SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ કરનારનું સ્વરૂપ (નિ.-૧૨૩૩) तत्कथमिह कालत्रये योज्यते इति ?, उच्यते, प्रतिक्रमणशब्दो ह्यत्राशुभयोगनिवृत्तिमात्रार्थः सामान्यशब्दः परिगृह्यते, तथा च सत्यतीतविषयं प्रतिक्रमणं निन्दाद्वारेणाशुभयोगनिवृत्तिरेवेति, प्रत्युत्पन्नविषयमपि संवरणद्वारेणाशुभयोगनिवृत्तिरेव, अनागतविषयमपि प्रत्याख्यानद्वारेणाशुभयोगनिवृत्तिरेवेति न दोष इति गाथाक्षरार्थः ॥१२३२।। साम्प्रतं प्रतिक्रामकस्वरूपप्रतिपादयन्नाह वो उ पडिक्कमओ असुहाणं पावकम्मजोगाणं । झाणपसत्था जोगा जे ते ण पडिक्कमे साहू ॥१२३३॥ * ૧૯૩ 5 व्याख्या- 'जीवः' प्राग्निरूपितशब्दार्थः, तत्र प्रतिक्रामतीति प्रतिक्रामकः, तुशब्दो विशेषणार्थः, न सर्व एव जीवः प्रतिक्रामकः, किं तर्हि ? - सम्यग्दृष्टिरुपयुक्तः, केषां प्रतिक्रामक: ? – अशुभानां पापकर्मयोगानाम्' असुंदराणां पापकर्मव्यापाराणामित्यर्थः, आह- 10 पापकर्मयोगा अशुभा एव भवन्तीति विशेषणानर्थक्यं, न, स्वरूपान्वाख्यानपरत्वादस्य, प्रशस्त અપરાધોનું પ્રતિક્રમણ કરું છું, વર્તમાનસંબંધી અપરાધોને રોકું છું અને ભવિષ્યસંબંધી અપરાધોનું પચ્ચક્ખાણ કરું છું.” (આમ અહીં અતીતનું પ્રતિક્રમણ કહ્યું છે.) તો તમે શા માટે ત્રણ કાલસંબંધી અપરાધોનું પ્રતિક્રમણ કહો છો ? સમાધાન :- અહીં પ્રતિક્રમણશબ્દ તરીકે અશુભયોગોમાંથી નિવૃત્તિમાત્ર અર્થવાળો સામાન્યશબ્દ ગ્રહણ કરવાનો છે. (અર્થાત્ પ્રતિક્રમણશબ્દનો “અશુભયોગોમાંથી નિવૃત્તિ” આટલો જ અર્થ સમજવો. પરંતુ અશુભયોગોનું સેવન થઈ ગયું અને તેમાંથી પાછા ફરવું એ અર્થ અહીં સમજવો નહીં.) તેથી નિંદદ્વારા અશુભયોગોથી નિવૃત્તિ એ જ અતીતવિષયક પ્રતિક્રમણ જાણવું. એ જ પ્રમાણે સંવરદ્વારા અશુભયોગોથી નિવૃત્તિ એ જ વર્તમાનવિષયક પ્રતિક્રમણ જાણવું. અને ભવિષ્યસંબંધી પ્રતિક્રમણ પણ પ્રત્યાખ્યાનદ્વારા અશુભયોગોથી નિવૃત્તિરૂપ જ છે. આમ ત્રણે 20 કાલ સાથે જોડવા છતાં કોઈ દોષ નથી. ૧૨૩૨ અવતરણિકા :- હવે પ્રતિક્રમણના કર્તાનું સ્વરૂપ જણાવતા કહે છે ગાથાર્થ :- જીવ પ્રતિક્રામક તરીકે જાણાવો, કે જે અશુભ પાપકર્મના વ્યાપારોનું પ્રતિક્રમણ કરે છે. પરંતુ જે ધ્યાન અને પ્રશસ્ત એવા વચન-કાયાના યોગો છે તેનું સાધુ પ્રતિક્રમણ કરતો નથી. - 15 25 ટીકાર્થ :- શબ્દાર્થ જેનો જણાવેલ છે તેવો જીવ પ્રતિક્રામક જાણવો. જે પ્રતિક્રમણ કરે તે પ્રતિક્રામક. ‘તુ' શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે. તે વિશેષ અર્થ એ છે કે બધા જ જીવ પ્રતિક્રામક નથી. તો કોણ છે ? – ઉપયુક્ત એવો સય્યદૃષ્ટિ જીવ જ પ્રતિક્રામક જાણવો. તે કોનો પ્રતિક્રામક છે ? અશુભ એવા પાપકર્મના વ્યાપારોનો પ્રતિક્રામક છે. શંકા :- પાપકર્મના વ્યાપારો અશુભ જ હોય છે. તેથી ‘અશુભ’ એ પ્રમાણેનું વિશેષણ 30 નિરર્થક છે. સમાધાન :- ના નિરર્થક નથી, કારણ કે તે વિશેષણ પાપકર્મોનું સ્વરૂપ જણાવે છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy