SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ % આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) आयरिय उवज्झाए पव्वत्ति थेरे तहेव रायणिए । एएसिं किइकम्मं कायव्वं निज्जरट्ठाए ॥११९६॥ व्याख्या-आचार्य उपाध्यायः प्रवर्तकः स्थविरस्तथैव रत्नाधिकः, एतेषां कृतिकर्म कर्तव्यं निर्जरार्थं, तत्र चाऽऽचार्यः सूत्रार्थोभयवेत्ता लक्षणादियुक्तश्च, उक्तं च "सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ य । गणतत्तिविप्पमुक्को अत्थं भासेइ आयरिओ ॥१॥" न तु सूत्रं, यत उक्तम् "एक्कग्गया य झाणे वुड्डी तित्थयरअणुकिती गरुआ । आणाहिज्जमिइ गुरू कयरिणमुक्खो न वाएइ ॥१॥" 10 अस्य हि सर्वैरेवोपाध्यायादिभिः कृतिकर्म कार्यं पर्यायहीनस्यापि, उपाध्यायः प्राग्निरूपितशब्दार्थः, स चेत्थम्भूत: "सम्मत्तणाणसंजमजुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । . आयरियठाणजुग्गो सुत्तं वाए उवज्झाओ ॥१॥" ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 15. ટીકાર્ય - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તથા રત્નાધિક. આ લોકોને નિર્જરા માટે વંદન કરવા યોગ્ય છે. તેમાં આચાર્ય સૂત્ર-અર્થ-ઉભયને જાણનારા અને લક્ષણાદિયુક્ત હોય છે. કહ્યું છે – “સૂત્ર-અર્થને જાણનારા, લક્ષણથી યુક્ત, ગચ્છના મુખ્યાધારભૂત, ગણની ચિંતાથી રહિત એવા આચાર્ય અર્થને કહે છે. //” પણ સૂત્રને કહેતા નથી, કારણ કે કહ્યું છે – “અર્થના ધ્યાનમાં એકાગ્રતા થાય, એકાગ્રતા પૂર્વકનું ધ્યાન થવાથી અર્થની વૃદ્ધિ થાય, તીર્થકરો 20 પણ અર્થને જ કહેતા હોવાથી તેમનું અનુકરણ થાય, સૂત્ર તો બીજા પણ આપનારા હોવાથી માત્ર અર્થને આપતા આચાર્યની ગરિમા થાય, જિનાજ્ઞાનું પાલન થવાથી આજ્ઞાધૈર્ય થાય, (જયાં સુધી ગુરુ શિષ્યોને સૂત્ર ન ભણાવે ત્યાં સુધી ઋણી કહેવાય છે. તેથી આચાર્ય જયારે મુનિ વિગેરે અવસ્થામાં હતા ત્યારે ઘણાને સૂત્ર ભણાવી દીધા હોવાથી હવે તેઓ કૃતઋણમુક્ત કહેવાય છે. તેથી) કૃતઋણમુક્ત (અને ઉપરોક્ત ગુણો થવાથી) ગુરુ સૂત્રને ભણાવતા નથી. 25 //II” પર્યાયથી હીન એવા પણ આ આચાર્યને ઉપાધ્યાયાદિ બધાએ વંદન કરવા યોગ્ય છે. ઉપાધ્યાય કે જેમના શબ્દનો અર્થ પૂર્વે જણાવેલો હતો તે ઉપાધ્યાય આવા પ્રકારના જાણવા સમસ્ત જ્ઞાન અને સંયમથી યુક્ત, સૂત્ર-અર્થતદુભય અને તેના દાનની વિધિને જાણનારા, આચાર્ય પદને લાયક એવા ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે. તેના” શા માટે ? તે કહે (I) २१. सूत्रार्थविद् लक्षणयुक्तो गच्छस्य मेढीभूतश्च । गणतप्तिविप्रमुक्तोऽर्थं वाचयत्याचार्यः ॥१॥ २२. 30 एकाग्रता च ध्याने वृद्धिस्तीर्थकरानुकृतिणुर्वी । आज्ञास्थैर्यमिति गुरवः कृतऋणमोक्षा न वाचयन्ति ॥१॥ २३. सम्यक्त्वज्ञानसंयमयुक्तः सूत्रार्थतदुभयविधिज्ञः । आचार्यस्थानयोग्य: सूत्रं वाचयति उपाध्याय: ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy