SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૭૧ દોષયુક્ત વંદન કરનારને નિર્જરા નથી. (નિ.-૧૨૧૨-૧૩) व्यञ्जनाभिलापावश्यकैरसम्पूर्णं वन्दते २८, 'उत्तरचूडं' वन्दनं कृत्वा पश्चान्महता शब्देन मस्तकेन वन्द इति भणतीति गाथार्थः २९ ॥१२११॥ मूयं च ढड्डरं चेव, चुड्डुलिं च अपच्छिमं । बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं पउंजई ॥१२१२॥ व्याख्या -'मूकम्' आलापकाननुच्चारयन् वन्दते ३०, 'ढड्डरं' महता शब्देनोच्चारयन् 5 वन्दते ३१, ‘चुड्डली' ति उल्कामिव पर्यन्ते गृहीत्वा रजोहरणं भ्रमयन् वन्दते ३२, 'अपश्चिमम्' इदं चरममित्यर्थः, एते द्वात्रिंशद्दोषाः, एभिः परिशुद्धं कृतिकर्म कार्यं, तथा चाह - द्वात्रिंशદોષપરિશુદ્ધ ‘કૃતિમ' વત્ત્વનું ‘પ્રયુન્નીત' વંવિતિ ગાથાર્થ: ॥૨૨॥ यदि पुनरन्यतमदोषदुष्टमपि करोति ततो न तत्फलमासादयतीति, आह च— किकम्मंपि करितो न होइ किइकम्पनिज्जराभागी । बत्तीसामन्नयरं साहू ठाणं विराहि॑ितो ॥१२१३॥ व्याख्या-कृतिकर्माणि कुर्वन्न भवति कृतिकर्मनिर्जराभागी, द्वात्रिंशद्दोषाणामन्यतरत्साधुः स्थानं विराधयन्निति गाथार्थ : ॥ १२१३ ॥ ભાંગાઓમાં પ્રથમ ભાંગો શુદ્ધ જાણવો. શેષ ત્રણ ભાંગાઓ આ દોષમાં જાણવા. તેથી આ દોષથી દૂષિત વંદન શેષ ત્રણમાં જાણવું. (૨૮) અક્ષરો, વાક્યો કે પચ્ચીસ આવશ્યકોવડે અસંપૂર્ણ વંદન કરે તે ન્યૂન. (૨૯) વંદન કરીને પાછળથી મોટા અવાજે ‘મર્ત્યએણ વંદામિ' બોલે તે ઉત્તરચૂલા વંદન કહેવાય છે. ॥૧૨૧૧॥ અવતરણિકા :- જો આમાના કોઈપણ એકાદ દોષથી દુષ્ટ એવું પણ વંદન કરે તો તેના ફલને સાધુ પ્રાપ્ત કરતો નથી. એ વાત કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 10 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- (૩૦) આલાપકોને પ્રગટરૂપે ઉચ્ચાર્યા વિના વંદન કરે તે મૂક. (૩૧) મોટા- 20 મોટા અવાજે વંદન કરે તે ઢડ્ડરવંદન. (૩૨) ઉંબાડિયાની જેમ છેડેથી રજોહરણને પકડીને ભમાવતા-ભમાવતા વંદન કરે તે ચુડ્ડલીવંદન. (બળતા અંગારાને એક લાંબી દોરી બાંધેલી હોય. તેનું જેવું સ્વરૂપ થાય તેવા પ્રકારનું ઉંબાડિયું હોય છે. તે દોરીને એક છેડેથી પકડીને બીજે છેડે બાંધેલા અંગારાને ગોળ-ગોળ ભમાવવાની જેમ રજોહરણને છેડેથી પકડીને ભમાવતો વંદન કરે.) આ દોષ અપશ્ચિમ છેલ્લો જાણવો. આ બત્રીસ દોષો કહ્યા. આ દોષોથી રહિત 25 વંદન કરવું જોઈએ. એ જ વાત મૂળશ્લોકમાં જણાવી છે કે બત્રીસદોષોથી શુદ્ધ વંદન કરે. ॥૧૨૧૨॥ ટીકાર્થ :- બત્રીસદોષોમાંથી એક પણ સ્થાનની વિરાધના કરતો સાધુ વંદન કરવા છતાં પણ વંદનની નિર્જરાને પ્રાપ્ત કરનારો બનતો નથી. ૧૨૧૩॥ 15 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy