SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 5 विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ? ॥१२१७॥ व्याख्या - शास्यन्तेऽनेन जीवा इति शासनं द्वादशाङ्गं तस्मिन् विनयो मूलं यत 10 उक्तम् —' मैलाउ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा विरुर्हति साला (हा ) । साहप्पसाहा विरुति पत्ता, ततो से पुष्कं च फलं रसो य ॥१॥ एवं धम्मस्स विणओ मूलं परमो से मोक्खो । जेण कित्ती सुर्य सिग्धं निस्सेसमधिगच्छ ॥२॥ ' अतो विनीतः संयतो भवेत्, विनयाद्विप्रमुक्तस्य વ્યવવાન=પૂર્વક્ષપળમ્ - પ્ર.સારો.-૨૦૦), વ્યવદાનથી અક્રિયા=ક્રિયાની નિવૃત્તિ, અક્રિયાથી સિદ્ધિગતિમાં ગમન. આ જ વાત વાચકમુખ્યવડે=ઉમાસ્વાતિજીવડે પણ કહેવાઈ છે – વિનયનું ફલ શુશ્રુષા, ગુરુની શુશ્રૂષાનું ફલ શ્રુતજ્ઞાન, જ્ઞાનનું ફલ વિરતિ, વિરતિનું ફલ આશ્રવોનો નિરોધ ॥૧॥, આશ્રવના નિરોધનું=સંવરનું ફલ તપ, તપથી નિર્જરારૂપ ફલ જોવાયેલું છે, તેનાથી સર્વ વ્યાપારોનો ત્યાગ, વ્યાપારત્યાગથી અયોગીપણું ॥૨॥ યોગનિરોધથી ભવની પરંપરાનો ક્ષય, ભવની પરંપરાના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તે કારણથી સર્વ કલ્યાણોનું ભાજન=મૂલ વિનય છે. III II૧૨૧૬॥ વળી 15 20 25 ૧૭૪ ३४ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) अँ किरिया सिद्धिगइगमणफला । तथा वाचमुख्येनाप्युक्तम्- 'विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चाश्रवनिरोधः ॥१॥ संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात्क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम्, ॥२॥ योगनिरोधाद्भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥३॥ इति ગાથાર્થ: ૫૬૨૨૬॥ किं च 30 ગાથાર્થ :- શાસનમાં વિનય એ (ધર્મનું) મૂલ છે. તેથી જે વિનીત છે તે સંયત થઈ શકે. જે વિનયથી રહિત છે તેને ધર્મ ક્યાંથી ? અને તપ ક્યાંથી ? ટીકાર્થ :- જેનાવડે જીવો નિયમમાં=કાબૂમાં રખાય તે શાસન અર્થાત્ દ્વાદશાંગી. તે દ્વાદશાંગીમાં વિનય એ (ધર્મનું) મૂલ છે, કારણ કે કહ્યું છે – “વૃક્ષના મૂલમાંથી કંધની ઉત્પત્તિ થાય છે... સ્કંધમાંથી પછી નીકળે છે શાખા. શાખામાંથી પ્રશાખા અને પ્રશાખામાંથી પછી પાંદડાંઓ ઉગે છે. ત્યાર પછી તે વૃક્ષમાં પુષ્પો, પછી ફલ અને પછી તેમાં રસ ઉત્પન્ન થાય છે. ॥૧॥ એ જ પ્રમાણે ધર્મનું મૂલ વિનય છે. અને તે ધર્મનો ૫રમ=રસ મોક્ષ છે. આ વિનયથી સાધુ કીર્તિ, શ્રુત અને પ્રશંસનીય એવી સઘળી વસ્તુ શીઘ્ર પ્રાપ્ત કરે છે. ।।૨। (દશવૈ. ३४. अक्रिया सिद्धिगतिगमनफला । ३५. मूलात् स्कन्धप्रभवो द्रुमस्य स्कन्धात् पश्चात् विरोहन्ति शाखाः । शाखायाः प्रशाखा विरोहन्ति ( ततः ) पत्राणि, ततस्तस्य पुष्पं च फलं रसश्च ॥१॥ एवं धर्मस्य विनयो मूलं परमस्तस्य मोक्षः । येन कीर्त्तिं श्रुतं शीघ्रं निःश्रेयसं चाधिगच्छति ॥२॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy