SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિચરણા ઉપર પ્રાસાદનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩) * 203 तओ मुच्चसि, सो भीओ परेण जत्तेण तेहिं चेव पएहिं पडिनियत्तो, सो मुक्को, इहलोड़याणं भोगाणं आभागीजाओ, इयरो चुक्को, एतं दव्वपडिक्कमणं, भावे दिवंतस्स उवओ-रायत्थाणीएहिं तित्थयरेहिं पासायत्थाणीओ संजमो रक्खियव्वोत्ति आणत्तं, सो य गामिलगत्थाणीएण एगेण साहुणा अइक्कमिओ, सो रागद्दोसरक्खगऽब्भाहओ सुचिरं कालं संसारे जाइयव्वमरियव्वाणि पाविहिति, जो पुण किहवि पमाएण अस्संजमं गओ तओ पडिनियत्तो अपुणक्करणाए पडिक्कमए सो णिव्वाणभागी भवइ, पडिक्कमणे अद्धा गतो १ । इयाणि पडिचरणाए पासाएण दिट्ठतो भण्णइ - एगम्मि णयरे धणसमिद्धो वाणियओ, तस्स अहुणडिओ पासाओ रयणभरिओ, सो तं भज्जाए उवणिक्खिविडं दिसाजत्ताए गओ, सा अप्पए लग्गिया, मंडणपसाहणादिव्वावडा न तस्स पासायस्स अवलोयणं करेइ, तओ 5 વિના જો તું તે જ પગલે બહાર નીકળે તો અમે તને છોડી મૂકશું.” તે ડરેલો ભગીરથ પ્રયત્નવડે 10 તે જ પગલે-પગલે પાછો બહાર નીકળી ગયો. તેથી રક્ષકોએ તેને છોડી દીધો. તેથી તે પુરુષ આલોકના ભોગોને ભોગવનાર થયો. જ્યારે પહેલો પુરુષ ભોગોથી ચૂકી ગયો. બીજો પુરુષ કે જે તે જ પગલે પાછો ફર્યો તે તેનું દ્રવ્યપ્રતિક્રમણ જાણવું. ભાવમાં આ દૃષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે જાણવો → રાજાના સ્થાને રહેલ એવા તીર્થંકરોએ પ્રાસાદસમાન એવા સંયમનું રક્ષણ કરવાની આજ્ઞા આપી. તે સંયમનો ગામડિયાસમાન 15 એવા એક સાધુએ અતિક્રમ કર્યો. તેથી રાગ-દ્વેષરૂપ રક્ષકોએ તે સાધુને પકડ્યો જેથી તે સાધુ લાંબાકાળ સુધી જન્મ-મરણને પામે છે. જે સાધુ કોઈક પ્રમાદના કારણે અસંયમને પામ્યો પરંતુ તેનાથી પાછો ફરેલો અપુનઃકરણવડે તે અસંયમનું પ્રતિક્રમણ કરે છે તે સાધુ નિર્વાણનો ભાગી थाय छे. या प्रमाणे प्रतिभाविशे अध्यान=भार्गनुं दृष्टान्त पूर्ण थयुं ॥१॥ * પ્રતિચરણા ઉપર પ્રાસાદનું દૃષ્ટાન્ત * એક નગરમાં ધનથી સમૃદ્ધ વાણિયો હતો. હમણાં જ તૈયાર કરાવેલા મહેલમાં તેણે રત્નો ભર્યાં. એક વાર રત્નોથી ભરેલા પોતાના મહેલને પોતાની પત્નીને સાચવવા આપીને તે કામધંધા માટે અન્ય સ્થાને ગયો. આ બાજુ પત્ની પોતાના શરીરની સંભાળ રાખવામાં લીન થઈ. પોતાના શરીરને સુશોભિત કરવા વિગેરે કાર્યમાં એટલી બધી વ્યસ્ત રહેવા લાગી કે જેથી 20 ४८. ततो मुच्यसे, स भीतः परेण यत्नेन तैरेव पद्भिः प्रतिनिवृत्तः, स मुक्तः, ऐहलौकिकानां भोगानामा- 25 भागी जातः इतरो भ्रष्टः, एतद् द्रव्यप्रतिक्रमणं, भावे दृष्टान्तस्योपनयः - राजस्थानीयैस्तीर्थकरैः प्रासादस्थानीयः संयमो रक्षयितव्य इत्याज्ञप्तं, स च ग्रामेयकस्थानीयेनैकेन साधुनाऽतिक्रान्तः, स रागद्वेषरक्षकाभ्याहतः सुचिरं कालं संसारे जन्ममरणानि प्राप्स्यति, यः पुनः कथमपि प्रमादेनासंयमं गतस्ततः प्रतिनिवृत्तोऽपुनःकरणतया प्रतिक्राम्यति स निर्वाणभागी भवति, प्रतिक्रमणेऽध्वानदृष्टान्तः गतः १ । इदानीं प्रतिचरणायां प्रासादेन दृष्टान्तो भण्यते - एकस्मिन् नगरे धनसमृद्धो वणिग्, तस्याधुनोत्थितः प्रासादो रत्नभृतः, स तं 30 भार्यायामुपनिक्षिप्य दिग्यात्रायै गतः, सा शरीरे लग्ना, मण्डनप्रसाधनादिव्यापृता न तस्य प्रासादस्यावलोकन करोति, ततः
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy