________________
5
૧૯૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
साधवः क्षपयन्ति कर्म 'अनेकभवसञ्चितं' प्रभूतभवोपात्तमित्यर्थः कियद् ? - अनन्तमिति ગાથાર્થ: ૫૬૨રૂા
25
उक्तोऽनुगमः, नयाः सामायिकनिर्युक्ताविव द्रष्टव्याः ॥ इत्याचार्य श्रीहरिभद्रकृतौ शिष्यहितायामावश्यकटीकायां वन्दनाध्ययनं समाप्तमिति ।
व्याख्यातं वन्दनाध्ययनम् अधुना प्रतिक्रमणाध्ययनमारभ्यते, अस्य चायमभिसम्बन्धः - अनन्तराध्ययनेऽर्हदुपदिष्टसामायिकगुणवत एव वन्दनलक्षणा प्रतिपत्तिः कार्येति प्रतिपादितम्, 10 इह पुनस्तदकरणतादिनैवं स्खलितस्यैव निन्दा प्रतिपाद्यते, यद्वा वन्दनाध्ययने कृतिकर्मरूपायाः साधुभक्तेस्तत्त्वतः कर्मक्षय उक्तः, यथोक्तम् -' विणओवयार माणस्स भंजणा पूयणा गुरुजणस्स । तित्थयराण य आणा सुअधम्माऽऽराहणाऽकिरिया ||१|| ' प्रतिक्रमणाध्ययने तु मिथ्यात्वादिप्रतिक्रमणद्वारेण कर्मनिदाननिषेधः प्रतिपाद्यते, वक्ष्यति च- "मिच्छत्तपडिक्कमणं तहेव अस्संज पडिक्कमणं । कसायाण पडिक्कमणं जोगाण य अप्पसत्थाणं ॥ १॥" अथवा सामायिके 15. ભવોમાં ભેગા કરાયેલા કર્મોને ખપાવે છે. કેટલા કર્મોને ? અનંત એવા કર્મોને ખપાવે છે.
॥૧૨૩૧॥
30
" कृत्वा वन्दनविवृतिं प्राप्तं यत्कुशलमिह मया तेन । साधुजनवन्दनमलं सत्त्वा मोक्षाय सेवन्तु ॥ १ ॥ "
अथ प्रतिक्रमणाख्यं चतुर्थमध्ययनम्
અનુગમ કહેવાયો. નયો સામાયિકનિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે જાણવા: આ પ્રમાણે આચાર્યશ્રી હરિભદ્રકૃત શિષ્યહિતાનામની આવશ્યકસૂત્રની ટીકામાં વંદનાધ્યયન પૂર્ણ થયું. “વંદનાધ્યયનના વિવેચનને કરીને મારાવડે જે કુશલ પ્રાપ્ત કરાયું છે. તેનાથી જીવો મોક્ષમાટે સાધુજનવંદનને ખૂબ 20 સારી રીતે સેવે. (અર્થાત્ મોક્ષ માટે સાધુસમૂહને વિધિપૂર્વક વંદન કરવામાં ઉદ્યમી બને.) || વંદનાધ્યયન સમાપ્ત થયું. II
* પ્રતિક્રમણાધ્યયન ♦
વંદનાધ્યયન વ્યાખ્યાન કરાયું. હવે પ્રતિક્રમણાધ્યયન આરંભાય છે. તેનો સંબંધ આ પ્રમાણે + વંદનાધ્યયનમાં અરિહંતોએ બતાવેલ એવા સામાયિકગુણવાળાને જ વંદનરૂપ ભક્તિ કરવા યોગ્ય છે એ વાત જણાવી. હવે આ અધ્યયનમાં આવા ગુણવાળા જીવને વંદન ન કરવા વિગેરે દ્વારા સ્ખલનાને=અપરાધને પામેલા જીવની નિંદાનું પ્રતિપાદન કરાય છે. અથવા વંદનાધ્યયનમાં વંદનરૂપ સાધુભક્તિથી કર્મક્ષય કહ્યો. તે આ પ્રમાણે વિનયોપચાર, માનનો નાશ, ગુરુજનની પૂજા, તીર્થંકરની આજ્ઞા, શ્રુતધર્મની આરાધના અને અક્રિયા (૧૨૧૬) (અહીં કર્મક્ષયદ્વારા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વંદનરૂપ ભક્તિથી કર્મક્ષય કહ્યો.)
જ્યારે પ્રતિક્રમણાધ્યયનમાં મિથ્યાત્વાદિના પ્રતિક્રમણદ્વારા કર્મના કારણોનો નિષેધ પ્રતિપાદન કરાય છે. એ વાત આગળ કહેશે કે “મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાયો ४४. मिथ्यात्वप्रतिक्रमणं तथैवासंयमेऽपि प्रतिक्रमणम् । कषायाणां प्रतिक्रमणं योगानां चाप्रशस्तानाम् ॥१ ॥
=