SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનસંબંધી પ્રશ્નોત્તરી (નિ.-૧૨૨૯-૩૧) ૪ ૧૮૯ गुणतो, वइ तिविहेऽवि जोगंमी'त्यादि, गतं प्रत्यवस्थानं । सीसो पढमपवेसे वंदिउमावस्सिआए पडिक्कमिडं । बितियपवेसंमि पुणो वंदइ किं ? चालणा अहवा ॥१२२९॥ जह दूओ रायाणं णमिउं कज्जं निवेइउं पच्छा । • वीसज्जिओवि वंदिय गच्छइ एमेव साहूवि ॥१२३०॥ व्याख्या-इदं प्रत्यवस्थानं ॥१२२९-१२३०॥ उक्तमानुषङ्गिकं, साम्प्रतं कृतिकर्मविधिसंसेवनाफलं समाप्तावुपदर्शयन्नाह एयं किइकम्मविहिं जुंजंता चरणकरणमुवउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥१२३१॥ व्याख्या-'एवम्' अनन्तरदर्शितं 'कृतिकर्मविधि' वन्दनविधिं युञ्जानाश्चरणकरणोपयुक्ता: 10 ભાંગાવાળા સૂત્રને ભણતો શિષ્ય ત્રણે યોગમાં વર્તે છે. (અર્થાત્ ભાંગાઓનું જેમાં નિરૂપણ હોય તેવા સૂત્ર-અર્થનું પરાવર્તન કરતો શિષ્ય મનથી તે ભાંગાઓ ગણે, વાણીથી પરાવર્તન કરે અને કાયાથી હાથની આંગળીઓના વેઢાદ્વારા ગણતો જાય. આમ તે ત્રણે યોગની ક્રિયા એક સાથે કરતો હોય છે, કારણ કે તે ત્રણે ક્રિયા ભાંગાસંબંધી જ એટલે કે એક વસ્તુવિષયક જ હોય છે.) આ પ્રમાણે પ્રત્યવસ્થાન=જવાબ પૂર્ણ થયો. ||૧૨૨૮ (હવે બીજા પ્રકારે ચાલના-પ્રત્યવસ્થાન 15. બતાવે છે ) ગાથાર્થ:- અથવા શિષ્ય પોતે પ્રથમવારમાં પ્રવેશમાં વંદન કરીને આવસહી કહેવા દ્વારા અવગ્રહથી બહાર નીકળીને બીજી વારના પ્રવેશમાં શા માટે વંદન કરે છે ? (અર્થાતુ એક વાર તો વંદન કરી લીધા પછી બીજી વાર વંદન શા માટે કરવાની જરૂર છે ?) આ ચાલના છે. 'ગાથાર્થ - જેમ દૂત રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે છે. અને પછી જવાની 20 રજા અપાયેલો પણ તે દૂત જતા પહેલાં (બહુમાનાદિના કારણે) વંદન કરીને જાય છે. એ જ પ્રમાણે સાધુ પણ બીજી વાર વંદન કરે છે. - ટીકાર્થ :- આ (ગા.૧૨૩૦ માં આપેલ) પ્રત્યવસ્થાન થયું. આ સાથે આનુષંગિક વાતો કહી. II૧૨૨૯-૧૨૩૦II હવે વંદનવિધિને સેવવાથી પ્રાપ્ત થતાં ફલને આ અધ્યયનની સમાપ્તિ સમયે જણાવતાં કહે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય :- ઉપર કહ્યા પ્રમાણે વંદનવિધિને કરતા ચરણ-કરણમાં ઉપયુક્ત સાધુઓ ઘણા ४२. गुणयन् वर्त्तते त्रिविधेऽपि योगे। ४३. शिष्यः प्रथमप्रवेशे वन्दितुमावश्यिक्या प्रतिक्रम्य । द्वितीयप्रवेशे पुनर्वन्दते किं चालनाऽथवा ॥१॥ यथा दूतो राजानं नत्वा कार्यं निवेद्य पश्चात् । विसृष्टोऽपि वन्दित्वा गच्छति एवमेव साधवोऽपि ॥२॥ 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy