SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 25 ૧૯૨ 30 * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) प्रति प्रति क्रमणं वा प्रतिक्रमणं, शुभयोगेषु प्रति प्रति वर्तनमित्यर्थः उक्तं च" प्रति प्रति वर्तनं वा शुभेषु योगेषु मोक्षफलदेषु । निःशल्यस्य यतेर्यत्तद्वा ज्ञेयं प्रतिक्रमणम् ॥ १ ॥ " इह च यथा करणात् कर्मकर्त्रीः सिद्धिः, तद्व्यतिरेकेण करणत्वानुपपत्तेः एवं प्रतिक्रमणादपि प्रतिक्रामकप्रतिक्रान्तव्यसिद्धिरित्यतस्त्रितयमप्यभिधित्सुराह नियुक्तिकार :पडिकमणं पडिकमओ पडिकमियव्वं च आणुपुव्वीए । ती पच्चुप्पन्ने अणागए चेव कालंमि ॥१२३२॥ અથવા વારંવાર વર્તવું અર્થાત્ શુભયોગોમાં જે વારંવાર વર્તવું તે પ્રતિક્રમણ કહેવાય છે. 15 અર્થાત્ પૂર્વે જે વ્યાખ્યા કરી કે અશુભમાંથી શુભમાં આવવું તે પ્રતિક્રમણ. એ જ રીતે શુભમાં ને શુભમાં જ જે વારંવાર રહેવું તે પણ પ્રતિક્રમણ કહેવાય છે.) કહ્યું છે – અથવા મોક્ષદાયક એવા શુભ યોગોમાં શલ્ય વિનાના (=પ્રશંસા, યશ, કીર્તિ વિગેરે શલ્ય-વિનાના) યતિનું જે વારંવા૨ રહેવું તે પ્રતિક્રમણ જાણવું. ॥૧॥’ જેમ કરણથી કર્મ અને કર્તાની સિદ્ધિ થાય છે, કારણ કે કર્મ-કર્તા વિના કરણપણું જ 20 ઘટતું નથી. એ જ પ્રમાણે પ્રતિક્રમણથી પણ પ્રતિક્રમણ કરનાર અને પ્રતિક્રમણ કરવા યોગ્ય વસ્તુની સિદ્ધિ થાય છે. આથી પ્રતિક્રમણ-પ્રતિક્રામક અને પ્રતિક્રાન્તવ્ય આ ત્રણેને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે હ્ર ગાથાર્થ :- ક્રમશઃ પ્રતિક્રમણ, પ્રતિક્રામક અને પ્રતિક્રાન્તવ્ય એમ ત્રણ વસ્તુ જાણવી. અને તે અતીત-વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાલમાં જાણવી. व्याख्या-'प्रतिक्रमणं' निरूपितशब्दार्थं, तत्र प्रतिक्रामतीति प्रतिक्रामकः कर्ता, प्रतिक्रान्तव्यं આ મં—અણુમયો લક્ષળમ્, ‘આનુપૂર્વાં' પરિપાચા, ‘અતીતે’ મતિાને ‘પ્રત્યુત્પન્ને’ વર્તમાને ‘અનામતે ચૈવ' ધ્યે ચૈવ જાણે, પ્રતિમાજ્િ યોમિતિ વાવશેષ: । મા—પ્રતિમાमतीतविषयं, यत उक्तम्- ' अतीतं पडिक्कमामि पडुप्पन्नं संवरेमि अणागयं पच्चक्खामि त्ि ગમન થાય છે. તેમાં પણ આ ગમન પ્રતિકૂળગમનરૂપ હોવાથી તેને પણ પ્રતિક્રમણ કહેવાય 9.) 11211" ટીકાર્થ :- શબ્દાર્થ જેનો જણાવેલ છે તે પ્રતિક્રમણ એક, જે પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રામક એટલે કે કર્તા બીજો, અને અશુભયોગરૂપ કર્મ તે ત્રીજું પ્રતિક્રાન્તવ્ય એમ ક્રમશ (ત્રણ વસ્તુઓ જાણવી.) ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણે કાલમાં પ્રતિક્રમણાદિ ત્રણે જોડવા. (અર્થાત્ ભૂતકાળવિષયક પ્રતિક્રમણાદિ, વર્તમાનવિષયક પ્રતિક્રમણાદિ અને ભવિષ્યકાલવિષયક પ્રતિક્રમણાદિ.) શંકા :- પ્રતિક્રમણ એ તો ભૂતકાલનું જ હોય કારણ કે કહ્યું છે “ભૂતકાલસંબંધી ४५. अतीतं प्रतिक्रमामि प्रत्युत्पन्नं संवृणोमि अनागतं प्रत्याख्यामि.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy