SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલી વાર વંદન કરવા? (નિ.-૧૨૦૧) * ૧૬૧ ध्रुववन्दनानि तेषु प्रतिक्रमणादौ नानुज्ञापयति, यानि पुनरौत्पत्तिकानि तेष्वनुज्ञापयतीति गाथार्थः H૨૨૦૦ || ___गतं कदेति द्वारं, कतिकृत्वोद्वारमधुना, कतिकृत्वः कृतिकर्म कार्य ?, कियत्यो वारा इत्यर्थः, तत्र प्रत्यहं नियतान्यनियतानि च वन्दनानि भवन्त्यत उभयस्थाननिदर्शनायाऽऽह नियुक्तिकारः पडिकमणे सज्झाए काउस्सैग्गावराहपाहुणए । आलोय॑णसंवरणे उत्तमढे य वंदणयं ॥१२०१॥ व्याख्या-प्रतीपं क्रमणं प्रतिक्रमणम्, अपराधस्थानेभ्यो गुणस्थानेषु वर्तनमित्यर्थः, तस्मिन् सामान्यतो वन्दनं भवति, तथा 'स्वाध्याये' वाचनादिलक्षणे, 'कायोत्सर्गे' यो हि विगतिपरिभोगायाऽऽचाम्लविसर्जनार्थं क्रियते, 'अपराधे' गुरुविनयलङ्घनरूपे, यतस्तं वन्दित्वा 10 क्षामयति, पाक्षिकवन्दनान्यपराधे पतन्ति, 'प्राघूर्णके' ज्येष्ठे समागते सति वन्दनं भवति, इतरस्मिन्नपि प्रतीच्छितव्यम्, अत्र चायं विधिः-"संभोइय अण्णसंभोइया य दुविहा हवंति (અર્થાત્ “રૂંછામિ રવમાસમળો... થી નિસીરિયાણ' સૂત્રદ્વારા વંદન અનુજ્ઞાનો પ્રથમ આદેશ અને મણુના . સૂત્રધારા મિતાવગ્રહમાં પ્રવેશ માટેની અનુજ્ઞાનો બીજો આદેશ માંગવાનો છે.) પણ આગળ (ગા. ૧૨૦૧માં) જણાવાતા જે ધ્રુવવંદનો છે કે જે પ્રતિક્રમણાદિમાં કર્તવ્ય છે તેમાં 15 અનુજ્ઞા માંગવાની જરૂર નથી. જે વળી ઔત્પત્તિકપ્રસંગોપાત વંદન છે તેમાં અનુજ્ઞા સાધુ માંગે. ૧૨૦OIL - અવતરણિકા :- “વા' દ્વાર પૂર્ણ થયું. “તિત્વ:' દ્વારા હવે જણાવે છે, અર્થાત્ કેટલી વાર વંદન કરવા ? – તેમાં રોજેરોજ કર્તવ્ય એવા નિયત–ધ્રુવ અને (ક્યારેક કર્તવ્ય એવા) અધ્રુવ વંદનો છે. તેથી બંને પ્રકારના વંદનસ્થાનોને બતાવવા માટે નિયુક્તિકાર કહે છે 9 20 ગાથાર્થ :- પ્રતિક્રમણમાં, સ્વાધ્યાય સમયે, કાયોત્સર્ગમાં, અતિચાર સેવાય ત્યારે, મહેમાન આવે ત્યારે, આલોચના સમયે, પ્રત્યાખ્યાન સમયે, અને અનશન સમયે વંદન કર્તવ્ય છે. ટીકાર્થ :- (૧) અપરાધસ્થાનોથી ગુણસ્થાનોમાં જે પાછું ફરવું તે પ્રતિક્રમણ. તેને વિશે સામાન્યથી વંદન થાય છે. (અહીં સામાન્યથી ક્યારે વંદન કરવાના હોય ? તે જણાવવા સામાન્ય શબ્દ લખ્યો છે.) (૨) તથા વાચનાદિરૂપ સ્વાધ્યાયના સમયે, (૩) વિગઈ વાપરવા માટે 25 (જોગમાંથી બહાર નીકળતા) આયંબિલનો ત્યાગ કરવા જે કાયોત્સર્ગ કરાય છે તે કાયોત્સર્ગ સમયે, (૪) ગુરુનો અવિનયરૂપ અતિચાર સેવાયો હોય ત્યારે શિષ્ય તેમને વંદન કરીને ક્ષમા માંગે છે માટે અતિચાર સમયે. પાક્ષિકવંદનો (=અખિપ્રતિક્રમણના સબુદ્ધા વગેરે ખામણા) નો સમાવેશ અહીં જ જાણી લેવો. (૫) પ્રાપૂર્ણક=મહેમાન જો મોટા હોય તો વંદન કરવાના હોય છે. જો નાના હોય તો 30 વંદન ગ્રહણ કરવાના હોય છે. આ સંબંધી વિધિ – “સાંભોગિક (=એક સરખી સામાચારીવાળા) २८. सांभोगिका अन्यसांभोगिकाश्च द्विविधा भवन्ति
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy