SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૬૯ વંદનના બત્રીસ દોષો (નિ.-૧૨૧૦) सासूयो वन्दते ९, तथा च वेदिकाबद्धं जानुनोरुपरि हस्तौ निवेश्याधो वा पार्श्वयोर्वा उत्सङ्गे का एकं वा जानुं करद्वयान्तः कृत्वा वन्दते १०, 'भयसा चेव 'त्ति भयेन वन्दते, मा भूद्गच्छादिभ्यो निर्द्धाटयिष्यति ११, 'भयंतं 'ति भजमानं वन्दते 'भजत्ययं मामतो भक्तं भजस्वेति तदार्यवृत्तं' इति १२, 'मेत्ति त्ति मैत्रीनिमित्तं प्रीतिमिच्छन् वन्दते १३, 'गारवित्ति गौरवनिमित्तं वन्दते, विदन्तु मां यथा सामाचारीकुशलोऽयं १४, 'कारणं त्ति ज्ञानादिव्यतिरिक्तं कारणमाश्रित्य वन्दते, वस्त्रादि मे दास्यतीति १५, अयं गाथार्थः ॥ १२०९ ॥ तेणियं पडिणियं चेव, रुदुं तज्जियमेव य । 5 सढं च हीलियं चेव, तहा विपलिउंचियं ॥१२१०॥ व्याख्या- ' स्तैन्य 'मिति परेभ्यः खल्वात्मानं गृहयन् स्तेनक इव वन्दते, मा मे लाघवं भविष्यति १६, 'प्रत्यनीकम्' आहारादिकाले वन्दते १७, 'रुष्टं' क्रोधाध्मानं वन्दते क्रोधाध्मातो 10 वा १८, 'तर्जितं ' न कुप्यसि नापि प्रसीदसि काष्ठशिव इवेत्यादि तर्जयन्- निर्भर्त्सयन् वन्दते, (૧૦) (અો જાયં વિગેરે સૂત્રોચ્ચાર સમયે ઉભડક પગે બેસે તે સમયે) પોતાના બંને હાથોને ઘૂંટણ ઉપર રાખે, અથવા પગની વચ્ચેથી હાથને પસાર કરી ઘૂંટણની નીચે હાથ રાખે, અથવા બે હાથ વચ્ચે બે પગને રાખીને અથવા ખોળામાં હાથ રાખીને અથવા બે હાથ વચ્ચે કોઈપણ એક બાજુના ઘૂંટણને,રાખીને વંદન કરે તે વેદિકાબદ્ધ કહેવાય. (૧૧) જો વંદન નહીં 15 કરું તો ગચ્છ વિગેરેમાંથી બહાર કાઢશે એવા ભયથી વંદન કરે તે ‘ભયથી' કહેવાય. (૧૨) આ આચાર્ય (સેવા કરવાના સમયે) મને ભજે છે=સેવા કરે છે. તેથી=ભજનારા હોવાથી ભક્ત એવાને મારે ભજવું=સેવા કરવી એ પ્રમાણે શિષ્ટપુરુષનો આચાર છે. એમ વિચારી પોતાને ભજનારા=સેવા કરનારા આચાર્યને વંદન કરે તે ભજમાનવંદન કહેવાય. (૧૩) આચાર્ય સાથે મૈત્રી કરવા માટે પ્રીતિ મેળવવાની ઇચ્છાથી વંદન કરે તે મૈત્રીવંદન. 20 (૧૪) આચાર્ય પણ જાણે કે ‘હું સામાચારીમાં કુશલ છું' એવા પ્રકારનું ગૌરવ મેળવવા વંદન કરે તે ગૌરવવંદન. (૧૫) જ્ઞાનાદિની પ્રાપ્તિ સિવાયના કારણોને આશ્રયી વંદન કરે એટલે કે વંદનાદિ કરીશ તો વસ્ત્ર વિગેરે મને આપશે. એમ વિચારી વંદન કરે તે કારણવંદન. ||૧૨૦૯૫ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- (૧૬) પોતાની લઘુતા ન થાય (એટલે કે આટલો બધો વિદ્વાન હોવા છતાં 25 બીજાને વંદન કરે છે. આવા પ્રકારની લોકો તરફથી લઘુતા ન થાય) તે માટે સાધુ-શ્રાવક વિગેરેથી પોતાની જાતને છુપાવતો ચોરની જેમ વંદન કરે તે સૈન્ય. (૧૭) આહારાદિના સમયે વંદન કરે તે પ્રત્યનીકવંદન. (૧૮) ક્રોધથી યુક્ત એવા આચાર્યને વંદન કરે અથવા પોતે ક્રોધથી યુક્ત થયેલો વંદન કરે તે રુષ્ટ. (૧૯) લાકડાંના બનેલા દેવતાવિશેષની જેમ વંદન કરો તો ખુશ થતાં નથી કે વંદન ન કરો તો ક્રોધ કરતા નથી એવા પ્રકારના તિરસ્કાર કરતા વંદન કરે 30 * ‘નિદ્ધાટનમિતિ’-મુદ્રિત્તે ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy