SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયાદીના કાર્યો (નિ.-૧૧૯૬) * ૧૫૭ किं निमित्तं ? "सुंत्तत्थेसु थिरत्तं रिणमुक्खो आयतीयऽपडिबंधो। पाडिच्छामोहजओ सुत्तं वाए उवज्झाओ ॥१॥" तस्यापि तैविनेयैः पर्यायहीनस्यापि कृतिकर्म कार्य, यथोचितं प्रशस्तयोगेषु साधून् प्रवर्तयतीति प्रवर्तकः, उक्तं च 5 ___ "वसंजमजोगेसुं जो जोगो तत्थ तं पवत्तेइ । असहं च नियत्तेई गणतत्तिल्लो पुवत्ती उ ॥१॥" अस्यापि कृतिकर्म कार्य हीनपर्यायस्यापि, सीदतः साधूनैहिकामुष्मिकापायदर्शनतो मोक्षमार्ग एव स्थिरीकरोतीति स्थविरः, उक्तं च"थिरकरणा पुण थेरो पवत्तिवावारिएसु अत्थेसुं । 10. ___जो. जत्थ सीयइ जई संतबलो तं थिरं कुणइ ॥१॥" . अस्याप्यूनपर्यायस्यापि कृतिकर्म कार्यं, गणावच्छेदकोऽप्यत्रानुपात्तोऽपि मूलग्रन्थेऽवછે - સૂત્રાર્થને વિશે સ્થિરપણું, ઋણમુક્તિ, ભવિષ્યમાં સૂત્રનો અપ્રતિબંધ=અવિનાશ થાય, (તથા જે સાધુ અન્ય ગચ્છાદિમાંથી આવીને સૂત્રની ઉપસંપદા સ્વીકારે છે તે પ્રતીચ્છકો કહેવાય છે. તેમને સૂત્રનું દાન કરવાથી) પ્રતીચ્છકો ઉપર ઉપકાર થાય છે અને સૂત્રવાચના આપવામાં 15 પોતે વ્યસ્ત હોવાથી ચિત્તની ચંચળતારૂપ મોહનો જય થાય છે. (આવા બધા ફાયદા થતાં હોવાથી) ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે. I/૧” પર્યાયથી હીન હોય તો પણ આવા ઉપાધ્યાયને સર્વ સાધુઓએ વંદન કરવું જોઈએ. - પોતાને ઉચિત એવા પ્રશસ્તયોગોમાં સાધુઓને જે જોડે તે પ્રવર્તક કહેવાય છે. કહ્યું છે – “તપ-સંયમયોગોમાં સાધુને જે યોગ યોગ્ય હોય, તે સાધુને તે યોગમાં પ્રવર્તાવે છે અને 20 અસમર્થને તે-તે યોગથી અટકાવે છે. આ રીતે જે ગણની ચિંતા કરનારો છે તે પ્રવર્તક જાણવો. /૧૫” પર્યાયથી હીન હોય તો પણ આવા પ્રવર્તકને વંદન કરવું જોઈએ. - સીદાતા સાધુઓને ઐહિક-આમુખિક નુકસાનો દેખાડી મોક્ષમાર્ગમાં જે સ્થિર કરે તે સ્થવિર જાણવા. કહ્યું છે – “પ્રવર્તકવડે વ્યાપારિત એવા સાધુઓને યોગોમાં સ્થિર કરતા હોવાથી સ્થવિર કહેવાય છે. (કેવી રીતે ? –) જે સાધુ જે યોગમાં શક્તિ હોવા છતાં સીદાતો 25 હોય, તેને તે યોગમાં સ્થિર કરે છે. II૧” પર્યાયથી હીન હોવા છતાં સ્થવિરને પણ વંદન કરવું જોઈએ. | મૂળમાં ગણાવચ્છેદક જણાવ્યો ન હોવા છતાં આચાર્યાદિ સાથે જ આ પણ હોવાથી તેને २४. सूत्रार्थयोः स्थिरत्वं ऋणमोक्ष आयत्यां चाप्रतिबन्धः । प्रातीच्छकमोहजयः (प्रतीच्छनात्मोहजयः) सूत्रं વાઘતિ ૩૫થ્થાય: અા ર૪ તા:સંયમયોપેડુ યો યો યતત્ર નં પ્રવર્નતિ મદિનું નિવર્તિત 30 गणचिन्तकः प्रति(र्तक)स्तु ॥१॥ २६. स्थिरकरणात्पुनः स्थविरः प्रवर्तकव्यापारिते-ष्वर्थेषु । यो यत्र सीदति यतिस्सद्बलस्तं स्थिरं करोति ॥१॥★ सीदमानान् । * मूलग्रन्थेनावगन्तव्यः ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy