SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વાંદણાસૂત્રની વ્યાખ્યા * ૧૮૧ वा अप्पणा भुंजइ एवं उवहिसंथारगाइसु विभासा, खित्तासायणा आसन्नं गंता भवइ रोइणियस्स, कालासायणा राओ वा वियाले वा वाहरमाणस्स तुसिणीए चिठ्ठद, भावासायणा आयरियं तुम तुमंति वत्ता भवइ, एवं तित्तीसंपिं चउसु दव्वाइसु समोयरंति ।' । ___ 'यत्किञ्चिन्मिथ्यया' यत्किञ्चिदाश्रित्य मिथ्यया, मनसा दुष्कृता मनोदुष्कृता तया प्रद्वेषनिमित्तयेत्यर्थः, 'वाग्दुष्कृतया' असाधुवचननिमित्तया, 'कायदुष्कृतया' आसन्नगमनादिनिमित्तया, 5 'क्रोधये 'ति क्रोधवत्येति प्राप्ते अशंदेराकृतिगणत्वात् अच्प्रत्ययान्तत्वात् 'क्रोधया' क्रोधानुगतया, “માનયા' નાનુમતયા, “માયા' માયાનુરાતથી, ‘નોમથા' નામાનુતિયા, માં ભાવાર્થ – क्रोधाद्यनुगतेन या काचिद्विनयभ्रंशादिलक्षणा आशातना कृता तयेति, एवं दैवसिकी भणिता, अधुनेहभवान्यभवगताऽतीतानागतकालसङ्ग्रहार्थमाह-सर्वकालेन-अतीतादिना निर्वृत्ता सार्व- તેમાં (૧) દ્રવ્યાશાતના - રત્નાધિક સાથે ભોજન કરતો હોય ત્યારે મનોજ્ઞ એવા અશન 10 કે પાનાદિ દ્રવ્યો પોતે વાપરે. એ જ પ્રમાણે ઉપધિ, સંથારો વિગેરેમાં સમજવું. (૨) ક્ષેત્રાશાતના રત્નાધિક=ગુરુની નજીક ચાલવાથી ક્ષેત્રાશાતના થાય છે. (૩) કાલાશાતના ન રાત્રિએ કે વિકાલવેળાએ ગુરુ બોલાવે તો પણ મૌનપૂર્વક બેઠો રહે. (૪) ભાવાશાતના ગુરુની સાથે તુ-તાની ભાષામાં બોલે. આ પ્રમાણે તેત્રીસ આશાતનાઓનો આ ચારમાં સમાવેશ થાય છે. (વળી કેવા પ્રકારની આશાતનાના કારણે ? તે કહે છે –) જે કાંઈ પણ વસ્તુને આશ્રયીને 15 ખોટી આશાતના સેવાઈ છે તેના કારણે, (જેમ કે) માનસિક દ્રષના કારણે ઉત્પન્ન થયેલી, ખરાબ વચનોથી ઉત્પન્ન થયેલી, નજીક ચાલવા વિગેરે કાયવ્યાપારના કારણે થયેલી, ક્રોધથી યુક્ત એવી આશાતનાના કારણે, જો કે સુત્રમાં ક્રોધથી યુક્ત કહેવાને બદલે ‘ક્રોધથી’ એ પ્રમાણે જે કહ્યું છે તે અર્શ વિગેરે આકૃતિગણમાં ક્રોધ શબ્દનો સમાવેશ થતો હોવાથી એ પ્રત્યય લાગેલો છે. માટે આવો પ્રયોગ કર્યો છે. પરંતુ અર્થ તો ‘ક્રોધથી યુક્ત’ એ પ્રમાણે જ જાણવો. 20 એ જ રીતે માનથી યુક્ત, માયાથી યુક્ત, લોભથી યુક્ત, આશય એ છે કે ક્રોધાદિથી યુક્ત એવા મારાવડે જે કંઈ પણ વિનયનો ભંગ વિગેરરૂપ આશાતના કરી છે તે આશાતનાના કારણે (જે કોઈ અપરાધ કર્યો છે તેનું મિચ્છા મિ દુક્કડ, એમ અન્વય જોડવો.) આ પ્રમાણે દેવસિડી આશાતના કહી. - હવે આ ભવ અને પરભવસંબંધી અતીત અને અનાગત કાળે થયેલી આશાતનાઓનો 25 સંગ્રહ કરવા માટે કહે છે - (શંકા - ભવિષ્યકાલ તો હજુ આવ્યો જ નથી. તો તે સંબંધી આશાતના કેવી રીતે સંભવે? સમાધાન :- “આવતી કાલે હું આ ગુરુને આ રીતે હેરાન વિગેરે કરીશ' એવા પ્રકારની ३७. वाऽत्मना भुङ्क्ते एवमुपधिसंस्तारकादिषु विभाषा, क्षेत्राशातनाऽऽसन्नं गन्ता भवति रात्निकस्य, 30 कालाशातना रात्रौ वा विकाले वा व्याहरतस्तूष्णीकस्तिष्ठति, भावाशातना आचार्यं त्वं त्वमिति वक्ता भवति, एवं त्रयस्त्रिंशदपि चतसृष्वपि द्रव्यादिषु समवतरन्ति ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy