SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અવગ્રહના નિક્ષેપા (નિ.-૧૨૨૨-૨૩) * ૧૮૫ णामं ठवणा दविए खित्ते काले तहेव भावे य । एसो उ उग्गहस्सा णिक्खेवो छव्विहो होइ ॥१२२२॥ व्याख्या-सचित्तादिद्रव्यावग्रहणं द्रव्यावग्रहः, क्षेत्रावग्रहो यो यत्क्षेत्रमवगृह्णाति, तत्र च समन्ततः सक्रोशं योजनं, कालावग्रहो यो यं कालमवगृह्णाति, वर्षासु चतुरो मासान् ऋतुबद्धे मासं, भावावग्रहः प्रशस्तेतरभेदः, प्रशस्तो ज्ञानाद्यवग्रहः, इतरस्तु क्रोधाद्यवग्रह इति, 5 अथवाऽवग्रहः पञ्चधा-'देविंदरायगिहवड सागरिसाधम्मिउग्गहो तह य । पंचविहो पण्णत्तो अवग्गहो वीयरागेहिं ॥१॥' अत्र भावावग्रहेण साधर्मिकावग्रहेण वाधिकार:-'आयप्पमाणमित्तो चउद्दिसि होइ उग्गहो गुरुणो । अणणुण्णातस्स सया ण कप्पए तत्थ पइसरिउं ॥१॥' ततश्च तमनुज्ञाप्य प्रविशति ॥१२२२॥ બાદ ર નિરિ :- ' 10 बाहिरखित्तंमि ठिओ अणुन्नवित्ता मिउग्गहं फासे । उग्गहखेत्तं पविसे जाव सिरेणं फुसइ पाए ॥१२२३॥ ગાથામાં ગ્રહણ નહીં કરેલા એવા અવગ્રહ શબ્દના નિક્ષેપા જણાવે છે, કારણ કે તેનું પ્રતિપાદન કરેલું નથી ? " ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ પ્રમાણે છ પ્રકારે અવગ્રહના 15 'નિક્ષેપ છે. ટીકાર્થ :- સચિત્તાદિ દ્રવ્યોનું પ્રમાણસર ગ્રહણ કરવું તે દ્રવ્યાવગ્રહ. ક્ષેત્રાવગ્રહ એટલે જે જેટલું ક્ષેત્ર ગ્રહણ કરે છે. (તેનો તેટલા ક્ષેત્ર પૂરતો લેત્રાવગ્રહ કહેવાય.) ચારેબાજુ સેવા યોજન ક્ષેત્રાવગ્રહ જાણવો. જે જેટલો કાલ ગ્રહણ કરે જેમ કે ચોમાસામાં ચાર મહિના અને શેષકાળમાં મહિનો (અર્થાત્ ચોમાસામાં ચાર મહિના કે શેષકાળમાં મહિના પૂરતી રહેવા અનુજ્ઞા 20 ગ્રહણ કરાય તે કાલાવગ્રહ.) ભાવાવગ્રહ પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી બે પ્રકારે છે. જ્ઞાનાદિનું ગ્રહણ તે પ્રશસ્ત ભાવાવગ્રહ. અને ક્રોધાદિનું ગ્રહણ કરવું તે અપ્રશસ્ત ભાવાવગ્રહ. - અથવા અવગ્રહ પાંચ પ્રકારે છે – “દેવેન્દ્રનો, રાજાનો, ગામના મુખીનો, ઘરના માલિકનો અને સાધુનો, એ પ્રમાણે વીતરાગોવડે પાંચ પ્રકારે અવગ્રહ કહ્યો છે. ૧” અહીં ભાવાવગ્રહ અથવા સાધર્મિકાવગ્રહનું પ્રયોજન છે, કારણ કે “ગુરુની ચારે દિશામાં આત્મપ્રમાણક્ષેત્ર 25 એ ગુરુનો અવગ્રહ છે. અનુજ્ઞા નહીં અપાયેલ શિષ્યને તેમાં પ્રવેશ કરવો કલ્પતો નથી. //લા” તેથી તે અવગ્રહની અનુજ્ઞા મેળવીને શિષ્ય પ્રવેશે છે. {/૧૨૨રા અવતરણિકા :- આ જ વાતને નિર્યુક્તિકાર કહે છે કે ગાથાર્થ - ટીકાર્થ પ્રમાણે જાણવો. રૂ. રેન્દ્રનગૃહપતિની રિવિવદત્ત થવા પવિ: પ્રજ્ઞસોવો વીતરાઃ શા ૪૦. 30 आत्मप्रमाणमात्रश्चतुर्दिशं भवत्यवग्रहो गुरोः । अननुज्ञातस्य सदा न कल्पते तत्र प्रवेष्टम् ॥२॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy