SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) गन्तव्यः, साहचर्यादिति, स चेत्थम्भूतः "उद्धावणापहावणखित्तोवधिमग्गणासु अविसाई । सुत्तत्थतदुभयविऊ गणवच्छो एरिसो होइ ॥१॥" अस्याप्यूनपर्यायस्यापि कृतिकर्म कर्तव्यं, रत्नाधिकः-पर्यायज्येष्ठः, एतेषामुक्तक्रमेणैव 5 कृतिकर्म कर्तव्यं निर्जरार्थम्, अन्ये तु भणन्ति-प्रथममालोचयद्भिः सर्वैराचार्यस्य कृतिकर्म कार्य, पश्चाद् यथारत्नाधिकतया, आचार्येणापि मध्यमे कृतिकर्मणि ज्येष्ठस्य कृतिकर्म નિતિ થાર્થ: ૨૨૧દ્દા प्रथमद्वारगाथायां गतं 'कस्ये 'त्ति द्वारम्, अधुना 'केने ति द्वारं, केन कृतिकर्म कर्तव्यं ? केन वा न कर्तव्यं ?, कः पुनरस्य कारणोचितः अनुचितो वेत्यर्थः, तत्र मातापित्रादिरनुचितो 10 IT:, તથા વાદ સ્થાર:– मायरं पियरं वावि जिट्टगं वावि भायरं । . किइकम्मं न कारिज्जा सव्वे राइणिए तहा ॥११९७॥ व्याख्या-मातरं पितरं वाऽपि ज्येष्ठकं वाऽपि भ्रातरम्, अपिशब्दान्मातामहपितामहादिપણ અહીં જાણી લેવો. તે ગણાવચ્છેદકનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કે 15 ઉપધિ વિગેરેની ગવેષણાદિ ગચ્છસંબંધી કાર્યો ઊભા થાય ત્યારે તરત જ તે કાર્ય કરવા દોડે તે ઉદ્ધાવના અને પોતાના ઉપર ઉપકાર કર્યો એવી બુદ્ધિથી તે તે કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરે તે પ્રધાવના, આ ઉદ્ધાવના-પ્રધાવનામાં જે વિષાદ પામતો ન હોય (તિ- સપિયા) અને સૂત્રઅર્થ-તદુભયને જે જાણનારો હોય તે ગણાવચ્છેદક હોય છે. ll૧પર્યાયથી હીન હોય તો પણ આવા ગણાવચ્છેદકને વંદન કરવા જોઈએ. 20 રત્નાધિક એટલે જે પર્યાયથી મોટો હોય. આમ આચાર્યાદિ સર્વને કહેવાયેલા ક્રમથી જ કૃતિકર્મ વંદન નિર્જરા માટે કરવા જોઈએ. કેટલાકો કહે છે કે - સૌ પ્રથમ આલોચના કરતા સર્વ સાધુઓ વડે આચાર્યને વંદન કરવું, પછી રત્નાધિકના ક્રમ પ્રમાણે કરવું. મધ્યમ વંદન આવે ત્યારે (Fપગામસિજ્જ0 પછીના વંદન વચલા વંદન કહેવાય, તેમાં અદ્ભુઢિઓ પછીના વાંદણા આવે ત્યારે) આચાર્ય પણ પોતાનાથી મોટાને વંદન કરે. ./૧૧૯૬ll 25 અવતરણિકા :- પ્રથમદ્વારગાથામાં (ગા. ૧૧૦૩માં) આપેલ “સ્ય દ્વાર પૂર્ણ થયું. હવે ન' દ્વારા જણાવે છે, અર્થાત્ કોણે વંદન કરવું જોઈએ? અથવા કોણે વંદન કરવું નહીં. એટલે કે પોતાને કોની પાસે વંદન કરાવવા ઉચિત છે કે અનુચિત છે ? તેમાં માતા-પિતા વિગેરે ગણ એ અનુચિત જાણવો. આ જ વાતને ગ્રંથકાર કહે છે કે ગાથાર્થ :- માતા, પિતા, મોટો ભાઈ, અથવા સર્વ રત્નાધિકો પાસે વંદન કરાવે નહીં. 30 ટીકાર્થ:- માતા, અથવા પિતા, મોટો ભાઈ, “મપિ' શબ્દથી દાદા-દાદા વિગેરે જાણવા. २७. उद्धावनप्रधावनाक्षेत्रोपधिमार्गणास्वविषादी। सूत्रार्थतदुभयविद् गणावच्छेदक ईदृशो भवति ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy