SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૬૩ સવારે કરવાના સાત વંદન (નિ.-૧૨૦૨) गुरु एयं बिइयं एत्थ य विही- पच्छा जहणणेण तिणि मज्झिमं पंच वा सत्त वा उक्कोसं सव्वेवि वंदियव्वा, जइ वाउला वक्खेवो वा तो एक्केण ऊणगा जाव तिण्णि अवस्सं वंदियव्वा, एवं देवसिए, पक्खिए पंच अवस्सं, चाउम्मासिए संवच्छरिए य सत्त अवस्संति, ते वंदिऊण जं पुणो आयरियस्स अल्लिविज्जइ तं तइयं, पच्चक्खाणे चउत्थं, सज्झाए पु वंदित्ता पट्टवेइ पढमं, पट्ठविए पवेदयंतस्स बितियं, पच्छा उद्दिहं समुद्दिनं पढइ, उद्देससमुद्देसवंदणाणमिहेवऽंतब्भावो, तओ जाहे चउभागावसेसा पोरिसी ताहे पाए पडिले, પ્રતિક્રમણમાં ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈઅં આલોઉં ?' નો આદેશ માંગવા પહેલાં જે બે વાંદણા આવે તે એક વંદન કહેવાય.) 5 (૨) ‘પગામિસજ્જાએ’ સૂત્રમાં અમ્મુટ્ઠિઓમિ આરાદુર્... વિગેરે બોલ્યાં પછી જે બે વાંદણા આપવા દ્વારા ગુરુને વંદન કરે તે બીજું. અહીં વિધિ આ પ્રમાણે છે – આ રીતે ગુરુને 10 વંદન કરીને પછીથી જઘન્યથી ત્રણ સાધુઓને વંદન કરે (=ત્રણ અદ્ભુઢિઓ ખામે.) મધ્યમથી પાંચ અથવા સાત અને ઉત્કૃષ્ટથી બધાને વંદન કરે. જો બીજા સાધુઓ કોઈ કાર્યાદિમાં વ્યાકુલ=વ્યસ્ત હોય અથવા પોતે વ્યસ્ત હોય તો એક-એક ઓછા કરતા-કરતા છેલ્લે ત્રણ સાધુઓને તો અર્વશ્ય વંદન કરે. આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણમાં જાણવું. પિક્ષમાં પાંચ સાધુઓને અવશ્ય વંદન કરવા. ચોમાસી અને સંવત્સરિપ્રતિક્રમણમાં સાતને અવશ્ય વંદન કરે. (૩) આ પ્રમાણે અન્ય સાધુઓને વંદન કરીને (=અભુઢિઓ પછી) ફરી ગુરુને જે વાંદણા અપાય છે. (અલ્તિવિઘ્ન-અર્થતે કૃતિ વીપિવાયાં) તે ત્રીજું વંદન જાણવું. (૪) પચ્ચક્ખાણ પૂર્વે જે વાંદણા અપાય છે તે ચોથું વંદન. સ્વાધ્યાયમાં ત્રણ વંદન → (૧) વંદન કરીને સ્વાધ્યાય પઠાવે તે પ્રથમ વંદન. (અર્થાત્ કાલગ્રહણમાં સજ્ઝાય પઠાવવાની જે વિધિ છે તેમાં ‘સજ્ઝાય સંદિસાહું' પહેલાં જે બે વાંદણા 20 આવે તે પ્રશ્ન વંદન.) (૨) પઠાવ્યા બાદ પ્રવેદન કરતા બીજું વંદન. (અર્થાત્ સજ્ઝાય પઠવવાની વિધિમાં જ ‘સજ્ઝાય પવેઉં’ પહેલાં અપાતા વાંદણા તે બીજું વંદન.) પછી જે સૂત્રનો ઉદ્દેશ-સમુદ્દેશ કર્યો હોય તે ભણે. ઉદ્દેશ-સમુદેશના વંદનોનો=વાંદણાઓનો અહીં જ સમાવેશ કરેલો જાણવો. ત્યાર પછી સવારે એક પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે પાત્રાઓનું 15 ३१. गुरुमेतद्वितीयं, अत्र च विधिः - पश्चाज्जघन्येन त्रयो मध्यमेन पञ्च वा सप्त वा उत्कृष्टेन सर्वेऽपि 25 वन्दितव्याः, यदि व्याकुला व्याक्षेपो वा तदैकेनोना यावत् त्रयोऽवश्यं वन्दितव्याः, एवं दैवसिके, पाक्षिके पञ्चावश्यं, चातुर्मासिके सांवत्सरिके च सप्तावश्यमिति, तान् वन्दित्वा यत्पुनराचार्याय दीयते तत्तृतीयं, प्रत्याख्याने चतुर्थं, स्वाध्याये पुनर्वन्दित्वा प्रस्थापयति प्रथमं, प्रस्थापिते प्रवेदयतो द्वितीयं, पश्चादुद्दिष्टं समुद्दिष्टं पठति, उद्देशसमुद्देशवन्दनानामिहैवान्तर्भावः, ततो यदा चतुर्भागावशेषा पौरुषी तदा पात्राणि प्रतिलेखयति, 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy