SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૧૯૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) च तौ योगौ च प्रशस्तयोगौ, ध्यानं च प्रशस्तयोगौ च ध्यानप्रशस्तयोगा ये तानधिकृत्य 'न प्रतिक्रमेत' न प्रतीपं वर्तेत साधुः, अपि तु तान् सेवेत, मनोयोगप्राधान्यख्यापनार्थं पृथग् ध्यानग्रहणं, प्रशस्तयोगोपादानाच्च ध्यानमपि धर्मशुक्लभेदं प्रशस्तमवगन्तव्यम्, आह- 'यथोद्देशं निर्देश' इति न्यायमुल्लङ्घ्य किमिति प्रतिक्रमणमनभिधाय प्रतिक्रामक उक्तः ?, तथाऽऽद्यगाथागतमानुपूर्वीग्रहणं चातिरिच्यत इति उच्यते, प्रतिक्रामकस्याल्पवक्तव्यत्वात् कर्त्रधीनत्वाच्च क्रियाया इत्यदोषः, इत्थमेवोपन्यासः कस्मान्न कृत इति चेत् प्रतिक्रमणाध्ययननामनिष्पन्ननिक्षेपप्रधानत्वात्तस्येत्यलं विस्तरेणेति गाथार्थः ॥१२३३ ॥ उक्तः प्रतिक्रामकः, साम्प्रतं प्रतिक्रमणस्यावसरः, तच्छब्दार्थपर्यायैर्व्याचिख्यासुरिदमाहपडिकमणं पडियरणा परिहरणा वारणा नियत्ती य । निंदा गरिहा सोही पडिकमणं अट्ठहा होई ॥१२३४ ॥ વ્યાવ્યા—‘પ્રતિમાં' તત્ત્વતો નિરૂપિતમેવ, અધુના મેવતો નિરૂપ્યતે ॥૨૪॥ તત્યુનर्नामादिभेदतः षोढा भवति, तथा चाऽऽह (અર્થાત્ તે સ્વરૂપદર્શક વિશેષણ છે.) પ્રશસ્ત એવા વચન-કાયાના યોગો તે પ્રશસ્તયોગો. ધ્યાન અને પ્રશસ્તયોગો જે છે તેને આશ્રયીને સાધુ પ્રતિકૂળ વર્તતા નથી, પરંતુ તે ધ્યાનાદિને સેવે છે. 15 મનોયોગનું પ્રાધાન્ય જણાવવા ધ્યાન જુદું ગ્રહણ કર્યું છે. અને પ્રશસ્તયોગો ગ્રહણ કરેલા હોવાથી ધ્યાન પણ ધર્મ-શુક્લભેદોવાળું પ્રશસ્ત જ જાણવું. શંકા :- ‘યયોદ્દેશ નિર્દેશ:' ન્યાયથી પ્રતિક્રમણાદિ જે ક્રમથી બતાવ્યા છે તે ક્રમથી જ તેનું વર્ણન કરવાને બદલે પ્રતિક્રમણને છોડીને પ્રતિક્રામક સૌ પ્રથમ શા માટે કહ્યો ? (અને જો ક્રમશઃ નિરૂપણ ન કરવાનું હોય તો) ગા. ૧૨૩૨માં ૨હેલ આનુપૂર્વીશબ્દ વધારાનો 20 ગણવો પડે. સમાધાન :- પ્રતિક્રામકની વક્તવ્યતા અલ્પ છે અને ક્રિયા કર્તાને 'આધીન હોવાથી પ્રથમ પ્રતિક્રામક કહ્યો તેથી એમાં કોઈ દોષ નથી. શંકા :- જો અલ્પ વક્તવ્યતા હતી તો પહેલાં એ પ્રમાણે જ ક્રમ કેમ ન કહ્યો ? સમાધાન :- પ્રતિક્રમણાધ્યયનના નામનિષ્પન્નનિક્ષેપમાં પ્રતિક્રમણ પ્રધાન હોવાથી પ્રથમ 25 પ્રતિક્રામક જણાવવાને બદલે પ્રતિક્રમણ જણાવ્યું છે. વધુ વિસ્તારથી સર્યું. ૧૨૩૩॥ અવતરણિકા :- પ્રતિક્રામક કહ્યો. હવે પ્રતિક્રમણનો અવસર છે. પ્રતિક્રમણશબ્દના જુદા જુદા અર્થપયાર્યોવડે (=જુદા જુદા અર્થો દ્વારા પ્રતિક્રમણને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ :- પ્રતિક્રમણ, પ્રતિચરણા, પરિહરણા, વારણ, નિવૃત્તિ, નિંદા, ગહ, અને શુદ્ધિ 30 એ પ્રમાણે પ્રતિક્રમણ આઠ પ્રકારે છે. ટીકાર્થ :- સ્વરૂપથી પ્રતિક્રમણ નિરૂપણ કરી દીધું છે. હવે ભેદથી જણાવાય છે. તે વળી નામાદિભેદથી છ પ્રકારે છે. ૧૨૩૪॥ તે જ કહે છે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy