SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 5 दिट्ठमदिट्ठे च तहा, सिंगं च करमोअणं । आलिमणालिडं, ऊणं उत्तरचूलियं ॥ १२११॥ વ્યારબા—‘દૃષ્ટાદĖ’ તત્તિ વ્યહિતો વા ન વતે ૨૩, ‘શુમ્’ ઉત્તમાકુ વેશેન વતે २४, 'करमोचनं' करं मन्यमानो वन्दते न निर्जरार्थं, 'तहा मोयणं नाम न अन्नंहा मुक्खो, एएण पुण दिनेण मुच्चेमिति वंदणगं देइ २५ - २६, 'आश्लिष्टानाश्लिष्ट 'मित्यत्र चतुर्भङ्गकः10 रजोहरणं कराभ्यामाश्लिष्यति शिरश्च १ रजोहरणं न शिरः २ शिरो न रजोहरणं ३ न रजोहरणं नापि शिरः ४, अत्र प्रथमभङ्गः शोभनः शेषेषु प्रकृतवन्दनावतारः २७, 'ऊनं' ૧૭૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) अङ्गुल्यादिभिर्वा तर्जयन् १९, 'शठं' शाठ्येन विश्रम्भार्थं वन्दते, ग्लानादिव्यपदेशं वा कृत्वा न सम्यग् वन्दते २०, ‘हीलितं' हे गणिन् ! वाचक ! किं भवता वन्दितेनेत्यादि हीलयित्वा वन्दते २१, तथा 'विपलिकुञ्चितम् ' अर्द्धवन्दित एव देशादिकथाः करोति २२, इति गाथार्थः ૬૨૬૦ા અથવા આંગળી વિગેરેવડે તિરસ્કાર કરતા વંદન કરે તે તર્જિત. (૨૦) કપટથી વિશ્રંભ=વિશ્વાસ, તેની માટે વંદન કરે. (અર્થાત્ આચાર્યને વંદન કરીશ તો આચાર્ય પણ મારી ઉપર વિશ્વાસ કરશે એવા અભિપ્રાયથી વિશ્વાસ મેળવવા માટે કપટથી 15 વંદન કરે.) તે શઠવંદન અથવા હું ગ્લાન છું વિગેરે કહેવા દ્વારા સમ્યગ્ રીતે વંદન ન કરે તે શઠવંદન. (૨૧) હે ગણિ ! હે વાચક ! તમને વંદન કરવાથી શું ફલ મળવાનું ? એમ હીલના કરીને વંદન કરે તે હીલિતનંદન. (૨૨) તથા અડધું વંદન થાય કે દેશાદિ ક્યા કરે (અર્થાત્ વંદન કરતા-કરતા વચ્ચે વંદન અટકાવીને દેશકથા વિગેરે કથાઓ કરવા બેસી જાય) તે વિપલિકુંચિતવંદન જાણવું. ૧૨૧૦ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ટીકાર્થ :- (૨૩) અંધકારવાળા પ્રદેશમાં અથવા ઘણા બધા વંદન કરતા હોય ત્યારે બધાની વચ્ચો-વચ્ચે પાછળ છુપાયેલો વંદન ન કરે, (પરંતુ દેખાય એવું હોય તો કરે) તે દૃષ્ટાદેષ્ટ વંદન જાણવું. (૨૪) મસ્તકના એક દેશવડે વંદન કરે (અર્થાત્ અો જાય... વિગેરે બોલતી વખતે હાથોવડે કપાળનો મધ્યભાગ સ્પર્શવાને બદલે કપાળના આજુ-બાજુના લમણાના 25 ભાગને સ્પર્શીને વંદન કરે.) (૨૫-૨૬) નિર્જરા માટે નહીં પરંતુ આ મારો ક૨ (Tax) છે એમ માની વંદન કરે, તે ક૨વંદન. તથા મોચન એટલે → (દીક્ષા લીધી એટલે લૌકિકકરથી=Taxથી છૂટી ગયા પરંતુ) જ્યાં સુધી વંદન નહીં અપાય=કરાય ત્યાં સુધી (લોકોત્તરકથી) છુટાશે નહીં તેથી જો આમને વંદન કરીશ તો હું (લોકોત્તરકરથી પણ) મૂકાઈશ એમ વિચારીને વંદન કરે તે મોચનવંદન. (૨૭) આશ્લિષ્ટ અને અનાશ્લિષ્ટ અહીં ચર્તુભંગી જાણવી (A) બંને હાથોવડે (અહો જાયં... બોલતી વખતે) રજોહરણ અને મસ્તક બંનેને સ્પર્શે, (B) રજોહરણ સ્પર્શે, મસ્તકને નહીં, (C) મસ્તકને સ્પર્શે, રજોહરણને નહીં, (D) બંનેને ન સ્પર્શે. આ ચાર 30 -
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy