષોને પણ વિષથી સંયુક્ત કરી પોતાના સ્થાને પાછો આ બાજુ શત્રુરાજા સૈન્ય સાથે આવ્યો. તે રાજ પાણી વિગેરે બધું વિષથી ભાવિત જાણીને અંધાવારમાં ઘોષણા કરાવે છે કે – “જે આ ભસ્ય ભોજનોને. તળાવાદિમાં રહેલા મીઠા ५२. ते भगवन्तः संहननधृतिसंपन्ना द्रव्यक्षेत्रकालभावापद्विषममपि उत्सर्गेण व्रजन्ति, वक्रः स्थविरकल्पिकानां 25 सोत्सर्गापवादः समो मार्गः, योऽयोग्यो जिनकल्पस्य तं मागं प्रतिपद्यते स दुग्धघटस्थानीयं चारित्रं विराध्य कन्यकास्थानीयायाः सिद्धेरनाभागी भवति, यः पुनर्गीतार्थो द्रव्यक्षेत्रकालभावापत्सु यतनया यतते स संयमं अविराध्याचिरेण सिद्धि प्राप्नोति ३ । इदानी वारणायां विषभोजनतटाकेन दृष्टान्तः-यथैको राजा परचक्रागममदूरागतं च ज्ञात्वा ग्रामेषु दुग्धदधिभक्ष्यभोज्यादिषु विषं प्रक्षेपयति, यानि च मिष्टपानीयानि वापीतटाकादीनि तेषु च ये च वृक्षाः पुष्पफलोपगास्तान्यपि विषेण संयोज्यापक्रान्तः, इतरो राजाऽऽगतः, 30 स तं विषभावितं ज्ञात्वा घोषयति स्कन्धावारे-य
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy