SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૫૫ સુસાધુવંદનમાં ગુણો (નિ.-૧૧૯૫) उद्यता, एत एव वन्दनीयाः, ये विशुद्धमार्गप्रभावनया यशःकारिणः प्रवचनस्येति गाथार्थः If‰‰°૪૫ अधुना सुसाधुवन्दने गुणमुपदर्शयन्नाह - किइकम्मं च पसंसा संविग्गजणंमि निज्जरट्ठाए । जे जे विरईठाणा ते ते उववूहिया हुंति ॥ ११९५ ॥ व्याख्या—'कृतिकर्म' वन्दनं 'प्रशंसा च' बहुश्रुतो विनीतः पुण्यभागित्यादिलक्षणा संविग्नजने 'निर्जरार्थाय कर्मक्षयाय कथं ? - यानि ( यानि ) विरतिस्थानानि येषु वर्तन्ते संविग्नास्तानि तानि ‘उपबृंहितानि भवन्ति' अनुमतानि भवन्ति, तदनुमत्या च निर्जरा, संविग्नाः पुनर्द्विधा-द्रव्यतो भावतश्च, द्रव्यसंविग्ना मृगाः पत्रेऽपि चलति सदोत्त्रस्तचेतसः, भावसंविग्नास्तु साधवस्तैरिहाधिकार इति गाथार्थः ॥ ११९५ ॥ गतं सप्रसङ्गे नित्यवासद्वारमिति व्याख्याता सप्रपञ्चं पञ्चानां कृतिकर्म इत्यादिद्वारगाथा, निगमयतोक्तमोघतो दर्शनाद्युपयुक्ता एव वन्दनीया इति, अधुना तानेवाऽऽचार्यादिभेदतोभिधित्सुराह છે અને જેઓ વિશુદ્ધમાર્ગની પ્રભાવના કરવા દ્વારા પ્રવચનના યશને કરનારા છે. તેઓ જ વંદનીય છે. ૧૧૯૪|| 5 - xo | 10 15 અવતરણિકા :- હવે સુસાધુઓને વંદન કરવામાં થતાં ગુણોને બતાવતા કહે છે → ગાથાર્થ :- સંવિગ્ન સાધુઓના કરેલા વંદન-પ્રશંસા નિર્જરા માટે થાય છે. જે જે વિરતિસ્થાનો છે તે તે સર્વ અનુમત થાય છે. ટીકાર્થ :- સંવિગ્નજનોને કરેલા વંદન અને ‘આ બહુશ્રુત છે, વિનીત છે, પુણ્યશાળી છે' વિગેરેરૂપ પ્રશંસા કર્મક્ષયમાટે થાય છે. કઈ રીતે ? જે જે વિરતિસ્થાનોમાં સંવિગ્ન સાધુઓ વર્તી 20 રહ્યા છે (એટલે કે આચરણ કરે છે) તે તે સર્વ વિરતિસ્થાનોની (આ વંદન - પ્રશંસા દ્વારા) અનુમોદના કરાયેલી થાય છે. અને તેમની અનુમોદનાથી નિર્જરા પ્રાપ્ત થાય છે. સંવિગ્ન બે પ્રકારે → દ્રવ્યથી અને ભાવથી. તેમાં પાંદડાના પણ હલન-ચલનથી સદા ત્રાસ પામેલા ચિત્તવાળા એવા અર્થાત્ સદા ભયભીત એ દ્રવ્યસંવિગ્ન જાણવા. સાધુઓ ભાવસંવિગ્ન જાણવા. અહીં ભાવસાધુઓનો અધિકાર છે. (અર્થાત્ એમનું અહીં પ્રકરણ ચાલે છે.) ૧૧૯૫ અવતરણિકા :- આ રીતે પ્રસંગસહિત નિત્યવાસદ્વાર (ગા. ૧૧૦૮માં આપેલ) પૂર્ણ થયું. તે સાથે ‘પદ્માનાં કૃતિર્મ... વિગેરે દ્વારગાથા (ગા.૧૧૦૮)ની વિસ્તારથી વ્યાખ્યા પૂર્ણ થઈ. છેલ્લો નિષ્કર્ષ જણાવતા આચાર્યે કહ્યું કે “સામાન્યથી દર્શનાદિમાં ઉપયુક્ત સાધુઓ જ વંદનીય છે.” માટે હવે તે વંદનીય સાધુઓને જ આચાર્યાદિના ભેદથી કહેવાની ઇચ્છાવાળા આચાર્ય જણાવે છે * ‘ત્રે વિવજ્ઞતિ’ 25 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy