________________
વંદનમાં છ સ્થાનો (નિ.-૧૨૧૯-૨૦) * ૧૮૩ साम्प्रतं सूत्रस्पर्शिकगाथया निदर्शयन्नाह
इच्छा य अणुन्नवणा अव्वाबाहं च जत्त जवणा य ।
अवराहखामणावि य छट्ठाणा हुंति वंदणए ॥१२१९॥ व्याख्या-इच्छा च अनुज्ञापना अव्याबाधं च यात्रा यापना च अपराधक्षामणाऽपि च षट् स्थानानि भवन्ति वन्दनके ॥१२१९॥ तत्रेच्छा षड्विधा, यथोक्तम्
णामं ठवणादविए खित्ते काले तहेव भावे य । - एसो खलु इच्छाए णिक्खेवो छव्विहो होइ ॥१२२०॥
व्याख्या-नामस्थापने गतार्थे, द्रव्येच्छा सचित्तादिद्रव्याभिलाषः, अनुपयुक्तस्य वेच्छामीत्यादि भणतः, क्षेत्रेच्छा मगधादिक्षेत्राभिलाषः, कालेच्छा रजन्यादिकालाभिलाष:-रयणिमहिसारिया उ 10 चोरा परदारिया य इच्छंति । तालायरा सुभिक्खं बहुधण्णा केइ दुब्भिक्खं ॥१॥ भावेच्छा
અવતરણિકા - હવે સૂત્રસ્પર્શિક ગાથાવડે પદોના અર્થો જણાવતા કહે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- ઇચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના અને અપરાધોની ક્ષમા આ છ સ્થાનો વાંદણામાં જાણવા.” (ભાવાર્થ : (૧) છમ વમાસનો...થી લઈ નિસીરિયા સુધી 15 પોતાની ઇચ્છાનું નિવેદન એ પ્રથમ સ્થાન છે.
(૨) જુનાગઢ ને મડહં થી લઈ નિસીહ સુધી અનુજ્ઞા માંગવી એ અનુશારૂપ બીજું સ્થાન. ' (૩) કહો છયું .. વક્ષતો ? દ્વારા અવ્યાબાધની પૃચ્છારૂપ ત્રીજું સ્થાન.
(૪) નત્તા છે ? દ્વારા યાત્રાપૃચ્છારૂપ ચોથું સ્થાન. (પ) નવનિનું છે ? દ્વારા યાપનારૂપ પાંચમું સ્થાન. (૬) રવામિ.થી સંપૂર્ણ સૂત્ર દ્વારા અપરાધોની ક્ષમાયાચનારૂપ છઠ્ઠ 20 સ્થાન.) /૧૨૧
અવતરણિકા :- તેમાં ઇચ્છા છ પ્રકારની છે. કહ્યું છે કે
ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ આ પ્રમાણે ઇચ્છાના છ પ્રકારે નિક્ષેપ છે.
ટીકાર્ય - નામેચ્છા અને સ્થાપના-ઇચ્છા સ્પષ્ટ જ છે. દ્રવ્યચ્છા એટલે સચિત્ત વિગેરે 25 દ્રવ્યોની ઇચ્છા. અથવા ઉપયોગ વિના રૂછામિ વિગેરે બોલતા શિષ્યની દ્રવ્યચ્છા જાણવી. (અર્થાત્ સૂત્રાર્થમાં ઉપયોગ વિના માત્ર રૂછમિ વિગેરે સૂત્રોચ્ચાર કરવા દ્વારા જે વંદનની ઇચ્છા તે દ્રવ્યચ્છા જાણવી.) મગધાદિ ક્ષેત્રની ઈચ્છા તે ક્ષેત્રેચ્છા. રાત્રિ વિગેરે કાલની ઇચ્છા તે કાલેચ્છા. જેમ કે – “અભિસારિકા સ્ત્રીઓ (એટલે કે નાયકને મળવા સંકેત સ્થાને જનારી સ્ત્રીઓ), ચોરો અને પારદારિકો રાત્રિનો સમય ઇચ્છે છે. તાલાચરો (તાલ તોડીને અંદરનો માલ-સામાન 30 ३८. रजनीमभिसारिकास्तु चौराः पारदारिकाश्चेच्छन्ति । तालाचराः सुभिक्षं बहुधान्याः केचिद्दुर्भिक्षम् ॥१॥