SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-) णामं ठवणा दविए खित्ते काले तहेव भावे य । एसो पडियरणाए णिक्खेवो छव्विहो होइ ॥१२३६॥ व्याख्या-तत्र नामस्थापने गतार्थे , द्रव्यप्रतिचरणा अनुपयुक्तस्य सम्यग्दृष्टस्तेषु तेष्वर्थेष्वाचरणीयेषु चरणं-गमनं तेन तेन प्रकारेण लब्ध्यादिनिमित्तं वा उपयुक्तस्य वा निह्नवस्य 5 सचित्तादिद्रव्यस्य वेति, क्षेत्रप्रतिचरणा यत्र प्रतिचरणा व्याख्यायते क्रियते वा क्षेत्रस्य वा प्रतिचरणा, यथा शालिगोपिकाद्याः शालिक्षेत्रादीनि प्रतिचरन्ति, कालप्रतिचरणा यस्मिन् काले प्रतिचरणा व्याख्यायते क्रियते वा कालस्य वा प्रतिचरणा, यथा साधवः प्रादोषिकं वा प्राभातिकं वा कालं प्रतिचरन्ति, भावप्रतिचरणा द्वेधा-प्रशस्ताऽप्रशस्ता च, अप्रशस्ता मिथ्यात्वाज्ञानाविरतिप्रतिचरणा, प्रशस्ता सम्यग्दर्शनज्ञानचारित्रप्रतिचरणा, अथवौघत एवोपयुक्तस्य 10 सम्यग्दृष्टेः, तयेहाधिकारः, प्रतिक्रमणपर्यायता चास्या यतः शुभयोगेषु प्रतीपं क्रमणं प्रवर्तनं प्रतिक्रमणमुक्तं, प्रतिचरणाऽप्येवम्भूतैव वस्तुत इति गाथार्थः ॥१२३६॥ इदानीं परिहरणा, 'हृञ् हरणे' अस्य परिपूर्वस्यैव ल्युडन्तस्यैव परिहरणं परिहरणा, सर्वप्रकारैर्वर्जनेत्यर्थः, सा च अष्टविधा, तथा चाह ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ આ પ્રમાણે પ્રતિચરણાના છ પ્રકારે 15 નિક્ષેપ થાય છે. (ટીકાર્થ :- નામ-સ્થાપના સ્પષ્ટ જ છે. દ્રવ્યપ્રતિચરણા – અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિનું, અથવા લબ્ધિ વિગેરે મેળવવા ઉપયુક્તનું અથવા નિલવનું તે-તે આચરણીય એવા અર્થોમાં તેતે પ્રકારે વારંવાર જે આચરણ અથવા સચિત્તાધિદ્રવ્યનું જે પ્રતિચરણ તે દ્રવ્યપ્રતિચરણા જાણવી. જે ક્ષેત્રમાં પ્રતિચરણાનું વ્યાખ્યાન કરાય અથવા ક્ષેત્રની પ્રતિચારણા કરાય તે ક્ષેત્રપ્રતિચરણા. 20 જેમ કે શાલિગોપિકા (જંતુવિશેષ) શાલિક્ષેત્રાદિને ચરે છે. , જે કાલમાં પ્રતિચરણાનું વ્યાખ્યાન કરાય છે કે કાલની પ્રતિચરણા કરાય છે તે કાલપ્રતિચરણા. જેમ કે સાધુઓ સાંજે પ્રાદોષિકકાલનું કે સવારે પ્રભાતિકકાલનું પ્રતિચરણ= પ્રતિક્રમણ કરે છે. ભાવપ્રતિચરણા પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિનું જે વારંવાર સેવન તે અપ્રશસ્ત ભાવપ્રતિચરણા અને સમ્યગ્દર્શન-જ્ઞાન25 ચારિત્રની પ્રતિચરણા તે પ્રશસ્ત ભાવપ્રતિચરણા. અથવા સામાન્યથી જ ઉપયુક્ત સમ્યગ્દષ્ટિ જીવની પ્રતિચરણા ભાવપ્રતિચરણો જાણવી. એનો જ અહીં અધિકાર છે. આ પ્રતિચરણા એ પ્રતિક્રમણનો એક પર્યાય જ જાણવો, કારણ કે શુભયોગોમાં જે પાછું ફરવું તે પ્રતિક્રમણ છે અને એ જ રીતે વસ્તુતઃ પ્રતિચરણા પણ એવા પ્રકારની જ છે. ||૧૨૩૬ll અવતરણિકા:- હવે પરિહરણા કહે છે. હરણ કરવાના અર્થમાં “દુ ધાતુ વપરાય છે. પર 30 ઉપસર્ગ પૂર્વકના લ્યુડન્ત “હું ધાતથી પરિહરણા શબ્દ બન્યો છે. છોડવું તે પરિહરણા અર્થાત સર્વપ્રકારોવડે છોડવું. તે પરિહરણા આઠ પ્રકારની છે. તે જ કહે છે કે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy