SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય શબ્દની વ્યુત્પત્તિઅર્થ (નિ.-૧૨૧૮) * ૧૭૫ कुतो धर्मः कुतस्तप इति गाथार्थः ॥१२१७॥ • अतो विनयोपचारार्थं कृतिकर्म क्रियते इति स्थितम् । आह-विनय इति कः शब्दार्थ રૂતિ, ૩ जम्हा विणयइ कम्मं अट्ठविहं चाउरंतमुक्खाए । - तम्हा उ वयंति विऊ विणउत्ति विलीनसंसारा ॥१२१८॥ 5 व्याख्या-यस्माद्विनयति कर्म-नाशयति कर्माष्टविधं, किमर्थं ?-चतुरन्तमोक्षाय, संसारविनाशायेत्यर्थः तस्मादेव वदन्ति विद्वांसः ‘विनय इति' विनयनाद्विनयः 'विलीनसंसाराः' क्षीणसंसारा अथवा विनीतसंसाराः, नष्टसंसारा इत्यर्थः, यथा विनीता गौनष्टक्षीराऽभिधीयते इति गाथार्थः ॥१२१८॥ किमिति क्रियते इति द्वारं गतं, व्याख्याता द्वितीया कत्यवनतमित्यादिद्वारगाथा । अत्रान्तरेऽध्ययनशब्दार्थो निरूपणीयः, स चान्यत्र न्यक्षेण 10 निरूपितत्वान्नेहाधिकृतः, गतो नामनिष्पन्नो निक्षेपः ।। __ साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च सूत्रे सति भवति, सूत्रं च એ. ૯, ઉ. ૨, ગા. ૧-૨) આથી=શાસનમાં ધર્મનું મૂલ વિનય છે માટે જ જે વિનયવાળો છે તે જ સાધુ બની શકે છે. વિનયથી રહિતને વળી ધર્મ ક્યાંથી ? કે તપ ક્યાંથી ? (અર્થાત્ વિનય વિનાની વ્યક્તિ પાસે નૂથી ધર્મ કે નથી તપ.) ||૧૨૧ણી - 15 અવતરણિકા :- આથી વિનયરૂપ સેવા માટે વંદન કર્તવ્ય છે એ વાત સ્થિર થઈ. શંકા - વિનયશબ્દનો અર્થ શું ? તેનું સમાધાન આપે છે કે ગાથાર્થ :- જે કારણથી સંસારનો નાશ કરવા માટે આઠપ્રકારના કર્મનો નાશ કરે છે. તે કારણથી સંસાર જેમનો નાશ થયો છે તેવા વિદ્વાનો (વિનય તરીકે અભિપ્રેત વંદનાદિને) વિનય કહે છે. ટીકાર્ય :- જે કારણથી આઠ પ્રકારના કર્મોનો નાશ કરે છે. શા માટે નાશ કરે છે ? – સંસારનો નાશ કરવા કર્મોનો નાશ કરે છે. તે કારણથી જ નાશ પામેલો છે સંસાર જેમનો એવા વિદ્વાનો વિનય કહે છે. અર્થાત્ મુક્તિ માટે કરાતા વંદનાદિ આચારો આઠ પ્રકારના કર્મોનો નાશ કરતા હોવાથી વિદ્વાનો વંદનાદિ આચારોને વિનય કહે છે.) જેમ દૂધ નહીં આપતી ગાય વિનીતા કહેવાય છે. l/૧૨૧૮ 25 શા માટે વંદન કરાય છે? એ દ્વાર પૂર્ણ થયું. આ સાથે બીજી દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ. અહીં આગળ વધીએ તે પહેલાં અધ્યયનશબ્દનો અર્થ બતાવવા યોગ્ય છે. (કારણ કે ‘વંદનઅધ્યયન' એ પ્રમાણે નામ છે. તેથી વંદનસંબંધી નિક્ષેપાદિ બતાવ્યા. હવે અધ્યયન શબ્દના બતાવવાના આવ્યા છે.) પરંતુ તે અન્યત્ર (=સામાયિકાધ્યયનની શરૂઆતમાં) વિસ્તારથી બતાવેલ હોવાથી અહીં તે પ્રસ્તુત નથી. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપો પૂર્ણ થયો. 30 અવતરણિકા :- હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. અને તે સૂત્ર હોય ત્યારે 20.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy