SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ % આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) पाहुणया । संभोइए आयरियं आपुच्छित्ता उ वंदेइ ॥१॥ इयरे पुण आयरियं वंदित्ता संदिसाविउं तह य । पच्छा वंदेइ जई गयमोहा अहव वंदावे ॥१॥" तथाऽऽलोचनायां विहारापराधभेदभिन्नायां, 'संवरणं' भुक्तेः प्रत्याख्यानम्, अथवा कृतनमस्कारसहितादिप्रत्याख्यानस्यापि पुनरजीर्णादिकारणतोऽभक्तार्थं गृह्णतः संवरणं तस्मिन् वन्दनं भवति, 'उत्तमार्थे वा' अनशनसंलेखनायां वन्दनमित्येतेषु प्रतिक्रमणादिषु स्थानेषु वन्दनं भवतीति गाथार्थः ॥१२०१॥ इत्थं सामान्येन नियतानियतस्थानानि वन्दनानि प्रदर्शितानि, साम्प्रतं नियतवन्दनस्थानसङ्ख्या प्रदर्शनायाऽऽह चत्तारि पडिक्कमणे किइकम्मा तिन्नि हुंति सज्झाए । पुव्वण्हे अवरण्हे किइकम्मा चउदस हवंति ॥१२०२॥ 10 व्याख्या-चत्वारि प्रतिक्रमणे कृतिकर्माणि, त्रीणि भवन्ति स्वाध्याये पूर्वाह्ने प्रत्युषसि, कथं ?, गुरुं पुव्वसंझाए वंदित्ता आलोएंतित्ति एवं एक्कं, अब्भुट्ठियावसाणे जं पुणो वंदंति અને અસાંભોગિક એમ બે પ્રકારના પ્રાંધૂર્ણક છે. તેમાં સાંભોગિકટાચૂર્ણક આવે તો શિષ્યો આચાર્યને પૂછીને પ્રાપૂર્ણકને વંદન કરે. ll૧ અસાંભોગિક આવે તો પ્રથમ આચાર્યને વંદન કરીને એમની રજા મેળવીને પછી મોહ વિનાના શિષ્યો પ્રાથૂર્ણકને વંદન કરે. અથવા જો 15 પ્રાથૂર્ણક નાનો હોય તો વંદન ગ્રહણ કરે. રા” તથા (૬) આલોચના સમયે એટલે કે વિહારની (ગમે ત્યારે વિહાર કરીને આવે ત્યારે વિહાર દરમિયાન જે કંઈપણ થયું હોય તેની) અને અપરાધોની આલોચના સમયે, (૭) વાપર્યા પછી તિવિહાર, ચોવિહાર, પાણહારાદિ ભોજનનું પચ્ચકખાણ અથવા નવકારશી વિગેરે પચ્ચખાણ કર્યા બાદ પણ અજીર્ણ વિગેરેના કારણે ઉપવાસનું પચ્ચખાણ ગ્રહણ કરનારને 20 સંવરણ સંભવે છે. તે સમયે વંદન કરે, અથવા (૮) અનશન કરે કે સંખેલના કરે ત્યારે વંદન કરે. આ પ્રમાણે આ પ્રતિક્રમણાદિસ્થાનોમાં ધ્રુવ વંદન થાય છે. ૧૨૦૧|| અવતરણિકા :- આ પ્રમાણે સામાન્યથી નિયત અને અનિયત વંદનસ્થાનો બતાવ્યા. હવે નિયતવંદન સ્થાનોની સંખ્યા જણાવવા માટે કહે છે ? ગાથાર્થ :- પ્રતિક્રમણમાં ચાર અને સ્વાધ્યાય સમયે ત્રણ એમ કુલ મળીને સાત વંદન 25 પૂર્વા સમયે અને સાત વંદન અપરા સમયે, એમ ચૌદ વંદન થાય છે. ટીકાર્થ :- પ્રતિક્રમણમાં ચાર અને સ્વાધ્યાયને વિશે ત્રણ એ પ્રમાણે સવારે સાત વંદન હોય છે. પ્રતિક્રમણમાં ચાર અને સ્વાધ્યાયમાં ત્રણ કેવી રીતે ? તે કહે છે – (૧) પૂર્વ સંધ્યાએ વહેલી સવારે ગુરુને વંદન કરીને આલોચના કરે તે એક. (વર્તમાનમાં સવારના 30 २९. प्राघूर्णकाः । सांभोगिकान् आचार्यं आपृच्छ्य तु वन्दते ॥१॥ इतरान् पुनराचार्य वन्दित्वा संदिश्य तथा च । पश्चात् वन्दन्ते यतयो गतमोहा अथवा वन्दयेयुः ॥२॥ ३०. गुरुं पूर्वसन्ध्यायां वन्दित्वाऽऽलोचयन्तीति एतदेकं, अभ्युत्थितावसाने यत्पुनर्वन्दन्ते
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy