SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ % આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) प्रणम्यैवं क्षमयित्वाऽऽलोचनाहेण प्रतिक्रमणाहेण च प्रायश्चित्तेनात्मानं शोधयन्नत्रान्तरेऽकरणतयोत्थायावग्रहान्निर्गच्छन् यथाऽर्थो व्यवस्थितस्तथा क्रियया प्रदर्शयन्नावश्यिक्येत्यादि दण्डकसूत्रं भणति, अवश्यकर्तव्यैश्चरणकरणयोगैर्निर्वृत्ता आवश्यिकी तयाऽऽसेवनाद्वारेण हेतुभूतया यदसाध्वनुष्ठितं तस्य प्रतिक्रामामि, निवर्तयामीत्यर्थः, इत्थं सामान्येनाभिधाय विशेषेण भणतिक्षमाश्रमणानां व्यावर्णितस्वरूपाणां सम्बन्धिन्या 'दैवसिक्या' दिवसेन निर्वृत्तया ज्ञानाद्यायस्य शातना आशातना तया, किंविशिष्टया ?-त्रयस्त्रिंशदन्यतरया, आशातनाश्च यथा दशासु, अत्रैव वाऽनन्तराध्ययने तथा द्रष्टव्याः, 'ताओ पुण तित्तीसंपि आसायणाओ इमासु चउसु मूलासायणासु समोयरंति दव्वासायणाए ४, दव्वासायणा राइणिएण समं भुंजंतो मणुण्णं असणं पाणं ત્યારે ગુરુ કહે – મારા પ્રમાદથી ઉત્પન્ન થયેલા દેવસિક અપરાધોની હું પણ ક્ષમા યાચું 10 છું. ત્યાર પછી શિષ્ય આ પ્રમાણે ક્ષમા યાચીને પ્રણામ કરીને આલોચના અને પ્રતિક્રમણને યોગ્ય એવા પ્રાયશ્ચિત્તોવડે (અર્થાત વાસમાનું ટેસિયા, રાસાયણI. થી લઈ નો ને ગયારો ઝગો સુધીના સૂત્રમાં આલોચનાયોગ્ય પ્રાયશ્ચિત્તદ્વારા શુદ્ધિ થાય છે. તથા “તપ્ત વમાસમણો !.” ઈત્યાદિ સૂત્રમાં પ્રતિક્રમણયોગ્ય પ્રાયશ્ચિત્તદ્વારા શુદ્ધિ થાય છે. આ રીતે બંને પ્રાયશ્ચિત્તો દ્વારા) પોતાના આત્માને શુદ્ધ કરવા માટે અતિચારોને ફરી ન સેવવાના સંકલ્પ સાથે 15 ઊભો થઈને એ ભો થઈને અવગ્રહથી બહાર નીકળતો શિષ્ય પોતાના મનમાં જે રીતનો અર્થ છે (અથતુ ગુર પાસે પોતાના અતિચારોની આલોચના=નિવદેન કરીને તે અતિચારોથી પાછા ફરવારૂપ અર્થ જે રીતે મનમાં રહેલો છે) તે રીતે તે અર્થને વસિયા, પડધમમ.... વિગેરે સૂત્રોચ્ચારણરૂપ ક્રિયાવડે પ્રદર્શિત કરતો બાવસિયા, પડધમમ વિગેરે દંડકસૂત્રને કહે છે.. (હવે આ દરેક પદોના અર્થો જણાવે છે.) અવશ્ય કર્તવ્ય એવા ચરણ-કરણ યોગોવડે જે 20 થયેલી હોય તે આવશ્યકી. તેનું આસેવન કરવાદ્વારા જે મારાવડે અંશોભન અનુષ્ઠાન કરાયું છે એટલે કે જે કંઈ અપરાધ સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તેનાથી હું પાછો ફરું છું. આ પ્રમાણે સામાન્યથી કહીને વિશેષથી જણાવે છે – કહેવાયેલા સ્વરૂપવાળા એવા ક્ષમાશ્રમણ સંબંધી દૈવસિક આશાતનાઓના કારણે (જે અપરાધ કર્યો છે તેનું મિચ્છા મિ દુક્કડ માંગુ છું એ રીતે છેલ્લા પદ સાથે અન્વય જોડવો.) જ્ઞાનાદિ આયનીકલાભની જે શાતના=વિનાશ તે આશાતના. કેવા પ્રકારની આશાતનાના કારણે ? તેત્રીસ આશાતનાઓમાંની કોઈ આશાતનાના કારણે, આ તેત્રીસ આશાતનાઓ જે રીતે દશાશ્રુતસ્કંધમાં છે તે રીતે જાણી લેવી. અથવા આ જ ગ્રંથના હવે પછીના પ્રતિક્રમણાધ્યયનમાં (VIHસન્નાસૂત્રના તિરસમાસીયાશબ્દથી) જે રીતે કહી છે તે રીતે જાણી લેવી. તે આ પ્રમાણે - તે તેત્રીસ આશાતનાઓનો આ ચાર મૂલાશાતનાઓમાં સમાવેશ થાય છે. 30 દ્રવ્યાશાતના, ક્ષેત્રાશાતના વિગેરે. ३६. ताः पुनस्त्रयस्त्रिंशदपि आशातनाः आसु चतसृषु मूलाशातनासु समवतरन्ति द्रव्याशातनायां ४, द्रव्याशातना रात्निकेन समं भञ्जानो मनोज्ञं अशनं पानं
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy