SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 20 25 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) व्याख्या - बहिः क्षेत्रे स्थितः अनुज्ञाप्य मितावग्रहं स्पृशेत् रजोहरणेन, पुनश्चावग्रहक्षेत्रं प्रविशेत्, कियद्दूरं यावदित्याह - यावच्छिरसा स्पृशेत् पादाविति गाथार्थः ॥ १२२३॥ अव्याबाधं द्रव्यतो भावतश्च द्रव्यतः खड्गाद्याघातव्याबाधाकारणविकलस्य भावतः सम्यग्दृष्टेश्चारित्रवतः, अत्रापि कायादिनिक्षेपादि यथासम्भवं स्वबुद्ध्या वक्तव्यं, यात्रा द्रव्यतो भावतश्च, द्रव्यतस्तापसादीनां स्वक्रियोत्सर्पणं भावतः साधूनामिति, यापना द्विविधा - द्रव्यतो भावतश्च द्रव्यत औषधादिना कायस्य, भावतस्त्विन्द्रियनोइन्द्रियोपशमेन शरीरस्य, क्षामणा द्रव्यतो भावतश्च द्रव्यतः कलुषाशयस्यैहिकापायभीरोः भावतः संवेगापन्नस्य सम्यग्दृष्टेरिति, आह च 30 ૧૮૬ ટીકાર્થ :- ગુરુના અવગ્રહથી બહારના ક્ષેત્રમાં રહેલો શિષ્ય મિતાવગ્રહમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા માંગીને રજોહરણવડે તે મિતાવગ્રહનું પ્રર્માજન કરે અને પછી તે મિતાવગ્રહમાં પ્રવેશ . 15 કરે. પ્રવેશ કરીને કેટલું દૂર ઊભો રહે ? - જ્યાં ઊભેલો તે પોતાના મસ્તકવડે ગુરુના ચરણોને સ્પર્શી શકે. ૫૧૨૨૩॥ अव्वाबाहं दुविहं दव्वे भावे य जत्त जवणा य । अवराहखामणावि य सवित्थरत्थं विभासिज्जा ॥ १२२४ ॥ एवं शेषपदेष्वपि निक्षेपादि वक्तव्यम्, इत्थं सूत्रे प्रायशो वन्दमानस्य विधिरुक्तः निर्युक्तिकृताऽपि स एव व्याख्यातः ॥ १२२४॥ (હવે અવ્યાબાધશબ્દની વ્યાખ્યા કરે છે.) દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે અવ્યાબાધ છે. તેમાં તલવારાદિના પ્રહારરૂપ વ્યાબાધાના કારણો જેને નથી તેવાને દ્રવ્યથી અવ્યાબાધા જાણવી. અને ચારિત્રવાન સમ્યગ્દષ્ટિ જીવને ભાવથી અવ્યાબાધા જાણવી. અહીં પણ કાયાદિશબ્દોના નિક્ષેપા વિગેરે સ્વબુદ્ધિથી યથાસંભવ કહી દેવા. યાત્રા દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે. તેમાં તાપસોનું પોતાની ક્રિયાઓનું પાલન તે દ્રવ્યથી યાત્રા અને સાધુઓનું ક્રિયાપાલન એ ભાવથી સંયમયાત્રા. દ્રવ્યથી અને ભાવથી યાપના બે પ્રકારે છે. ઔષધાદિવડે શરીરને નિરોગી રાખવું તે દ્રવ્યયાપના અને ઇન્દ્રિય-મનના ઉપશમવડે શરીરને સ્વસ્થ રાખવું તે ભાવથી યાપના જાણવી. ક્ષામણા પણ દ્રવ્ય-ભાવથી બે પ્રકારે. તેમાં મલિનાશયવાળા, આ લોકના નુકસાનથી ડરેલાની જે અપરાધક્ષમાયાચના તે દ્રવ્યથી, તથા સંવેગભાવને પામેલા એવા સમ્યક્ત્વીની ક્ષમાયાચના ભાવથી જાણવી. કહ્યું છે → ગાથાર્થ :- દ્રવ્યથી અને ભાવથી અવ્યાબાધ બે પ્રકારે છે. એ જ પ્રમાણે યાત્રા, યાપના અને અપરાધક્ષામણા પણ વિસ્તારથી કહેવા. ટીકાર્થ : :- આ પ્રમાણે શેષ પદોમાં પણ નિક્ષેપાદિ કહેવા યોગ્ય છે. આ રીતે સૂત્રમાં પ્રાયઃ કરીને વંદન કરનાર શિષ્યની વિધિ જણાવી. (પચ્ચીસ આવશ્યકોમાં ચાર શીર્ષનમનમાં ગુરુના બે શીર્ષનમન આવેલા હોવાથી પ્રાયઃ શબ્દ જણાવેલ છે.) તથા નિર્યુક્તિકારે પણ તે જ વિધિ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy